શોધખોળ કરો

Crime: કચ્છમાંથી ફરી 20 પેકેટ ચરસ પકડાયુ, કિંમત જાણીને ચોંકી જશો તમે....

કચ્છમાંથી આજે સવારે એસઓજીની ટીમે બતામીના આધારે મોટી કાર્યવાહી હાથ ધરી હતી

Crime: ગુજરાતમાં ફરી એકવાર યુવા ધનને નશાના રવાડે ચઢાવવાનું ષડયંત્ર એસઓજીએ પકડી પાડ્યુ છે, એસઓજીની ટીમની કાર્યવાહીમાં કચ્છમાથી ફરી એકવાર 20 પેકેટ ચરસનો જથ્થો પકડાયો છે. આની કિંમત લગભગ 53 લાખથી વધુની છે. 

મળતી માહિતી પ્રમાણે, કચ્છમાંથી આજે સવારે એસઓજીની ટીમે બતામીના આધારે મોટી કાર્યવાહી હાથ ધરી હતી, કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત હજુ પણ યથાવત રહ્યો છે. બીએસએફ બાદ પશ્ચિમ કચ્છ SOGએ આ દરિયાઇ પટ્ટીમાંથી ચરસના 20 પેકેડ પકડ્યા છે. પશ્ચિમ કચ્છ વિસ્તારમાં SOGની ટીમ જ્યારે પેટ્રૉલિંગ કરી રહી હતી, તે દરમિયાન અબડાસાના કૉસ્ટલ વિસ્તારમાંથી 20 જેટલા ચરસના પેકેટ મળી આવ્યા હતા. પકડાયેલો આ ચરસના જથ્થાની બજાર કિંમત 53,43,900 રૂપિયા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે બીએસએફની ટીમને પણ કચ્છના જખૌના દરિયાઇ વિસ્તારમાંથી 10 પકેટ ચરસનો જથ્થો મળી આવ્યો હતો, આજે ફરી એકવાર ચરસના પેકેટ મળવાની ઘટનાને લઇને એજન્સીઓ દ્વારા પેટ્રૉલિંગની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. 

ગઇકાલે BSF એ જખૌના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના 10 પેકેટ પકડ્યા હતા

કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી સતત બીજા દિવસે ચરસ અને એક હેરોઈન ડ્રગનું પેકેટ ઝડપાયું છે. બીએસએફ દ્વારા જખૌના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના 10 પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત હેરોઈનનું પણ એક પેકેટજપ્ત કરાયું છે.  જખૌથી 11 કિલોમીટર દૂર નિર્જન કુંડી બેટ પરથી 1 કિલોગ્રામના એવા 10 ચરસના પેકેટ અને એક કિલો હેરોઈન ડ્રગ્સનું પેકેટ મળ્યા છે.  એપ્રિલ મહિનાથી અત્યાર સુધીમાં ચરસના 50 પેકેટ અને હેરોઈનના 9 પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે. સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને બીએસએફ હાઈ એલર્ટ છે ત્યારે આ પેકેટ ઝડપાઈ રહ્યા છે.

Crime: કચ્છમાંથી ફરી 20 પેકેટ ચરસ પકડાયુ, કિંમત જાણીને ચોંકી જશો તમે....રવિવારે અબડાસા તાલુકાના જખૌ નજીક આવેલ ખીદરત બેટ નજીક ફરી એક વખત ચરસના 10 પેકેટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. કચ્છના દરિયામાં ભરતી હોય ત્યારે વહેણ સાથે દરિયામાંથી જ અફઘાન બનાવટના ચરસના પેકેટો તરતાં મુકી દેવાય છે. આ પ્રકારે કચ્છના જખૌ આસપાસના બેટ વિસ્તારોમાં પહોંચી ચૂકેલા ચરસના ઘણા પેકેટ્સ અત્યાર સુાધીમાં સીમા સુરક્ષા દળની ટૂકડીઓ પકડી ચૂકી છે.

Crime: કચ્છમાંથી ફરી 20 પેકેટ ચરસ પકડાયુ, કિંમત જાણીને ચોંકી જશો તમે....

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ

Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ

IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો

ABP Premium

વિડિઓઝ

Coldplay concert in Ahmedabad : કોલ્ડપ્લે કોન્સર્ટ માટે જબરો ક્રેઝ, ટિકિટ માટે 6 લાખ વેઇટિંગGujarat Weather Updates: રાજ્યમાં વધ્યું ઠંડીનું પ્રભુત્વ, ચાર શહેરોમાં 18 ડિગ્રીથી નીચું તાપમાનAhmedabad Murder Case : માંડલમાં વૃદ્ધાની હત્યા અને લૂંટ કેસમાં મોટો ખુલાસો, કોણ નીકળ્યો હત્યારો?K. Kailashnathan: ગુજરાતના આ આશ્રમની મુલાકાતે પહોંચ્યા કે.કૈલાશનાથન, શું છે કે.કૈલાશનાથનની હિસ્ટ્રી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
PM Kisan Yojana Rules: શું કુંવારા યુવા ખેડૂતોને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે? જાણી લો નિયમો

Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ

Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Myths Vs Facts: સવારે ખાલી પેટ જીરું અને અજમાનું પાણી પીવાથી વજન ઘટે છે, જાણો આ વાતમાં કેટલી છે સચ્ચાઈ

Embed widget