શોધખોળ કરો

શ્રમિકોને પોતાના વતન જવાના રૂપિયા ચૂકવવાને લઈને ગુજરાત સરકારે શું કર્યો મોટો નિર્ણય? જાણો

અશ્વિની કુમારે જણાવ્યું કે, ગુજરાતમાં રહેતાં બહારનાં પરપ્રાતીય લોકોને પોતાના વતન જવા માટે રાજય સરકાર દ્વારા ટ્રેન કે બસ માધ્યમ દ્રારા મોકલવા માટે વ્યવસ્થા કરવામાં આવશે.

ગાંધીનગર: કોરોના વાયરસની મહામારીના કારણે દેશમાં લોકડાઉન ફરી બે અઠવાડિયા માટે લંબાવામાં આવ્યું છે. એવામાં લોકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતિઓ શ્રમિકોની હાલત કફોડી બની છે. સરકાર દ્વારા શ્રમિકોને પોતાના વતન પહોંચાડવા માટે બસ અને ટ્રેનોની સુવિધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે સીએમઓ સચિવ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, શ્રમિકોએ પોતાના વતન જવા માટે પોતાના ખર્ચે ટિકિટ બુક કરાવવાની રહેશે. અશ્વિની કુમારે કહ્યું કે, ટ્રેનમાં જવા માટે નોંધણી કરાવવી જરૂરી છે. જ્યારે વતન જવા માંગતા શ્રમિકોએ ટિકિટની વ્યવસ્થા જાતે કરવાની રહેશે. તેમણે કહ્યું કે જિલ્લા વહીવટી તંત્ર તબક્કાવાર રીતે કામદારોને તેમના વતન મોકલશે. શ્રમિકોને તેમના વતન પરત મોકલવા માટે આઠ IAS અને આઠ IPS અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાતમાં રહેતા પરપ્રાંતિયોને તેમના માદરે વતન મોકલવા 16 અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત અશ્વિની કુમારે જણાવ્યું કે, બહારનાં રાજ્યોમા ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા માટે બીજા રાજ્યોનાં અધિકારીઓ સાથે ચર્ચા થઈ છે. 3 હજાર જેટલા બીજા રાજ્યોમા ફસાયેલા ગુજરાતનાં લોકો ને ગુજરાત લાવ્યા છીએ. ગુજરાત બહાર ફસાયેલા ગુજરાતીઓ ગુજરાત પરત ફરવા માંગતા હોય તેનાં માટે રાજય સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર 079 23251900 જાહેર કર્યો છે. જેના પર ફોન કરી ને સ્ટેટ કંટ્રોલ રુમ પર પોતાની વિગતો લખાવવી શકશે. ગુજરાત પરત ફરવા માટે તેમણે પાસ મળી જાય તેં માટે પ્રયાસો કરશે. ગુજરાતમાં રહેતાં ગુજરાત બહારનાં પરપ્રાંતીય લોકોને પોતાના વતન જવા માટે રાજય સરકારે ટ્રેન કે બસ માધ્યમ દ્રારા મોકલવા માટે વ્યવસ્થા કરવામાં આવશે. રાજયમાં સ્પેશ્યલ ટ્રેનો દ્રારા બીજા રાજ્યોનાં લોકોને મોકલવા માટે આયોજન થઈ રહ્યુ છે. આજે સુરત થી એક ટ્રેન ઓરિસ્સા અનેં અમદાવાદ થી બે ટ્રેન ઉતરપ્રદેશ જશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ

ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા

આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 

ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી

પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો

Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે

Embed widget