શોધખોળ કરો

ભાજપે સૌરાષ્ટ્રનાં ક્યાં મહિલા નેતાને ફટકારી શો કોઝ નોટિસ ? બે ટોચના નેતા સામે કર્યા હતા કેવા ગંભીર આક્ષેપ ? 

ભાવનગર મનપાના મેયર તરીકે ખાલિયાબીડ વોડ્રના ભાજપના કોર્પોરેટર વર્ષાબા પરમાર પ્રબળ દાવેદાર હતા. જોકે, મેયરપદે તેમની વરણી ન થતાં તેઓ ભાજપ કાર્યાલય ખાતે જ રડી પડ્યા હતા. તેમજ આ સમયે મીડિયા સામે જ ભાવનગરના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમજ તેમને અન્યાય કરાઈ રહ્યો હોવાનો આરોપ લગાવતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. 

ભાવનગરઃ મેયર પદ ન મળતાં ભાજપના મહિલા કોર્પોરેટરે મીડિયા સામે જ શહેરના જ બે ધારાસભ્યો પર ગંભીર આક્ષેપો કર્યા હતા. મહિલા કોર્પોરેટર વર્ષાબા પરમારે કરેલા ગંભીર આક્ષેપો મુદ્દે ભાજપ સંગઠને લાલ આંખ કરી છે અને તેમને શો કોઝ નોટિસ આપી છે. તેમજ તેમની સામે શિસ્તભંગના પગલાં કેમ ન લેવા તેવો ખુલાસો માંગ્યો છે. આ ઘટનાને  લઈ ભાજપની સાથે સાથે સ્થાનિક રાજકારણમાં પણ હડકંપ મચી ગયો છે. 

નોંધનીય છે કે, ભાવનગર મનપાના મેયર તરીકે ખાલિયાબીડ વોડ્રના ભાજપના કોર્પોરેટર વર્ષાબા પરમાર પ્રબળ દાવેદાર હતા. જોકે, મેયરપદે તેમની વરણી ન થતાં તેઓ ભાજપ કાર્યાલય ખાતે જ રડી પડ્યા હતા. તેમજ આ સમયે મીડિયા સામે જ ભાવનગરના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમજ તેમને અન્યાય કરાઈ રહ્યો હોવાનો આરોપ લગાવતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. 

આ ઘટનાના થોડા સમય પછી જ ફરથી તેમણે ભાવનગર પૂર્વના ધારાસભ્ય અને મંત્રી વિભાવરીબેન દવે સામે પણ મીડિયાની હાજરીમાં ગંભીર આક્ષેપો કર્યા હતા. આ અંગેની પોસ્ટ સોશિયલ મીડિયા પર પણ ભારે વાયરલ થઈ હતી. ત્યારે ભાજપના જ મહિલા કોર્પોરેટના ગંભીર આક્ષેપોને લઈ રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. 

બીજી તરફ આ મુદ્દાની ગંભીરતાને ધ્યાને લઈ શહેર ભાજપ પ્રમુખ રાજીવ પંજ્યાએ પ્રદેશ મોવડી મંડળને જાણ કરી હતી. પ્રદેશની સૂચના પછી શહેર ભાજપ પ્રમુખ મહિલા કોર્પોરેટર વર્ષાબાને શો કોઝ નોટિસ ફટકારી તેમની પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. તેમજ જવાબ આપવા માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Rain Alert:  અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર
Rain Alert: અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર
શું ભાજપ અને RSS વચ્ચે ચાલી રહ્યો છે ઝઘડો? મોહન ભાગવતે કર્યો મોટો ખુલાસો
શું ભાજપ અને RSS વચ્ચે ચાલી રહ્યો છે ઝઘડો? મોહન ભાગવતે કર્યો મોટો ખુલાસો
Chota Udaipur Rain: હવામાનની આગાહી વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ 
Chota Udaipur Rain: હવામાનની આગાહી વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ 
Advertisement

વિડિઓઝ

Ambaji Bhadarvi Poonam Mela : અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈ  મોહનથાળ બનાવવાની શરૂઆત
Ahmedabad Seventh day School News : અમદાવાદની સેવન્થ ડે સ્કૂલની માન્યતા રદ કરવાની વાલીઓની માંગ, જુઓ અહેવાલ
Ahmedabad Airport: અમદાવાદ એરપોર્ટ પર બેંકકોકની યુવતી પાસેથી ઝડપાયો 4 કરોડનો હાઈબ્રિડ ગાંજો
Indigo Flight : અમદાવાદમાં ઇન્ડિગો ફ્લાઇટનું કરાયું ઇમર્જન્સી લેન્ડિંગ, જુઓ અહેવાલ
Tapi Rain: તાપીમાં ધોધમાર વરસાદ બાદ મીંઢોળા નદી બે કાંઠે, નદી કાંઠે ન જવા સૂચના, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Rain Alert:  અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર
Rain Alert: અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર
શું ભાજપ અને RSS વચ્ચે ચાલી રહ્યો છે ઝઘડો? મોહન ભાગવતે કર્યો મોટો ખુલાસો
શું ભાજપ અને RSS વચ્ચે ચાલી રહ્યો છે ઝઘડો? મોહન ભાગવતે કર્યો મોટો ખુલાસો
Chota Udaipur Rain: હવામાનની આગાહી વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ 
Chota Udaipur Rain: હવામાનની આગાહી વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ 
Amreli Rain: અમરેલી જિલ્લાના ખાંભામાં ભારે પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ 
Amreli Rain: અમરેલી જિલ્લાના ખાંભામાં ભારે પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ 
Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે 'મા વાત્સલ્ય' મધર્સ મિલ્ક બેંકનું ઉદ્ઘાટન
Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે 'મા વાત્સલ્ય' મધર્સ મિલ્ક બેંકનું ઉદ્ઘાટન
બેંગ્લુરુ ભાગદોડના 3 મહિના બાદ RCBની પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કરી મોટી જાહેરાત
બેંગ્લુરુ ભાગદોડના 3 મહિના બાદ RCBની પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કરી મોટી જાહેરાત
શુભ મુહૂર્તમાં વિસર્જન કરવાથી મળશે બાપ્પાના આશીર્વાદ! જ્યોતિષાચાર્ય પાસેથી જાણો સાચી તારીખ અને સમય
શુભ મુહૂર્તમાં વિસર્જન કરવાથી મળશે બાપ્પાના આશીર્વાદ! જ્યોતિષાચાર્ય પાસેથી જાણો સાચી તારીખ અને સમય
Embed widget