શોધખોળ કરો
Advertisement
કંડલા પોર્ટ પાસે કેમિકલ ભરેલા ટેન્કરમાં બ્લાસ્ટ થતા લાગી આગ, ચાર કામદારોના મોત
કચ્છના કંડલા પોર્ટ પર આવેલી IMC કેમિકલ કંપનીના ટેન્કરમાં બ્લાસ્ટ બાદ લાગેલી ભીષણ આગમાં ચાર કામદારોના મોત થયા છે.
કંડલા: કચ્છના કંડલા પોર્ટ પર આવેલી IMC કેમિકલ કંપનીના ટેન્કરમાં બ્લાસ્ટ બાદ લાગેલી ભીષણ આગમાં ચાર કામદારોના મોત થયા છે. 303 નંબરની મેથનોલની ટેન્કમાં અચાનક બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ લાગી હતી.
ટેન્કમાં અંદાજે બે હજાર મેટ્રીક ટન મેથનોલનો જથ્થો હોવાનું અનુમાન છે. ભીષણ આગ લાગતા દીન દયાળ પોર્ટ,ઈફ્કો,ERCના 10 ફાયર ફાઈટરોની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
Advertisement