શોધખોળ કરો
Advertisement
આમિર ખાન પરિવાર સાથે ફરી આવ્યો પોરબંદર, જાણો કયા જગવિખ્યાત સ્થળની લીધી મુલાકાત?
આજે વહેલી સવારે આમિર ખાને પરિવાર સાથે ગાંધીજન્મ સ્થળ કીર્તિ મંદિરની મુલાકાત લીધી હતી. આમિર ખાને પરિવાર સાથે મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
પોરબંદરઃ ફિલ્મ અભિનેતા આમિર ખાન ફરી આજે પોરબંદરમાં આવ્યો છે. વહેલી સવારે આમિર ખાને પરિવાર સાધે ગાંધીજન્મ સ્થળ કીર્તિ મંદિરની મુલાકાત લીધી હતી. આમિર ખાને પરિવાર સાથે મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કીર્તિ મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા.
ફિલ્મ અભિનેતાને જોઈ અધિકારીઓ ભાન ભુલ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્કના નિયમનો પણ ઉલાળીયો કરાયો હતો. નોંધનીય છે કે, આમિર ખાન પરિવાર સાથે સાસણની મુલાકાતે આવ્યો છે. ત્યારે આજે કીર્તિ મંદિરની મુલાકાત લીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement