શોધખોળ કરો

અમદાવાદમાં બર્ડ ફ્લૂ, મરધાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ, 10 કિમીના વિસ્તારમાં ઇંડા વેચવા પર પ્રતિબંઘ

અમદાવાદમાં સેલા વિસ્તારમાં આવેલા મરધા ઉછેર કેન્દ્રમાં 2 મરધાના બર્ડ ફલૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા 10 કિલોમીટર સુધીના વિસ્તારને એલર્ટ ઝોન જાહેર કરી દેવાયો છે.

અમદાવાદમાં સોલાવિસ્તારમાં સ્થાનિક દ્રારા ચલાવાતા મરઘા ઉછેર કેન્દ્રમાં 2 મરધાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ થઇ ગયું છે અને અન્ય મરધાનો નાશ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. પોર્ટીથી 10 કિલોમીટર સુધીના વિસ્તારમાં મરધા કે ઇંડા વેચવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ આદેશનો ભંગ કરનાર સામે કલમ 188 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિક દ્રારા સોલા વિસ્તારમાં મરઘા ઉછેર કેન્દ્ર ચલાવવામાં આવતું હતું. અહીંથી દસ મરઘાના સેમ્પલ લેવામાં આવ્યાં હતા. દસમાંથી 2 મરધાના રિપોર્ટ પોઝિટિવ આવતા, તંત્ર સફાળું જાગ્યુ હતું અને એક કિલોમીટર સુધી સર્વે અને તપાસની કામગી હાથ ઘરવામાં આવી છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ ટીમ દ્વારા સેનેટાઇઝિંગની કામગીરી પણ હાથ ધરાઇ છે. ઘટનાસ્થળેથી એક કિલોમીટર સુધી મળી આવતા મરઘાને નાશ કરવાનો નિર્ણય લેવાયો છે. ઉપરાંત અન્ય દસ મરઘા બીમાર હોવાથી તેના સેમ્પલ ભોપાલ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ

ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવનું એલર્ટ: 21 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત

ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ
Junagadh Rain: ભારે વરસાદને લીધે જૂનાગઢના કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Brazil vs Norway: ઉલટફેરનો શિકાર બની બ્રાઝિલની ટીમ, હાલાન્દના બે ગોલથી ક્વાર્ટરફાઈનલમાં નોર્વે

Ronaldo Retirement: શું આ વર્લ્ડકપ પછી નિવૃતિ લેશે રોનાલ્ડો? સ્પેન વિરુદ્ધ મેચ અગાઉ મોટું નિવેદન

રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા

Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ

Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી

IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ

‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ

Embed widget