શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ભાવનગરઃ મહુવા નજીક સાવરકુંડલા રોડ પર બાઈક સામ સામે અથડાયા, બંને બાઈકસવારના મોત
મળતી માહિતી પ્રમાણ, ભાવનગરના મહુવા નજીક સાવરકુંડલા રોડ પર તવેડા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
![ભાવનગરઃ મહુવા નજીક સાવરકુંડલા રોડ પર બાઈક સામ સામે અથડાયા, બંને બાઈકસવારના મોત Bhavnagar: bike accident on Savarkundla road neat at Mahuva two died ભાવનગરઃ મહુવા નજીક સાવરકુંડલા રોડ પર બાઈક સામ સામે અથડાયા, બંને બાઈકસવારના મોત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/19225728/mahuva.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભાવનગર: રાજ્યમાં જીવલેણ અકસ્માતની ઘટના જાણે કે અટકવાનું નામ જ નથી લઈ રહી. આજે ભાવનગરના મહુવા નજીક સાવરકુંડલા રોડ પર થયેલા એક્સિડેન્ટમાં બે લોકોના મોત થયા હતા.
મળતી માહિતી પ્રમાણે, ભાવનગરના મહુવા નજીક સાવરકુંડલા રોડ પર તવેડા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે બાઈક સામે સામે અથડાયા હતા. અકસ્માતમાં બંને બાઈકચાલકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.
જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘાયલોને મહુવા નગરપાલિકા સંચાલિત જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
શેરડી ખેડૂતો માટે સારા સમાચાર, શેરડીના ખરીદ મૂલ્યમાં કરવામાં આવ્યો વધારો, જાણો વિગત
ભારતમાં વધુ એક કંપનીએ કોરોનાની દવા કરી લોન્ચ, 41 શહેરોમાં કરશે ફ્રી હોમ ડિલિવરી, જાણો શું છે ભાવ
![ભાવનગરઃ મહુવા નજીક સાવરકુંડલા રોડ પર બાઈક સામ સામે અથડાયા, બંને બાઈકસવારના મોત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/19225823/mahuva1.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)