શોધખોળ કરો

Gujarat Election: કોંગેસે વધુ એક યાદી કરી જાહેર, શંકરસિંહ વાઘેલાના પુત્રને મળી ટિકિટ

Gujarat Assembly Election 2022:  ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને આજે કોંગ્રેસે વધુ 37 ઉમેદવારોના નામથી જાહેરાત કરી છે. આ વખતે કોંગ્રેસે 4 સિટિંગ એમએલએની ટિકિટ આપવામાં આવી છે.

Gujarat Assembly Election 2022:  ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને આજે કોંગ્રેસે વધુ 37 ઉમેદવારોના નામથી જાહેરાત કરી છે.  ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહને ટિકિટ આપવામાં આવી છે. આ વખતે કોંગ્રેસે 4 સિટિંગ એમએલએની ટિકિટ આપવામાં આવી છે.

Gujarat Election: કોંગેસે વધુ એક યાદી કરી જાહેર, શંકરસિંહ વાઘેલાના પુત્રને મળી ટિકિટ

કોંગ્રેસે નવી યાદી કરી જાહેર

  1. પાલનપુરથી મહેશ પટેલ
  2. દિયોદરથી શિવાભાઇ ભૂરિયા
  3. કાંકરેજથી અમૃતભાઇ ઠાકોર
  4. ઊંઝાથી અરવિંદ પટેલ
  5. વિસનગરથી કિરીટ પટેલ
  6. બેચરાજીથી ભોપાજી ઠાકોર
  7. મહેસાણાથી પી.કે.પટેલ
  8. ભિલોડાથી રાજુ પારઘી
  9. બાયડથી મહેન્દ્રસિંહ વાઘેલા
  10. પ્રાંતિજથી બહેચરસિંહ રાઠોડ
  11. દહેગામથી વખતસિંહ ચૌહાણ
  12. ગાંધીનગર ઉત્તરથી વિરેન્દ્રસિંહ વાઘેલા
  13. વિરમગામથી લાખાભાઇ ભરવાડ
  14. સાણંદથી રમેશ કોળી
  15. નારણપુરાથી સોનલબેન
  16. મણિનગરથી સી.એમ.રાજપૂત
  17. અસારવાથી વિપુલ પરમાર
  18. ધોળકાથી અશ્વિન રાઠોડ
  19. ધંધુકાથી હરપાલસિંહ ચુડાસમા
  20. ખંભાતથી ચિરાગ પટેલ

  21. પેટલાદથી ડૉક્ટર પ્રકાશ પરમાર

  22. માતરથી સંજયભાઇ પટેલ

  23.  

    મહેમદાબાદથી જુવાનસિંહ ગદાભાઇ

  24. ઠાસરાથી ક્રાંતિભાઇ પરમાર

  25. કપડવંજથી કલાભાઇ ડાભી

  26. બાલાસિનોરથી અજિતસિંહ ચૌહાણ

  27. લુણાવાડાથી ગુલાબસિંહ

  28. સંતરામપુરથી ગેંડાલભાઇ મોતીભાઇ

  29. શહેરાથી ખાતુભાઇ પગી

  30. ગોધરાથી રશ્મિતાબેન ચૌહાણ

  31. કાલોલથી પ્રભાતસિંહ ચૌહાણ

  32. હાલોલથી રાજેન્દ્ર પટેલ

  33. દાહોદથી હર્ષદભાઇ નિનામા

  34. સાવલીથી કુલદીપસિંહ રાઉલજી

  35. વડોદરા શહેરથી ગુણવંતરાય પરમાર

  36. પાદરાથી જશપાલસિંહ પઢિયાર

  37. કરજણથી પ્રિતેશ પટેલ 

નર્મદામાં AAP પાર્ટીને લાગ્યો મોટો ઝટકો

આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપ, કૉંગ્રેસ  અને આમ આદમી પાર્ટીના નેતાઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આ વચ્ચે નર્મદામાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. નર્મદાના ડેડીયાપાડા વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના સંખ્યાબંધ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. મળતી જાણકારી અનુસાર, આમ આદમી પાર્ટીના એસ.સી સેલના પ્રદેશના જોઈન્ટ સેક્રેટરી ડો.કિરણ વસાવા સહિત 10 હોદ્દેદારોએ રાજીનામાં આપ્યા હતા અને અનેક કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. ડો.કિરણ વસાવા વર્ષોથી આમ આદમી પાર્ટીનું કામ કરતા હતા પરંતુ પાર્ટીમાં અવગણના થતા આપ પાર્ટી છોડી ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો.

આ બેઠક પર બીજેપીમાં ભડકો

 મહેસાણાના ખેરાલુમાં ભાજપના ઉમેદવાર જાહેર થતા ભાજપમાં ભડકો સામે આવ્યો છે. ઠાકોર સમાજનાં ઉમેદવાર જાહેર ન થતાં નારાજગી જોવા મળી છે. પાટણ ભાજપ સંસદ ભરતસિંહ ડાભીના ભાઈ રામસિંહ ઠાકોર અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી છે. પાટણના સાંસદ ભરતસિંહ ડાભીના ભાઇએ અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરતા રાજકારણ ગરમાયું છે. ખેરાલુ વિધાનસભા પરથી ભાજપે સરદાર ભાઇ ચોધરીનું નામ જાહેર કરતાની સાથે જ નારાજગી જોવા મળી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Edible Oil: જન્માષ્ટમી અને રક્ષાબંધન પહેલાં ખાદ્યતેલમાં ભડકો, 3 દિવસમાં સિંગતેલના ડબ્બે 45 રૂ. વધ્યા
Edible Oil: જન્માષ્ટમી અને રક્ષાબંધન પહેલાં ખાદ્યતેલમાં ભડકો, 3 દિવસમાં સિંગતેલના ડબ્બે 45 રૂ. વધ્યા
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Embed widget