શોધખોળ કરો

ગુજરાત ATSએ પોરબંદરથી 3 શખ્સને ઝડપ્યા, કયા સંગઠનો સાથે જોડાયેલા હતા તાર ? આજે થશે ખુલાસો

ગુજરાતમાં ગુજરાત ATSએ મોટી કાર્યવાહી કરી કરી છે, પોરબંદરમાથી ATSના દરોડા દરમિયાન ચાર શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે

ATS Action: ગુજરાતમાં ગુજરાત ATSએ મોટી કાર્યવાહી કરી કરી છે, પોરબંદરમાથી ATSના દરોડા દરમિયાન 3 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે, માહિતી પ્રમાણે, છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત ATSની ટીમે પોરબંદરમાં ધામા નાંખ્યા હતા, હવે આ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. પોરબંદરમાં ATSએ સફળ ઓપરેશન પાર પડતા 3 શખ્સોની ધરપકડ કરી લીધી છે. આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન સાથે આ ચાર શખ્સોની સાંઠગાઠ હોવાનું ATSની તપાસમાં બહાર આવ્યુ છે. ATSના ડીઆઇજી દિપન ભદ્રન સહિતના અધિકારીઓએ ગઇકાલથી પોરબંદરમાં ધામા નાંખ્યા હતા. હવે આજે આ મુદ્દે પત્રકાર પરિષદ કરીને ATS મોટો ખુલાસો કરી શકે છે. 

આતંકવાદી સંગઠન સાથે સંપર્ક ધરાવતી મહિલા સુરતમાંથી ઝડપાઈ

આતંકવાદી સંગઠન આઈએસકેપી સાથે સંપર્ક ધરાવતી મહિલા સુરતમાંથી ઝડપાઈ છે. એટીએસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ પોલીસની મદદથી  મહિલાને ઝડપી લેવામાં આવી હતી. શહેરના લાલગેટ વિસ્તારમાંથી ‘ સુમેરા નામની મહિલાની અટકાયત કરીને Ats પોરબંદર લઈ ગઈ. પોરબંદરમાં પણ એટીએસે એ ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં બે લોકોની અટકાયત કરાઈ હતી. જેમની પૂછપરછ માં સુરતની મહિલાનું નામ બહાર આવ્યું હતું.

બે સંતાનોની માતા પિતાને આવી હતી મળવા

સુમેરા કન્યા કુમારીથી સુરત પોતાના પિતાને મળવા આવી હતી. સુમેરા બે સંતાનોની માતા છે. મહિલાના દક્ષિણ ભારતમાં લગ્ન થયા છે.  એટીએસ દ્વારા અટકાયતમાં લેવામાં આવેલી મહિલાના દક્ષિણ ભારતના રાજ્ય તમિલનાડુમાં લગ્ન થયા હતા.  બે સંતાનોની માતા એવી આ મહિલા હાલ તેના પરિવારને ત્યાં આવી હતી.

ભારત કે અન્ય દેશમાં હુમલાનો ઈરાદો હતો ?

મહિલાની ઈરાન થઈ અફઘાન જવાની યોજના હતી. પ્રતિબંધિત સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરસન પ્રોવિન્સ અફઘાન, પાકિસ્તાન અને તઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાં કાર્યરત છે.  અટકાયતમાં લેવાયેલા શકમંદો વિશે કહેવાય છે કે, તેઓ પહેલાં ઈરાન ત્યાંથી અફધાનિસ્તાનમાં જવાની પેરવીમાં હતા.  આ પ્રદેશોમાં તાલીમ મેળવીને પરત આવી ભારતમાં કે અન્ય દેશોમાં હુમલા કરવાના ઈરાદા હતા. હાલ ATS ની ઓપરેશનની સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી.                                                                                                                                                      

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Allu Arjun Arrested : પુષ્પા ફેમ અલ્લુ અર્જુનને ધરપકડ બાદ વચગાળાના જામીન, કોણ કોણ આવ્યું અલ્લુના સમર્થનમાં?Bhavnagar Murder Case : વ્યાજના વિષચક્રમાં રત્નકલાકારની હત્યા, જુઓ સમગ્ર મામલોJunagadh Lion Attack : જૂનાગઢમાં પશુપાલક બાવનભાઈ રબારી પર સિંહણે કર્યો હુમલોSurendranagar Murder Case : સુરેન્દ્રનગરના નટવગરગઢમાં સરપંચના પુત્રની હત્યાથી ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
પરિવારના નવા સભ્યનું નામ રેશન કાર્ડમાં આ રીતે ઉમેરો, 5 મિનિટમાં થઈ જશે કામ, જાણો પ્રોસેસ
પરિવારના નવા સભ્યનું નામ રેશન કાર્ડમાં આ રીતે ઉમેરો, 5 મિનિટમાં થઈ જશે કામ, જાણો પ્રોસેસ
New Year 2025: જાન્યુઆરી 2025થી આ તારીખે જન્મેલા લોકોનો સુવર્ણ યુગ શરૂ થશે
New Year 2025: જાન્યુઆરી 2025થી આ તારીખે જન્મેલા લોકોનો સુવર્ણ યુગ શરૂ થશે
EPFO એ બદલ્યો EPF ક્લેમનો નિયમ, હવે સેટલમેન્ટ પર મળશે વધુ વ્યાજ, જાણો તમામ જાણકારી
EPFO એ બદલ્યો EPF ક્લેમનો નિયમ, હવે સેટલમેન્ટ પર મળશે વધુ વ્યાજ, જાણો તમામ જાણકારી
HDFC બેંકના ગ્રાહકો માટે એલર્ટ! 2 દિવસ સુધી નહીં મળે આ સર્વિસ, ચેક કરો ડિટેલ 
HDFC બેંકના ગ્રાહકો માટે એલર્ટ! 2 દિવસ સુધી નહીં મળે આ સર્વિસ, ચેક કરો ડિટેલ 
Embed widget