શોધખોળ કરો

Gujarat Assembly Election: સૌરાષ્ટ્રની આ બે બેઠકો પર કોંગ્રેસમાં ફસાયો પેચ, કોકડું ઉકેલવા હાઈકમાન્ડ લાગ્યું કામે

Gujarat Assembly Election: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને હવે એક પછી એક પાર્ટી ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે. ભાજપે આજે તેમની પહેલી યાદી જાહેર કરી છે તો કોંગ્રેસ પણ તેમની બીજી યાદી ટૂંક સમયમાં જાહેર કરશે.

Gujarat Assembly Election 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને હવે એક પછી એક પાર્ટી ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે. ભાજપે આજે તેમની પહેલી યાદી જાહેર કરી છે તો કોંગ્રેસ પણ તેમની બીજી યાદી ટૂંક સમયમાં જાહેર કરે તેવી શક્યતા છે. જો કે આ બધાની વચ્ચે સૌરાષ્ટ્રની બે બેઠકોને લઈ પાર્ટીમાં પેચ ફસાયો છે.  મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ અને ધારી બેઠક ઉપર પેચ ફસાયો છે. છેલ્લી ઘડી સુધી કોકડું ઉકેલવા કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ પ્રયાસ કરી રહ્યું છે. જૂનાગઢથી ભાજપે પાટીદાર ચેહરો ઉતરતા કોંગ્રેસ ફેર વિચારણા કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. ધારી બેઠક પર જેની ઠુમ્મર અને સુરેશ કોટડીયા વચ્ચે પેચ ફસાયો છે. મોરબી બેઠક પર જેન્તી પટેલ અને કિશોર ચિખલિયા વચ્ચે ટિકિટ માટે ટક્કર જામી છે.

રવિન્દ્ર જાડેજા પત્નીને ક્યાંથી મળી ટિકિટ

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે આજે ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં ભારતના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને પણ ટિકિટ આપવામાં આવી છે. તેમને જામનગર ઉત્તરથી ટિકિટ આપવામાં આવી છે.

ત્રણ વર્ષ પહેલા ભાજપમાં જોડાયા હતા રિવાબા

રિવાબા જાડેજા ત્રણ વર્ષ પહેલા ભાજપમાં સામેલ થયા હતા. તેઓ મૂળ રાજકોટના રહેવાસી છે. તેમના પિતા એક ઉદ્યોગપતિ છે. મિકેનિકલ એન્જીનિયરિંગનો અભ્યાસ કરનાર રિવાબા લાંબા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય છે. તેમણે વર્ષ 2016માં રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા. રિવાબા જાડેજા, રાજપૂત સમુદાયના સંગઠન કરણી સેનાના નેતા રહી ચુક્યા છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા.

કોને કોને મળી ટિકિટ

ઘાટલોડિયા બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલને ઉમેદવાર જાહેર કરાયા છે.

