શોધખોળ કરો
Advertisement
ભુજઃ અકસ્માત પછી ટ્રકમાં ફાટી નીકળી ભીષણ આગ, બાઇક પર જઈ રહેલા બેનાં ઘટનાસ્થળે જ મોત
અકસ્માતમાં બાઇક પર જઈ રહેલા બે લોકોનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત પછી ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા.
ભુજઃ કચ્છમાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થતાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. ભુજ તાલુકાના કન્યાબેર પાસે અકસ્માત આ સર્જાયો હતો. ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયા પછી ટ્રકમાં આગ ફાટી નીકળી હતી. અકસ્માતમાં બાઇક પર જઈ રહેલા બે લોકોનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત પછી ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement