શોધખોળ કરો

Arvalli : બીટી છાપરા ગામે ભેદી બ્લાસ્ટ, પતિ-પત્નીનું મોત થતાં અરેરાટી, લોકોના ટોળા ઉમટી પડ્યા

મેધરજના બીટી છાપરા ગામે ભેદી બ્લાસ્ટ ઘટનાનો મામલો સામે આવ્યો છે. બ્લાસ્ટમાં પત્ની અને પતિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. SP, DYSP સહિત જિલ્લા પોલીસની ટિમ દ્વાર ઘટના સ્થળે તપાસ માટે પહોંચી છે.

અરવલ્લીઃ મેધરજના બીટી છાપરા ગામે ભેદી બ્લાસ્ટ ઘટનાનો મામલો સામે આવ્યો છે. બ્લાસ્ટમાં પત્ની અને પતિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. SP, DYSP સહિત જિલ્લા પોલીસની ટિમ દ્વાર ઘટના સ્થળે તપાસ માટે પહોંચી છે. અરવલ્લીની વિવિધ પોલીસની ટિમ દ્વારા ઝીણવટભરી તપાસ કરી રહી છે. આસપાસના લોકોની ઘટના સ્થળે ભીડ ઉમટી પડી હતી. 

ગાંધીનગરઃ માણસા તાલુકાના પરબતપૂરા સીમમાં આવેલા કોલ્ડ સ્ટોરેજમાં ઠંડા કલેજે હત્યા કરવામાં આવી છે. સાથી કામદારના માથામાં કુહાડી મારી હત્યા કરવામાં આવી છે. મધરાત્રે સાડા ત્રણ વાગ્યાનો બનાવ છે. સૂતેલા સાથી કામદાર પર ઘાતકી હુમલો કરીને હત્યારો ફરાર થઈ ગયો છે. અંગત અદાવતને લઈને હત્યા કરવાની પ્રાથમિક વિગત સામે આવી છે. 

હત્યારો અને ભોગ બનનાર બંને પરપ્રાંતિય છે. બંને લોકો બિહારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના સી.સી.ટી.વી માં કેદ પોલીસે ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. સીસીટીવીમાં જોઇ શકાય છે કે, તમામ કામદારો રાતે સૂતા છે, ત્યારે એક કામદાર જાગે છે અને બધાને સૂતા હોવાની ખરાઇ કર્યા પછી પોતાના ગાદલા નીચે સંતાડી રાખેલી કુહાડી કાઢે છે. આ પછી તે એક કામદાર સૂતો છે અને તેની પાસે જાય છે અને તેને કુહાડીનો ઘા મારીને ઠંડા કલેજે ઉંઘમાં જ હત્યા કરી નાંખે છે. આ પછી તે ત્યાંથી ફરાર થઈ જાય છે. સીસીટીવીમાં અવાજ સાંભળીને એક વ્યક્તિ જાગી ગયો હોવાનું પણ જોઇ શકાય છે. જોકે, ચોક્કસ કયા કારણથી હત્યા કરવામાં આવી તે અંગે પોલીસ તપાસ પછી મોટો ખુલાસો થશે. 

Rajkot : યુવકે પરણીતા સાથે પરાણે બાંધ્યા શારીરિક સંબંધ, પતિને પડી ગઈ ખબર ને પછી તો....

રાજકોટઃ ગોંડલમાં રહેતી પરણીતા પર ત્રણ મહિના પહેલા પરીચિત યુવકે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પતિને જાણ થઈ જતાં પત્નીએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ હતી. પરણીતાને બેભાન હાલતમાં જ રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવી હતી. પરિચિત યુવકે પરણીતાને પરાણે હવસનો શિકાર બનાવી હોવાનો આક્ષેપ કરતાં હાલ તો પોલીસે આરોપીને જેલ હવાલે કરી દીધો છે. 

આ અંગેની વિગતો એવી છે કે, આજથી ત્રણેક મહિના પહેલા ગોંડલ ખાતે રહેતી 27 વર્ષીય પરણીતાએ બપોરના સમયે એસિડ પીને પોતાના ઘરે જ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરણીતાને તબિયત લથડતા તેને તાત્કાલિક રાજકોટ સિવિલ ખાતે ખસેવામાં આવી હતી. સૂસાઇડનો કેસ હોવાથી હોસ્પિટલ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકીને જાણ કરવામાં આવી હતી. આ પછી ગોંડલ સિટી પોલીસને આ અંગે જાણ કરતાં ગોંડલ પોલીસ પણ રાજકોટ દોડી આવી હતી અને પોલીસે પરણીતાનું નિવેદન લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

પ્રાથમિક પૂછપરછમાં પરણીતાએ જેના પર દુષ્કર્મનો આક્ષેપ લગાવ્યો છે તે ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરે છે. તેમજ અવારનવાર પરણીતાના વિસ્તારમાં ઘરે ઘરે દર્દીઓને દવા આપતો હતો. જેને કારણે તેને પરણીતા સાથે પણ સંબંધ કેળવાયો હતો અને તેમના ઘરે પણ આવતો જતો હતો. દરમિયાન ત્રણ મહિના પહેલા પરણીતા ઘરે એકલી હતી ત્યારે આ કમ્પાઉન્ડર આવી પહોંચ્યો હતો. 

તેમજ પરણીતાની એકલતાનો લાભ લઈ તેની પરાણે શરીરસુખ માણ્યું હતું. પતિને આ અંગે જાણ થતા પત્નીએ એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગોંડલ પોલીસે આરોપીને ઝડપી લઈ પૂછપરછ હાથ ધરી છે.  હાલ પોલીસે IPC કલમ 354 મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી રહી છે. પરિણીતા બીમાર હોય અને ખાનગી હોસ્પિટલનો કમ્પાઉન્ડર ઘર પાસે રહેતો હોય ઘણી વખત સારવાર માટે ઘરે આવતો-જતો હતો અને બંને વચ્ચે પરિચય થયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget