શોધખોળ કરો

હવે પ્રાથમિક શાળામાં પણ બાળકો બોલશે ‘ભગવાન ઉવાચ’, સરકારે બહાર પાડ્યો પરિપત્ર

ગુરુવારે ગુજરાત સરકારે જાહેરાત કરી હતી કે, હવે બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવા પ્રાથમિક શાળાથી જ ભગવદ્ ગીતાના પાઠ ભણાવવામાં આવશે. હવે રાજયના શિક્ષણ વિભાગે આ અંગે પરીપત્ર બહાર પાડ્યો છે.

ગાંધીનગર:  ગુરુવારે ગુજરાત સરકારે જાહેરાત કરી હતી કે, હવે બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવા પ્રાથમિક શાળાથી જ ભગવદ્ ગીતાના પાઠ ભણાવવામાં આવશે. હવે  રાજયના શિક્ષણ વિભાગે આ અંગે પરીપત્ર બહાર પાડ્યો છે. નોંધનિય છે કે, નવી રાષ્ટ્રીયશિક્ષણ નિતિ અનુસાર શ્રીમદ ભગવદ ગીતાના સિધ્ધાંતો અને મુલ્યોના પરીચય કરાવતા અભ્યાસક્રમ ભણાવાશે.
વર્ષ 2022-23થી શાળા શિક્ષણમાં ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પ્રણાલીનો સમાવેશ કરાશે.

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પ્રથમ તબક્કામાં ધોરણ 6 થી 12માં શ્રીમદ ભગવત ગીતામા સમાવીષ્ટ મુલ્યો અને સિધ્ધાંતોનો બાળકોને સમજ અને રસ પડે તે પ્રમાણે પરીચય કરાવાનો રહેશે. ધો 6 થી 8માં પાઠયપુસ્તકમાં વાર્તા પઠન પાઠન સ્વરૂપે આપવામાં આવશે જેનુ મૂલ્યાકન પણ કરવામાં આવશે. આ ઉપરાંત ધોરણ 9 થી 12 માં શ્રીમદ ભગવતગીતાનો પરિચય પ્રથમ ભાષાના પાઠયપુસ્તકમાં વાર્તા અને પઠન પાઠન સ્વરૂપે આપવામાં આવશે. આપણા વિદ્ધાનો પણ કહે છે ભગવદ્ ગીતામાં તમામ પ્રશ્નોનું સોલ્યુશન છે. ભગવદ્ ગીતા દરેક માનવીની પથ દર્શક છે.

ભગવત ગીતાના સિદ્ધાંતો માટેની તૈયારીઓ નવી શિક્ષણ પોલિસીમાં કરવામાં આવી છે ભગવત ગીતાનો પરિચય અભ્યાસ ક્રમમાં દાખલ કરવમાં આવશે તેવી માહિતી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આપી છે. ભગવત ગીતાના અલગ અલગ ભાગો ભણાવવામાં આવશે. જેમા ભગવત ગીતાના સ્લોકો, વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા પણ યોજવામાં આવશે.

શિક્ષણ મંત્રીએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, શિક્ષણ વિભાગનું બજેટ વધાર્યુ છે.  આ ઉપરાંત ભવિષ્યની પેઢી તૈયાર કરવા માટેની કામગીરી શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવે છે. 22 ગણું વધારાનું બજેટ રાજ્ય સરકારે આ વખતે શિક્ષણ વિભાગમાં જાહેર કરાયું છે. એટલું જ નહીં છેલ્લા બે વર્ષમાં માત્ર 87 શાળાઓ જ બંધ થઈ છે અને 200 જેટલી શાળાઓ જ મર્જ થઈ છે. તેમણે વધુમાં કહ્યું કે, શૂન્ય વિધાથી વાળી જ શાળાઓ બંધ કરી છે. આ ઉપરાંત અગ્રેજી શિક્ષણને પ્રોત્સાહન આપવાનું પણ નક્કી કરાયું છે. 

