શોધખોળ કરો

Gujarat BJP Candidates 2022 List: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી, જાણો કોને કઇ બેઠક પરથી આપી ટિકિટ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલને વિરમગામથી ભાજપે ટિકિટ આપી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે 160 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં 69 ધારાસભ્યોને રિપિટ કરાયા છે જ્યારે 38 ધારાસભ્યોના પત્તા કપાયા છે. જેમાં 14 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. વિરમગામથી હાર્દિક પટેલને ટિકિટ આપી છે. 69 ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી છે જ્યારે 38ના પત્તા કાપવામાં આવ્યા છે.

ભાજપે જાહેર કરેલા ઉમેદવારો 

ઘાટલોડિયા બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલને ઉમેદવાર જાહેર કરાયા છે.

અબડાસા બેઠક પરથી પ્રદ્યુમનસિંહ જાડેજા

કચ્છની માંડવી બેઠક પરથી અનુરૂદ્ધ દવે

ભૂજ બેઠક પરથી કેશુભાઇ પટેલ

અંજાર બેઠક પરથી ત્રિકમભાઇ છાંડા

ગાંધીધામ બેઠક પરથી માલતીબેન મહેશ્વરી

રાપર બેઠક પરથી વિરેન્દ્રસિંહ જાડેજા

દસાડા બેઠક પરથી પી.કે.પરમાર

લિંબડી બેઠક પરથી કિરીટસિંહ રાણા

વઢવાણ બેઠક પરથી જીજ્ઞાબેન પંડ્યા

ધ્રાંગધ્રા બેઠક પરથી પ્રકાશભાઇ વરમોરા

ચોટીલા બેઠક પરથી શામજીભાઇ ચૌહાણ

ટંકારા બેઠક પરથી દુર્લભજી દેથરિયા

રાજકોટ પૂર્વથી ઉદય કાનગડ

દ્ધારકા બેઠક પરથી પબુભા માણેક

જૂનાગઢ બેઠક પરથી સંજયભાઇ કોરડીયા

વિસાવદર બેઠક પરથી હર્ષ રિબડીયા

સોમનાથ બેઠક પરથી માનસિંહ પરમાર

તાલાલા બેઠક પરથી ભગાભાઇ બારડ

ઉના બેઠક પરથી કે.સી.રાઠોડ

અમરેલી બેઠક પરથી કૌશિક વેકરિયા

લાઠી બેઠક પરથી જનક સાવલીયા

ગારીયાધાર બેઠક પરથી કેશુભાઇ નાકરાણી

પાલીતાણા બેઠક પરથી ભીખાભાઇ બારૈયા

ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી પુરુષોત્તમ સોલંકી

ભાવનગર પશ્વિમ બેઠક પરથી જીતુ વાઘાણી

બોટાદ બેઠક પરથી ઘનશ્યામભાઇ વિરાણી

નાંદોદ બેઠક પરથી ડૉક્ટર દર્શનાબેન દેશમુખ વસાવા

જંબુસર બેઠક પરથી ડી.કે.સ્વામી

વાગરા બેઠક પરથી અરુણસિંહ રાણા

ઝઘડીયા બેઠક પરથી રિતેશ વસાવા

અંકલેશ્વર બેઠક પરથી ઇશ્વરભાઇ પટેલ

ઓલપાડ બેઠક પરથી મુકેશ પટેલ

માંગરોળ બેઠક પરથી ગણપત વસાવા

માંડવી બેઠક પરથી કુંવરજી હળપતિ

કામરેજ બેઠક પરથી પ્રફુલભાઇ પાનસેરીયા

સુરત પૂર્વ બેઠક પરથી અરવિંદ રાણા

સુરત ઉત્તર બેઠક પરથી ક્રાંતિ બલર

વરાછા બેઠક પરથી કિશોર કાનાણી

