શોધખોળ કરો

ગુજરાતમાં ગૃહ વિભાગમાં ફેરફાર, અધિક મુખ્ય સચિવ તરીકે આ અધિકારીની કરાઈ નિમણૂક, જાણો 

ગુજરાતના ગૃહ વિભાગમાં મોટા ફેરફાર થયા છે. કેન્દ્રમાંથી પરત આવતા રાજકુમારને ગૃહ વિભાગની જવાબદારી સોંપાઈ છે.  રાજ્યના અધિક મુખ્ય સચિવ તરીકે રાજકુમારની નિમણૂક કરાઈ છે.

ગુજરાતના ગૃહ વિભાગમાં મોટા ફેરફાર થયા છે. કેન્દ્રમાંથી પરત આવતા રાજકુમારને ગૃહ વિભાગની જવાબદારી સોંપાઈ છે.  રાજ્યના અધિક મુખ્ય સચિવ તરીકે રાજકુમારની નિમણૂક કરાઈ છે. ગુજરાત સરકારની ભલામણથી તેમની ગૃહ વિભાગમાં નિમણૂક કરવામાં આવી છે. રાજીવ કુમાર ગુપ્તા અત્યાર સુધી ગૃહ વિભાગનો ચાર્જ સંભાળી રહ્યાં હતા. રાજ કુમાર ડેપ્યુટશન પર દિલ્હી ફરજ બજાવી રહ્યા હતા. જેઓની ગુજરાત સરકારની ભલામણ અંતર્ગત પરત ગુજરાત લાવવામાં આવ્યા. 

રાજકુમાર ભૂતકાળમાં ગૃહવિભાગમાં કામ કરી ચૂક્યાં છે. રાજકુમારની છાપ પ્રામાણિક, અભ્યાસુ અને મહેનતુ અધિકારી તરીકેની છે. કેન્દ્ર સરકારે મૂળ ગુજરાત કેડરના સિનિયર અધિકારી રાજકુમારને એકાએક પ્રતિનિયુક્તિ પર ગુજરાત કેડરમાં પરત મૂકતા સચિવાલયમાં પણ ભારે હલચલ થઇ હતી. કારણ કે ભાજપ માટે પોલિટિકલ લેબોરેટરી મનાતા ગુજરાતના પ્રધાનમંડળમાં જે રીતે ફેરફાર કરી દેવાયો તે રીતે વહીવટી તંત્રમાં પણ વ્યાપક સ્તરે ફેરફારો થઇ શકે કે કેમ તે અંગે ઉચ્ચત્તમ સ્તરે નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓમિક્રોનની એન્ટ્રીને લઈ બોલાવી બેઠક, શું આપ્યો આદેશ?

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ઓમિક્રોન વેરિયન્ટને લઈ યોજાયેલી બેઠક પૂર્ણ થઈ છે.  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આરોગ્ય વિભાગને સૂચનો આપ્યા છે. રાજ્યમાં ટેસ્ટિંગ સઘન બનાવવા સૂચના આપી છે. સંક્રમિત વ્યક્તિના પરિવાર અને તે વિસ્તારમાં સઘન ચેકીંગની સૂચના આપી છે. 

ગુજરાતમાં જામનગરમાં ઓમીક્રોનનો પ્રથમ કેસ મળી આવવાને પગલે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આરોગ્ય તંત્રની આ નવા વેરિએન્ટ સામેની સજ્જતાની ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહરાજ્યમંત્રી  હર્ષ સંઘવી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. મુખ્યમંત્રીએ ભારત સરકાર દ્વારા ઓમીક્રોન વેરિએન્ટ સંદર્ભે બહાર પાડવામાં આવેલી નવી ગાઇડલાઇન્સનો રાજ્યમાં ચુસ્તપણે અમલ કરવાની સૂચનાઓ આ બેઠકમાં આપી હતી.