હવેથી અંગ્રેજી વિષયને ધોરણ 1 અને 2 મા દાખલ કરવામાં આવશે. આગામી શૈક્ષણિક સત્રથી જ આ અંગેની અમલવારી થશે. આ માટે વિધાર્થી માટે કોઈ પાઠ્યપુસ્તક નહિ હોય, માત્ર શિક્ષણ શ્રવણ અને કથન દ્વારા વિધાર્થીઓને શીખવામામાં આવશે. જ્યારે ધોરણ 3થી અંગ્રેજી વિષયનું પાઠ્યપુસ્તક શરૂ કરવામાં આવશે. વિધાર્થીના ફ્રી પાસ માટે બજેટમાં 200 કરોડની જોગવાઈ કરવામા આવી હોવાની પણ માહિતી મંત્રી વાધાણીએ આપી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
તમારા ફોનમાં 'સંચાર સાથી' એપથી શું ઈચ્છે છે સરકાર? વિપક્ષે ઉઠાવ્યા સવાલ
તમારા ફોનમાં 'સંચાર સાથી' એપથી શું ઈચ્છે છે સરકાર? વિપક્ષે ઉઠાવ્યા સવાલ
Cyclone Ditwah: ભારે વરસાદ વચ્ચે તમિલનાડુમાં સ્કૂલ-કોલેજ બંધ, અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર
Cyclone Ditwah: ભારે વરસાદ વચ્ચે તમિલનાડુમાં સ્કૂલ-કોલેજ બંધ, અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર
પાંચ વર્ષમાં કેટલી ખાનગી કંપનીઓ થઈ બંધ? સરકારે સંસદમાં આપી જાણકારી
પાંચ વર્ષમાં કેટલી ખાનગી કંપનીઓ થઈ બંધ? સરકારે સંસદમાં આપી જાણકારી
Advertisement

વિડિઓઝ

Swami Pradiptananda Saraswati : લગ્ન સમયે 3 સંતાનનો સંકલ્પ લેવો જોઇએ
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે સોનું-ચાંદી ?
Harsh Sanghavi : સરદાર સાહેબની ગાથાને કોંગ્રેસ દબાવી રહી હતી, નાયબ મુખ્યમંત્રીના કોંગ્રેસ પર પ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : સમુહલગ્નમાં CMનો કોમનમેન અંદાજ
Hun To Bolish : હું તો બોલીશ : સેમ્પલના નામે તમાશો ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
તમારા ફોનમાં 'સંચાર સાથી' એપથી શું ઈચ્છે છે સરકાર? વિપક્ષે ઉઠાવ્યા સવાલ
તમારા ફોનમાં 'સંચાર સાથી' એપથી શું ઈચ્છે છે સરકાર? વિપક્ષે ઉઠાવ્યા સવાલ
Cyclone Ditwah: ભારે વરસાદ વચ્ચે તમિલનાડુમાં સ્કૂલ-કોલેજ બંધ, અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર
Cyclone Ditwah: ભારે વરસાદ વચ્ચે તમિલનાડુમાં સ્કૂલ-કોલેજ બંધ, અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર
પાંચ વર્ષમાં કેટલી ખાનગી કંપનીઓ થઈ બંધ? સરકારે સંસદમાં આપી જાણકારી
પાંચ વર્ષમાં કેટલી ખાનગી કંપનીઓ થઈ બંધ? સરકારે સંસદમાં આપી જાણકારી
Gujarat IPS Promotion: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 6 IPS અધિકારીઓને મળી બઢતી; મનોજ શશિધર અને રાજુ ભાર્ગવ બન્યા DG
Gujarat IPS Promotion: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 6 IPS અધિકારીઓને મળી બઢતી; મનોજ શશિધર અને રાજુ ભાર્ગવ બન્યા DG
પબજી રમતો હતો બેરોજગાર પતિ, ના પાડવા પર કરી દીધી પત્નીની હત્યા, છ મહિના અગાઉ કર્યા હતા લગ્ન
પબજી રમતો હતો બેરોજગાર પતિ, ના પાડવા પર કરી દીધી પત્નીની હત્યા, છ મહિના અગાઉ કર્યા હતા લગ્ન
OMG! પાણીપુરી ખાવી મહિલા માટે બની મુસીબત, મોં ખોલ્યું પણ પછીથી બંધ ન થયું જડબુ
OMG! પાણીપુરી ખાવી મહિલા માટે બની મુસીબત, મોં ખોલ્યું પણ પછીથી બંધ ન થયું જડબુ
Home Loan: ઘર ખરીદવાનો છે પ્લાન? જાણો કઈ બેન્ક આપી રહી છે સૌથી સસ્તી હોમ લોન
Home Loan: ઘર ખરીદવાનો છે પ્લાન? જાણો કઈ બેન્ક આપી રહી છે સૌથી સસ્તી હોમ લોન
Embed widget