કરંજ બેઠક પરથી પ્રવિણ ઘોઘારી

લિંબાયત બેઠક પરથી સંગીતા પાટીલ

મજુરા બેઠક પરથી હર્ષ સંઘવી

કતારગામ બેઠક પરથી વિનુ મોરડીયા

સુરત પશ્વિમ બેઠક પરથી પૂર્ણેશ મોદી

બારડોલી બેઠક પરથી ઇશ્વર પરમાર

નિઝર બેઠક પરથી ડૉક્ટર જયરામ ગામિત

વ્યારા બેઠક પરથી મોહન કોકાણી

ગણદેવી બેઠક પરથી નરેશ પટેલ

ધરમપુર બેઠક પરથી અરવિંદ પટેલ

વલસાડ બેઠક પરથી ભરત પટેલ

પારડી બેઠક પરથી કનુભાઇ દેસાઇ

કપરાડા બેઠક પરથી જીતુ ચૌધરી

ઉમરગામ બેઠક પરથી રમણલાલ પાટદર

વાવ બેઠક પરથી સ્વરૂપજી ઠાકોર

થરાદ બેઠક પરથી શંકર ચૌધરી

દાંતા બેઠક પરથી રઘુભાઇ પારઘી

વડગામ બેઠક પરથી મણીભાઇ વાઘેલા

ડીસા બેઠક પરથી પ્રવિણ માળી

સિદ્ધપુર બેઠક પરથી બળવંતસિંહ રાજપૂત

ઇડર બેઠક પરથી રમણલાલ વોરા

પ્રાંતિજ બેઠક પરથી ગજેન્દ્રસિંહ પરમાર

વિરમગામ બેઠક પરથી હાર્દિક પટેલ

વેજલપુર બેઠક પરથી અમિત ઠાકર

એલિસબ્રિજ બેઠક પરથી અમિત શાહ

નિકોલ બેઠક પરથી જગદીશ વિશ્વકર્મા

નરોડા બેઠક પરથી પાયલબેન ગોકરાણી

અમરાઇવાડી બેઠક પરથી હસમુખ પટેલ

દરિયાપુર બેઠક પરથી કૌશિક જૈન

ખાડીયા-જમાલપુર બેઠક પરથી ભૂષણ ભટ્ટ

સાબરમતી બેઠક પરથી ડૉક્ટર હર્ષદ પટેલ

દસક્રોઇ બેઠક પરથી જમના પટેલ

ધોળકા બેઠક પરથી કિરીટસિંહ ડાભી

ધંધુકા બેઠક પરથી કાળુભાઇ ડાભી

મણીનગર બેઠક પરથી અમુલ ભટ્ટ

માતર બેઠક પરથી કલ્પેશ પરમાર

નડિયાદ બેઠક પરથી પંકજ દેસાઇ

બાલાસિનોર બેઠક પરથી માનસિંહ ચૌહાણ

લુણાવાડા બેઠક પરથી જીજ્ઞેશ સેવક

સંતરામપુર બેઠક પરથી કુબેર ડિંડોર

મોરવાહડફ બેઠક પરથી નિમિષાબેન સુથાર

ગોધરા બેઠક પરથી સી.કે.રાઉલજી

મોરબી બેઠક પરથી ક્રાંતિલાલ અમૃતિયા

વાંકાનેર બેઠક પરથી જિતેન્દ્રભાઇ સોમાની

રાજકોટ પશ્વિમ બેઠક પરથી ડૉક્ટર દર્શિતા શાહ

રાજકોટ દક્ષિણ બેઠક પરથી રમેશભાઇ ટીલારા

રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી ભાનુબેન બાબરિયા

જસદણ બેઠક પરથી કુંવરજીભાઇ બાવળિયા

ગોંડલ બેઠક પરથી ગીતાબા જયરાજસિંહ જાડેજા

જેતપુર બેઠક પરથી જયેશભાઇ રાદડિયા

કાલાવડ બેઠક પરથી મેઘજીભાઇ ચાવડા

જામનગર ગ્રામ્ય બેઠક પરથી રાઘવજીભાઇ પટેલ

જામનગર ઉત્તર બેઠક પરથી રિવાબા જાડેજા

જામનગર દક્ષિણ બેઠક પરથી દિવ્યેશ અકબરી

જામજોધપુર બેઠક પરથી ચિમનભાઇ સાપરિયા

પોરબંદર બેઠક પરથી બાબુભાઇ બોખીરિયા

માણાવદર બેઠક પરથી જવાહરભાઇ ચાવડા

કેશોદ બેઠક પરથી દેવાભાઇ માલમ

કોડિનાર બેઠક પરથી પ્રદ્યુમન વાજા

ધારી બેઠક પરથી જયસુખભાઇ કાકડિયા