આ સૂચનાઓના પાલનમાં સતર્કતા રાખીને કોઈ બાંધછોડ  નહિ કરવા તાકીદ કરી હતી.   ગુજરાતમાં ૩-T: ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને પોઝિટિવ કેસમાં ટ્રીટમેન્ટની વ્યૂહરચના સાથે આગળ વધવા તેમણે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ આ નવા વેરિઅંટ સંદર્ભમાં પણ સૌ નાગરિકોને સતર્કતા અને સાવચેતી રાખવાનો ખાસ આગ્રહ કરતા સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝેશનનો ઉપયોગ પૂર્ણપણે કરવાની અપીલ પણ કરી  છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મકરસંક્રાંતિ પર ગુજરાતમાં પવન કેવો રહેશે? હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
મકરસંક્રાંતિ પર ગુજરાતમાં પવન કેવો રહેશે? હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
Delhi Assembly Election: દિલ્હી ચૂંટણી વચ્ચે કોંગ્રેસે યુવાનો માટે કરી મોટી જાહેરાત,દર મહિને મળશે 8500 રૂપિયા
Delhi Assembly Election: દિલ્હી ચૂંટણી વચ્ચે કોંગ્રેસે યુવાનો માટે કરી મોટી જાહેરાત,દર મહિને મળશે 8500 રૂપિયા
મહારાષ્ટ્રમાં તૂટી ગયું MVA ? ઈન્ડિયા ગઠબંધનને લઈ કૉંગ્રસ પર આરોપ લગાવી જાણો શું બોલ્યા સંજય રાઉત 
મહારાષ્ટ્રમાં તૂટી ગયું MVA ? ઈન્ડિયા ગઠબંધનને લઈ કૉંગ્રસ પર આરોપ લગાવી જાણો શું બોલ્યા સંજય રાઉત 
દિલ્હીમાં કોની બનશે સરકાર ? મતદાન પહેલા સર્વેએ જાણો કોનું વધાર્યું ટેન્શન  
દિલ્હીમાં કોની બનશે સરકાર ? મતદાન પહેલા સર્વેએ જાણો કોનું વધાર્યું ટેન્શન  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News : અમદાવાદમાં ખુલ્લી તલવાર સાથે જન્મ દિવસની ઉજવણી કરનારા 4ની ધરપકડNadiad Crime criminals attack on two persons in NadiadAmreli Letter Scam : પાટીદાર દીકરી પાયલ વિવાદમાં હવે પરશોત્તમ રૂપાલાની એન્ટ્રીHarsh Sanghavi : ચાલ જોઇ લઈએ આપણી દીકરીને કોણ હેરાન કરવા આવે છે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મકરસંક્રાંતિ પર ગુજરાતમાં પવન કેવો રહેશે? હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
મકરસંક્રાંતિ પર ગુજરાતમાં પવન કેવો રહેશે? હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
Delhi Assembly Election: દિલ્હી ચૂંટણી વચ્ચે કોંગ્રેસે યુવાનો માટે કરી મોટી જાહેરાત,દર મહિને મળશે 8500 રૂપિયા
Delhi Assembly Election: દિલ્હી ચૂંટણી વચ્ચે કોંગ્રેસે યુવાનો માટે કરી મોટી જાહેરાત,દર મહિને મળશે 8500 રૂપિયા
મહારાષ્ટ્રમાં તૂટી ગયું MVA ? ઈન્ડિયા ગઠબંધનને લઈ કૉંગ્રસ પર આરોપ લગાવી જાણો શું બોલ્યા સંજય રાઉત 
મહારાષ્ટ્રમાં તૂટી ગયું MVA ? ઈન્ડિયા ગઠબંધનને લઈ કૉંગ્રસ પર આરોપ લગાવી જાણો શું બોલ્યા સંજય રાઉત 
દિલ્હીમાં કોની બનશે સરકાર ? મતદાન પહેલા સર્વેએ જાણો કોનું વધાર્યું ટેન્શન  
દિલ્હીમાં કોની બનશે સરકાર ? મતદાન પહેલા સર્વેએ જાણો કોનું વધાર્યું ટેન્શન  
Amreli: અમરેલી લેટરકાંડમાં હવે સાંસદ પરસોત્તમ રૂપાલાની એન્ટ્રી, પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલ
Amreli: અમરેલી લેટરકાંડમાં હવે સાંસદ પરસોત્તમ રૂપાલાની એન્ટ્રી, પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલ
IND vs ENG: હાર્દિક પંડ્યા પાસે ઇતિહાસ રચવાની તક, આ મામલે બની જશે નંબર વન
IND vs ENG: હાર્દિક પંડ્યા પાસે ઇતિહાસ રચવાની તક, આ મામલે બની જશે નંબર વન
Donald Trump oath ceremony: ભારત સરકારના પ્રતિનિધિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં આ નેતા આપશે હાજરી
Donald Trump oath ceremony: ભારત સરકારના પ્રતિનિધિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં આ નેતા આપશે હાજરી
Range Rover સૌથી સસ્તી કાર ખરીદવા માટે કેટલું ડાઉન પેમેન્ટ આપવું પડશે? અહીં જાણો EMIનો હિસાબ કિતાબ
Range Rover સૌથી સસ્તી કાર ખરીદવા માટે કેટલું ડાઉન પેમેન્ટ આપવું પડશે? અહીં જાણો EMIનો હિસાબ કિતાબ
Embed widget