શોધખોળ કરો

Covid-19: રાજ્યમાં આજે વધુ 1101 નવા કેસ નોંધાયા, 23 દર્દીનાં મોત, કુલ પોઝિટિવ કેસ 69986

રાજ્યમાં અત્યાર સુધી 2629 લોકોના કોરોના વાયરસના કારણે મોત થઈ ચૂક્યા છે. અને અત્યાર સુધી કુલ 52827 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 70 હજારની નજીક પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1101 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 23 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. કુલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 69986 પર પહોંચી ગઈ છે અને મૃત્યુઆંક 2629 પર પહોંચ્યો છે. આજે વધુ 1135 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી કુલ 52827 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોપોરેશન 182, અમદાવાદ કોપોરેશન 139, વડોદરા કોપોરેશન 92, રાજકોટ કોપોરેશન 68, સુરત 44, જામનગર કોપોરેશન-41, અમરેલી-33,પંચમહાલ- 31, મહેસાણા 30, ભાવનગર કોપોરેશન -28, દાહોદ -27, ગીર સોમનાથ 26, રાજકોટ 25, કચ્છ 22, સુરેન્દ્રનગર -21, વડોદરા 21, ગાંધીનગર 20, મોરબી 20, અમદાવાદ 19, ભાવનગર-19, પાટણ-19, જુનાગઢ કોપોરેશન -17, વલસાડ -17, જુનાગઢ -15, જામનગર -13, ભરૂચ -11, નર્મદા- 11, ગાંધીનગર કોપોરેશન -10, ખેડા-10, આણંદ-9, બોટાદ -9, મહીસાગર-9, છોટા ઉદેપુર-8, સાબરકાંઠા-8, નવસારી-7, બનાસકાંઠા-5, પોરબંદર -5, દેવભૂમી દ્વારકા-4, અરવલ્લી-3, તાપી-2 અને ડાંગમાં- 1 કેસ નોંધાયો છે. આરોગ્ય વિભાગ અનુસાર, આજે વધુ 23 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયું છે. જેમાં સુરત કોર્પોરેશનમાં-6, અમદાવાદ કોર્પોરેશન 5,સુરતમાં 4, જુનાગઢ-2, કચ્છ-2, વડોદરા કોર્પોરેશન-2, અમરેલી-1, અને ગાંધીનગર કોર્પોરેશમાં 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી 2629 લોકોના કોરોના વાયરસના કારણે મોત થઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ 14530 એક્ટિવ કેસ છે, જેમાંથી 82 વેલ્ટીલેટર પર છે અને 14448 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 52827 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થઈ ગયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 9,56,645 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રિકવર રેટ 75.48 ટકા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: લંપટ આસારામે જામીનની શરતોનો ભંગ કર્યો, પાલનપુરમાં યોજ્યો મેળાવડો

VIDEO: PM મોદીએ કર્તવ્ય પથ પર કચરો ઉપાડીને આપ્યો સ્વચ્છતાનો સંદેશ, સોશિયલ મીડિયા પર વખાણોની વણઝાર

Republic Day Parade Live: કિર્તી તોરણથી લઇને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી, કર્તવ્ય પથ પર  ગુજરાતના વિકાસની ગાથા

Train Accident: હાવડામાં બે ટ્રેન વચ્ચે ટ્કકર, ત્રણ કોચ રેલવે ટ્રેક પરથી ઉતરી જતાં દુર્ઘટના

ABP Premium

વિડિઓઝ

Harsh Sanghavi: 76માં હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં કર્યું ધ્વજવંદન, સાંભળો ભાષણ આ વીડિયોમાંTapi: તાપીમાં રાજ્યપાલ દેવવ્રતે ધ્વજવંદન કર્યું, CM ભૂપેન્દ્ર પટેલ પણ રહ્યા ઉપસ્થિત Watch VideoRepublic Day 2025: ગુજરાત વિવિધ સ્થળોએ ધામધૂમથી કરાઈ પ્રજાસત્તાક દિવસની ઉજવણીPadma Awards 2025: ગુજરાતના 8 સહિત 139 લોકોને મળશે પદ્મ પુરસ્કાર, સરકારે શું કરી જાહેરાત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: લંપટ આસારામે જામીનની શરતોનો ભંગ કર્યો, પાલનપુરમાં યોજ્યો મેળાવડો
Gujarat: લંપટ આસારામે જામીનની શરતોનો ભંગ કર્યો, પાલનપુરમાં યોજ્યો મેળાવડો
VIDEO: PM મોદીએ કર્તવ્ય પથ પર કચરો ઉપાડીને આપ્યો સ્વચ્છતાનો સંદેશ, સોશિયલ મીડિયા પર વખાણોની વણઝાર
VIDEO: PM મોદીએ કર્તવ્ય પથ પર કચરો ઉપાડીને આપ્યો સ્વચ્છતાનો સંદેશ, સોશિયલ મીડિયા પર વખાણોની વણઝાર
Republic Day Parade Live: કિર્તી તોરણથી લઇને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી, કર્તવ્ય પથ પર  ગુજરાતના વિકાસની ગાથા
Republic Day Parade Live: કિર્તી તોરણથી લઇને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી, કર્તવ્ય પથ પર ગુજરાતના વિકાસની ગાથા
Train Accident: હાવડામાં બે ટ્રેન વચ્ચે ટ્કકર, ત્રણ કોચ રેલવે ટ્રેક પરથી ઉતરી જતાં દુર્ઘટના
Train Accident: હાવડામાં બે ટ્રેન વચ્ચે ટ્કકર, ત્રણ કોચ રેલવે ટ્રેક પરથી ઉતરી જતાં દુર્ઘટના
Republic Day 2025: તાપીમાં કરાઇ 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની દબદબાભેર ઉજવણી

Republic Day 2025: ગાંધીનગરમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ કર્યુ ધ્વજવંદન, સંબોધનમાં કહી આ મોટી વાતો...

Mahakumbh 2025:  કુંભ બાદ કયાં જતાં રહે છે નાગા સાધુ, જાણો શું છે રહસ્યમય ગાથા

Budget 2025 Expectations: માઇક્રૉ ફાઇનાન્સ કંપનીઓને મળી શકે છે ભેટ, બજેટ 2025માં સ્પેશ્યલ ફન્ડનું એલાન કરી શકે છે સરકાર

Embed widget