શોધખોળ કરો
Advertisement
કચ્છના હરામીનાળા પાસેથી BSFએ એક બોટ સાથે બે પાકિસ્તાની માછીમારોને ઝડપ્યા
પાકિસ્તાની ઝડપાયેલ બોટમાં બંને લોકો ભારતમાં ઘુસણખોરી કરી રહ્યા હોવાની આશંકાએ BSFએ વધુ તપાસ હાથ ધરી છે.
ભૂજ: કચ્છના હરામીનાળામાંથી પાકિસ્તાનના બે માછીમાર સહિત એક બોટ ઝડપાઈ છે. BSFના પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી. BSF દ્નારા બંને પાકિસ્તાની માછીમારોને ઝડપીને તેમની બોટ કબજે લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પાકિસ્તાની ઝડપાયેલ બોટમાં બંને લોકો ભારતમાં ઘુસણખોરી કરી રહ્યા હોવાની આશંકાએ BSFએ વધુ તપાસ હાથ ધરી છે. આ પાકિસ્તાની બોટમાં ઝડપાયેલા બે માછીમારોના નામ અહમદ અને હમજા છે. પેટ્રોલિંગ દરમિયાન આ પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી.
Border Security Force (BSF): A thorough search operation of the area has been launched and the search operation is still underway. Till now nothing suspicious has been recovered from the area. https://t.co/rvsvfgTBpt
— ANI (@ANI) October 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement