શોધખોળ કરો
ભરૂચઃ પાનોલી નેશનલ હાઇવે પર ટ્રક ચલાકે બે બાઇકને લીધા અડફેટે, એકનું મોત, ત્રણ ઘાયલ
ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
![ભરૂચઃ પાનોલી નેશનલ હાઇવે પર ટ્રક ચલાકે બે બાઇકને લીધા અડફેટે, એકનું મોત, ત્રણ ઘાયલ Bharuch one died and truck and bike accident on national highway ભરૂચઃ પાનોલી નેશનલ હાઇવે પર ટ્રક ચલાકે બે બાઇકને લીધા અડફેટે, એકનું મોત, ત્રણ ઘાયલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/10121949/bharuch.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અંકલેશ્વરઃ અંકલેશ્વર નજીક પાનોલી નેશનલ હાઇવે નં-48 ઉપર અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે સવારે તાપી હોટલ સામે ટ્રક ચાલકે બે બાઇકને અડફેટે લેતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે એક મહિલા સહિત 3 લોકોને ગંભીર ઇજાઓ થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો. અને 108 એમ્બ્યુલન્સમાં 3 ઇજાગ્રસ્તોને સારવાર માટે મોકલી આપ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં આર્થિક મંદીએ વધુ એક રત્ન કલાકારનો ભોગ લીધો, જાણો વિગતે
ન્યૂઝીલેન્ડ-ઈંગ્લેન્ડ વચ્ચે રોમાંચક મેચ પડી ટાઇ, સુપર ઓવરમાં થયો નિર્ણય, મેચમાં ઓવર કરતાં વધારે લાગ્યા છગ્ગા
ભારતમાં લોન્ચ થયું વધુ એક ઈ સ્કૂટર, ટોપ સ્પીડ જાણીને લાગી જશે આંચકો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)