શોધખોળ કરો
Advertisement
ભુજઃ બિલ્ડર ધનવાન યુવતીઓ સાથે શારીરિક સંબંધ બાંધવા બન્યો ક્લબનો સભ્ય, બિઝનેસવુમને ફોન કરી શરૂ કરી અશ્લીલ વાતો ને.......
એકલી ધનવાન યુવતી સાથે રંગરેલિયાં મનાવવાનાં સપનાં જોતા બિલ્ડરને સંચાલકે પ્રેક્ષાની ફ્રેન્ડ સંજનાનો નંબર આપ્યો હતો. બિલ્ડરે સંજનાનો સંપર્ક કર્યો હતો.
ભુજઃ ભુજના બિલ્ડરને એક ક્લબ દ્વારા બિઝનેસવીમેન સાથે શારીરિક સંબંધો બાંધીને તેમને જાતિય સુખ અને સંતોષ આપીને નાણાં કમાવવાની ઓફર કરાઈ હતી. આ ક્લબે ફોન પર જ બિલ્ડરનો પરિચય પ્રેક્ષા નામની યુવતી સાથે કરાવ્યો હતો. બિલ્ડર સાથે પ્રેક્ષા સાથે ફોન પર અશ્લીલ વાતો કરતી અને શારીરિક સંબંધો બાંધવા કહેતી. બિલ્જર આ વાતોમાં આવીને સપનાં જોતો થઈ ગયો હતો. અચાનક પ્રેક્ષાનો ફોન અચાનક બંધ થઈ તેમણે ક્લબના સંચાલકને ફોન કરતાં તેણે જણાવ્યું હતું કે, પ્રેક્ષાનો પતિ યુ.એસ.ના અલાસ્કામાં અવસાન પામ્યો છે તેથી પ્રેક્ષા હવે એકલી જ છે.
એકલી ધનવાન યુવતી સાથે રંગરેલિયાં મનાવવાનાં સપનાં જોતા બિલ્ડરને સંચાલકે પ્રેક્ષાની ફ્રેન્ડ સંજનાનો નંબર આપ્યો હતો. બિલ્ડરે સંજનાનો સંપર્ક કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, પ્રેક્ષા અને પોતે હાલ કેનેડા છે અને નવો બિઝનેસ શરૂ કરવા કેનેડા જવાના છે. સંજનાએ કેનેડામાં જિતેન્દ્ર જોડે પ્રેક્ષાની મુલાકાત કરાવી આપવાનું જણાવતાં જિતેન્દ્ર કેનેડા જવા તૈયાર થઈ ગયો હતો. ચાર્ટર પ્લેનના બુકિંગના માટે તેણે 6.30 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. લાંબા સમય સુધી કશું ના થતાં તેણે સંચાલકને ફોન કર્યો હતો પણ તમામ ફોન બંધ આવતા હતા તેથી તેને છેતરાયા હોવાનો અહેસાસ થતાં 20 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
ભૂજના જિતેન્દ્રકુમાર જયંતીલાલ સોરઠિયા નામના બિલ્ડરે નોંધાવેલી ફરિયાદ અનુસાર 14/7/2019થી પાંચ માસ દરમિયાન તેમની સાથે છેતરપિંડી થઈ હતી. તેમના મોબાઇલ ફોન પર આવેલા મેસેજમાં જણાવાયું હતું કે, આજની સ્પેશિયલ ઓફર. ફુલ બૉડી મસાજ એન્ડ સ્પા, સ્પેશિયલ પ્રાઇસ. 1 મહિનાની મેમ્બરશિપ માટે હમણાં જ ફોન કરો.. શિવાની શાહ..
જીતેન્દ્રે ફોન કરતાં ગણેશ નામની વ્યક્તિએ ફન ક્લબ નામની ડેટિંગ એન્ડ ફ્રેન્ડશિપ ક્લબ છે તેવું જણાવ્યું હતું. તેણે ક્લબ બિલ્ડરને બિઝનેસ વુમન જોડે મિટિંગ કરાવી આપશે એવી ઓફર કરી હતી. આ યુવતીઓને શારીરિક સંતોષ આપનાર યુવકોને મહિલાઓ સારું વળતર આપે છે એવી લાલચ આપી હતી. જિતેન્દ્રે ક્લબમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરતાં રૂપિયા 1600 ભરીને રજિસ્ટ્રેશન કરવા જણાવાયું હતું. બિલ્ડરને અર્ચના શાહ નામની મહિલાના બેન્ક એકાઉન્ટ નંબર અને ફોન નંબરનો મેસેજ મોકલી દેવાયો હતો. નાણાં ભરાયા બાદ વડોદરા ફ્રેન્ડશિપ ક્લબનાં સંચાલક અનિકેત શાહનો ફોન આવ્યો હતો. અનિકેતે આઈડી પ્રૂફ અને બે ફોટો વોટ્સએપ પર મોકલી દેવા જણાવ્યું હતું. એ પછી પ્રેક્ષા નામની યુવતીનો સંપર્ક કરાવાયો હતો.
બિલ્ડર સાથે પ્રેક્ષા સાથે ફોન પર અશ્લીલ વાતો કરતી અને શારીરિક સંબંધો બાંધવા કહેતી. બિલ્જર આ વાતોમાં આવીને સપનાં જોતો થઈ ગયો હતો. અચાનક પ્રેક્ષાનો ફોન અચાનક બંધ થઈ તેમણે ક્લબના સંચાલકને ફોન કરતાં તેણે જણાવ્યું હતું કે, પ્રેક્ષાનો પતિ યુ.એસ.ના અલાસ્કામાં અવસાન પામ્યો છે તેથી પ્રેક્ષા હવે એકલી જ છે.
એકલી ધનવાન યુવતી સાથે રંગરેલિયાં મનાવવાનાં સપનાં જોતા બિલ્ડરને સંચાલકે પ્રેક્ષાની ફ્રેન્ડ સંજનાનો નંબર આપ્યો હતો. બિલ્ડરે સંજનાનો સંપર્ક કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, પ્રેક્ષા અને પોતે હાલ કેનેડા છે અને નવો બિઝનેસ શરૂ કરવા કેનેડા જવાના છે. સંજનાએ કેનેડામાં જિતેન્દ્ર જોડે પ્રેક્ષાની મુલાકાત કરાવી આપવાનું જણાવતાં જિતેન્દ્ર કેનેડા જવા તૈયાર થઈ ગયો હતો. ચાર્ટર પ્લેનના બુકિંગના માટે તેણે 6.30 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. લાંબા સમય સુધી કશું ના થતાં તેણે સંચાલકને ફોન કર્યો હતો પણ તમામ ફોન બંધ આવતા હતા તેથી તેને છેતરાયા હોવાનો અહેસાસ થતાં 20 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
અમદાવાદ
દુનિયા
Advertisement