અબડાસા બેઠક પરથી પ્રદ્યુમનસિંહ જાડેજા

કચ્છની માંડવી બેઠક પરથી અનુરૂદ્ધ દવે

ભૂજ બેઠક પરથી કેશુભાઇ પટેલ

અંજાર બેઠક પરથી ત્રિકમભાઇ છાંડા

ગાંધીધામ બેઠક પરથી માલતીબેન મહેશ્વરી

રાપર બેઠક પરથી વિરેન્દ્રસિંહ જાડેજા

દસાડા બેઠક પરથી પી.કે.પરમાર

લિંબડી બેઠક પરથી કિરીટસિંહ રાણા

વઢવાણ બેઠક પરથી જીજ્ઞાબેન પંડ્યા

ધ્રાંગધ્રા બેઠક પરથી પ્રકાશભાઇ વરમોરા

ચોટીલા બેઠક પરથી શામજીભાઇ ચૌહાણ

ટંકારા બેઠક પરથી દુર્લભજી દેથરિયા

રાજકોટ પૂર્વથી ઉદય કાનગડ

દ્ધારકા બેઠક પરથી પબુભા માણેક

જૂનાગઢ બેઠક પરથી સંજયભાઇ કોરડીયા

વિસાવદર બેઠક પરથી હર્ષ રિબડીયા

સોમનાથ બેઠક પરથી માનસિંહ પરમાર

તાલાલા બેઠક પરથી ભગાભાઇ બારડ

ઉના બેઠક પરથી કે.સી.રાઠોડ

અમરેલી બેઠક પરથી કૌશિક વેકરિયા

લાઠી બેઠક પરથી જનક સાવલીયા

ગારીયાધાર બેઠક પરથી કેશુભાઇ નાકરાણી

પાલીતાણા બેઠક પરથી ભીખાભાઇ બારૈયા

ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી પુરુષોત્તમ સોલંકી

ભાવનગર પશ્વિમ બેઠક પરથી જીતુ વાઘાણી

બોટાદ બેઠક પરથી ઘનશ્યામભાઇ વિરાણી

નાંદોદ બેઠક પરથી ડૉક્ટર દર્શનાબેન દેશમુખ વસાવા

જંબુસર બેઠક પરથી ડી.કે.સ્વામી

વાગરા બેઠક પરથી અરુણસિંહ રાણા

ઝઘડીયા બેઠક પરથી રિતેશ વસાવા

અંકલેશ્વર બેઠક પરથી ઇશ્વરભાઇ પટેલ

ઓલપાડ બેઠક પરથી મુકેશ પટેલ

માંગરોળ બેઠક પરથી ગણપત વસાવા

માંડવી બેઠક પરથી કુંવરજી હળપતિ

કામરેજ બેઠક પરથી પ્રફુલભાઇ પાનસેરીયા

સુરત પૂર્વ બેઠક પરથી અરવિંદ રાણા

સુરત ઉત્તર બેઠક પરથી ક્રાંતિ બલર

વરાછા બેઠક પરથી કિશોર કાનાણી

કરંજ બેઠક પરથી પ્રવિણ ઘોઘારી

લિંબાયત બેઠક પરથી સંગીતા પાટીલ

મજુરા બેઠક પરથી હર્ષ સંઘવી

કતારગામ બેઠક પરથી વિનુ મોરડીયા

સુરત પશ્વિમ બેઠક પરથી પૂર્ણેશ મોદી

બારડોલી બેઠક પરથી ઇશ્વર પરમાર

નિઝમ બેઠક પરથી ડૉક્ટર જયરામ ગામિત

વ્યારા બેઠક પરથી મોહન કોકાણી

ગણદેવી બેઠક પરથી નરેશ પટેલ

ધરમપુર બેઠક પરથી અરવિંદ પટેલ

વલસાડ બેઠક પરથી ભરત પટેલ

પારડી બેઠક પરથી કનુભાઇ દેસાઇ

કપરાડા બેઠક પરથી જીતુ ચૌધરી

ઉમરગામ બેઠક પરથી રમણલાલ પાટદર

વાવ બેઠક પરથી સ્વરૂપજી ઠાકોર

થરાદ બેઠક પરથી શંકર ચૌધરી

દાંતા બેઠક પરથી રઘુભાઇ પારઘી

વડગામ બેઠક પરથી મણીભાઇ વાઘેલા

ડીસા બેઠક પરથી પ્રવિણ માળી

સિદ્ધપુર બેઠક પરથી બળવંતસિંહ રાજપૂત

ઇડર બેઠક પરથી રમણલાલ વોરા

પ્રાંતિજ બેઠક પરથી ગજેન્દ્રસિંહ પરમાર

વિરમગામ બેઠક પરથી હાર્દિક પટેલ

વેજલપુર બેઠક પરથી અમિત ઠાકર

એલિસબ્રિજ બેઠક પરથી અમિત શાહ

નિકોલ બેઠક પરથી જગદીશ વિશ્વકર્મા

નરોડા બેઠક પરથી પાયલબેન ગોકરાણી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 
જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ એક બાળકનું થયું મોત 
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ એક બાળકનું થયું મોત 

વિડિઓઝ

Ambalal Patel Announcement: અંબાલાલની આજથી નહીં જોવા મળે આગાહી, જુઓ શું કરી મોટી જાહેરાત?
Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 
Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી બની યાસ્તિકા ભાટિયા, કહ્યું- પિક્ચર અભી બાકી હૈ
લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી બની યાસ્તિકા ભાટિયા, કહ્યું- પિક્ચર અભી બાકી હૈ
Embed widget