સાવરકુંડલા બેઠક પરથી મહેશ કસવાલા

રાજુલા બેઠક પરથી હીરાભાઇ સોલંકી

મહુવા બેઠક પરથી શિવાભાઇ ગોહિલ

તલાજા બેઠક પરથી ગૌતમભાઇ ચૌહાણ

ગઢડા બેઠક પરથી શંભુપ્રસાદજી ટુંડિયા

ભરૂચ બેઠક પરથી રમેશભાઇ મિસ્ત્રી

ઉધના બેઠક પરથી મનુભાઇ પટેલ

મહુવા બેઠક પરથી મોહનભાઇ ઢોડિયા

ડાંગ બેઠક પરથી વિજયભાઇ પટેલ

જલાલપુર બેઠક પરથી રમેશભાઇ પટેલ

નવસારી બેઠક પરથી રાકેશ દેસાઇ

વાંસદા બેઠક પરથી પિયુષકુમાર પટેલ

ધાનેરા બેઠક પરથી ભગવાનજીભાઇ ચૌધરી

પાલનપુર બેઠક પરથી અનિકેતભાઇ ઠાકર

દિયોદર બેઠક પરથી કેશાજી ઠાકોર

કાંકરેજ બેઠક પરથી કીર્તિસિંહ વાઘેલા

ચાણસ્મા બેઠક પરથી દિલીપકુમાર ઠાકોર

ઉંઝા બેઠક પરથી કિરીટભાઇ પટેલ

વિસનગર બેઠક પરથી ઋષિકેશભાઇ પટેલ

બેચરાજી બેઠક પરથી સુખાજી ઠાકોર

કડી બેઠક પરથી કરશનભાઇ સોલંકી

મહેસાણા બેઠક પરથી મુકેશ પટેલ

વિજાપુર બેઠક પરથી રમણભાઇ પટેલ

ખેડબ્રહ્મા બેઠક પરથી અશ્વિનભાઇ કોટવાલ

ભિલોડા બેઠક પરથી પૂનમચંદ બરંડા

મોડાસા બેઠક પરથી ભીખુભાઇ પરમાર

બાયડ બેઠક પરથી ભીખીબેન પરમાર

દહેગામ બેઠક પરથી બલરાજસિંહ ચૌહાણ

સાણંદ બેઠક પરથી કનુભાઇ પટેલ

નારણપુરા બેઠક પરથી જિતેન્દ્રભાઇ પટેલ

ઠક્કરબાપા નગર બેઠક પરથી કંચનબેન રાદડિયા

બાપુનગર બેઠક પરથી દિનેશસિંહ કુશવાહ

દાણીલિમડા બેઠક પરથી અમૂલભાઇ ભટ્ટ

અસારવા બેઠક પરથી દર્શનાબેન વાઘેલા

ખંભાત બેઠક પરથી મહેશભાઇ રાવલ

બોરસદ બેઠક પરથી રમણભાઇ સોલંકી

આંકલાવ બેઠક પરથી ગુલાબસિંહ પઢિયાર

ઉમરેઠ બેઠક પરથી ગોવિંદભાઇ પરમાર

આણંદ બેઠક પરથી યોગેશભાઇ પટેલ

સોજીત્રા બેઠક પરથી વિપુલભાઇ પટેલ

મહુધા બેઠક પરથી સંજયસિંહ મહિડા

ઠાસરા બેઠક પરથી યોગેન્દ્રસિંહ પરમાર
કપડવંજ બેઠક પરથી રાજેશકુમાર ઝાલા
શેહરા બેઠક પરથી જેઠાભાઈ આહિર
કાલોલ બેઠક પરથી ફતેસિંહ ચૌહાણ
હાલોલ બેઠક પરથી જયદ્રથસિંહજી પરમાર
ફતેપુરા બેઠક પરથી રમેશભાઈ કટારા
લીમખેડા બેઠક પરથી  શૈલેષભાઈ ભાભોર
દાહોદ બેઠક પરથી કનૈયાલાલ કિશોરી
દેવગઢબારિયા બેઠક પરથી બચુભાઈ ખાબડ
સાવલી બેઠક પરથી કેતનભાઈ ઈનામદાર
વાઘોડિયા બેઠક પરથી અશ્વિનભાઈ પટેલ
છોટાઉદેપુર બેઠક પરથી રાજેન્દ્રસિંહ રાઠવા
સંખેડા બેઠક પરથી અભેસિંહ તડવી
ડભોઈ બેઠક પરથી શૈલેષબાઈ મહેતા(સોટા)
વડોદરા શહેર બેઠક પરથી મનીષાબેન વકીલ
અકોટા બેઠક પરથી ચૈતન્ય દેસાઈ
રાવપુરા બેઠક પરથી બાલકુષ્ણ શુક્લા
પાદરા બેઠક પરથી ચૈતન્યસિંહ ઝાલા
કરજણ બેઠક પરથી અક્ષયકુમાર પટેલ 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget