શોધખોળ કરો

રાધનપુર બેઠક પર ભાજપના અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના રઘુ દેસાઈ કરી શકશે નહીં મતદાન? જાણો કેમ

રાધનપુર બેઠકના ભાજપ અને કોંગ્રેસના બન્ને ઉમેદવાર આયાતી હોવાથી બન્ને ઉમેદવાર પોતાની જ વિધાનસભા બેઠક પર પોતાના માટે જ મત નહીં આપી શકે કારણ કે બન્ને ઉમેદવારનું નામ રાધનપુર વિધાનસભા બેઠકની ચૂંટણી પંચની યાદીમાં નથી.

અમદાવાદ: ગુજરાતની ખાલી પડેલી 6 વિધાનસભા બેઠક પર આજે મતદાન યોજાઈ રહ્યું છે. મતદારો પોતાના મતાધિકારીનો ઉપયોગ કરી પોતાના પ્રતિનિધિ પંસદ કરશે જે 24 તારીખે ખબર પડશે કે કઈ બેઠક પર કયા ઉમેદવાર વિજેતા થાયા. રાધનપુર બેઠક પરથી ભાજપમાંથી અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસમાંથી રઘુ દેસાઈ વચ્ચે જંગ જામ્યો છે. પરંતુ મહત્વની વાત છે કે, રાધનપુર બેઠકના ભાજપ અને કોંગ્રેસના બન્ને ઉમેદવાર આયાતી હોવાથી બન્ને ઉમેદવાર પોતાની જ વિધાનસભા બેઠક પર પોતાના માટે જ મત નહીં આપી શકે કારણ કે બન્ને ઉમેદવારનું નામ રાધનપુર વિધાનસભા બેઠકની ચૂંટણી પંચની યાદીમાં નથી. રાધનપુર બેઠક પરથી ભાજપમાંથી અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસમાંથી રઘુ દેસાઈ વચ્ચે સીધો જંગ જામ્યો છે. જેમાં બન્ને ઉમેદવારો અમદાવાદના રહેવાસી છે અને રાધનપુર બેઠક પર ચૂંટણી માટે ઝંપલાવ્યુ છે. રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોર અને રઘુ દેસાઈ લોકો પાસે પોતાના માટે મત માગ્યા છે પરંતુ ખુદ પોતે પોતાનો મત અહીં નહીં આપી શકે કારણ કે બન્ને ઉમેદવારો રાધનપુરની જનતા માટે આયાતી છે. કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા અને હાલ રાધનપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર વિરમગામ વિધાનસભા બેઠકના એડલા ગામના મતદાર છે. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ અમદાવાદ શહેરની ઘાટલોડિયા વિધાનસભા બેઠકના મતદાર છે. આમ, બન્ને ઉમેદવાર આજે મતદાન કરી શકશે નહીં.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત

IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?

Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો

NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં

Embed widget