શોધખોળ કરો

Coronavirus: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 367 નવા કેસ, 22નાં મોત, કુલ સંક્રમિતોની સંખ્યા 15572

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 367 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ 22 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે 454 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ગાંધીનગર : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 367 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ 22 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે 454 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની આંકડો 15572 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 960 થયો છે. આજે નવા નોંધાયેલ કેસ પૈકી અમદાવાદ 247, સુરત 44, વડોદરા 33, મહીસાગર 8, કચ્છ 7, રાજકોટ 7, ગાંધીનગર 4, આણંદ 2, પંચમહાલ 2, ખેડા, અરવલ્લી, બનાસકાંઠા, બોટાદ, છોટા ઉદેપુર,ગીર સોમનાથ, જૂનાગઢ, મહેસાણા,મોરબી, નવસારી, પાટણ, સુરેન્દ્રનગર અને વલસાડ 1-1 કેસ સામે આવ્યા છે. આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 22 લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદ 16, વડોદરામાં 3, કચ્છ, પાટણઅને સુરેન્દ્રનગરમાં 1-1 મોત કોવિડ-19ના કારણે થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8001 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ 6611 એક્ટિવ કેસ છે જેમાં 76 વેલ્ટીલેટર પર છે અને 6535 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 1 લાખ 98 હજાર 48 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં કુલ 3,13729 વ્યક્તિઓ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 3,05,443 વ્યક્તિ હોમ ક્વોરન્ટાઈન તથા 8,286 વ્યક્તિઓ ફેસીલીટી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

ABP Premium

વિડિઓઝ

Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકીAhmedabad News: કવિ બાપુભાઈ ગઢવીના જીવન અને કવન પર અમદાવાદમાં પરિસંવાદ યોજાયોRajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

Jio લાવ્યું શાનદાર રિચાર્જ,  3 મહિના સુધી અનલિમિટેડ કોલિંગ- ડેટા, જાણો બીજા ફાયદા

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 

Embed widget