શોધખોળ કરો

Crime News: બનાસકાંઠામાં પિતા જ બન્યો હેવાન, પત્નીથી છૂટકારો મેળવવા ત્રણ વર્ષના દીકરાની કરી હત્યા

Crime News: બનાસકાંઠામાં કાળજુ કંપાવનારી ઘટના બની હતી. પત્નીની ફરિયાદના આધારે હત્યારા પતિને ઝડપી લીધો હતો.

બનાસકાંઠામાં કાળજુ કંપાવનારી ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, બનાસકાંઠામાં પત્નીથી છૂટકારો મેળવવા પતિએ પોતાના જ ત્રણ વર્ષના માસૂમની હત્યા કરી હતી. પાટણના ધાયણોજ ગામના શૈલેષ રબારીએ પત્નીથી છૂટકારો મેળવવા માટે પોતાના ત્રણ વર્ષના બાળકને કેનાલમાં ફેંકી તેની હત્યા કરી દીધી હતી. પોલીસે મૃતક દીકરાની માતાની ફરિયાદના આધારે હત્યારા પતિને ઝડપી લીધો હતો.

Crime News: બનાસકાંઠામાં પિતા જ બન્યો હેવાન, પત્નીથી છૂટકારો મેળવવા ત્રણ વર્ષના દીકરાની કરી હત્યા

બનાસકાંઠાના થરા વિસ્તારમાં સગા બાપે ત્રણ વર્ષના પુત્રની હત્યા કરી દીધાની ઘટના બની હતી. કાંકરેજના નેકોઈ ગામની યુવતીના પાટણના ધાયણોજ ગામના શૈલેષ રબારી સાથે સાત વર્ષ પહેલા લગ્ન થયા હતા પરંતુ પત્ની સાથે અણ બનાવના કારણે અને પત્ની પસંદ ન હોવાથી શૈલેષ રબારી છૂટાછેડા લેવા માંગતો હતો. પરંતુ પત્ની સાથે ડિવોર્સ લેવામાં તેનો ત્રણ વર્ષનો પુત્ર આડે આવતો હતો.

પતિ- પત્ની વચ્ચે કોઈ અણબનાવ હોવાથી મહિલા પોતાના ત્રણ વર્ષના દિકરાને લઈ કાંકરેજના થરા ચાલી ગઈ હતી. 28 સપ્ટેમ્બરના શૈલેષ રબારી પત્નીથી છૂટકારો મેળવવા થરા ગયો હતો. જ્યાંથી પોતાના ત્રણ વર્ષના માસૂમ દીકરાને લઈ ઘરે આવવા નીકળ્યો હતો. આ દરમિયાન થરાદ નજીક પોતાના વ્હાલસોયા પુત્રને કેનાલમાં ફેંકી દઈ નરાધમ પિતા ફરાર થઈ ગયો હતો.ઘટનાની જાણ માતાને થતા તેણે પતિ વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા પિતાને ઝડપી લીધો હતો. પોલીસે શૈલેષનો મોબાઈલ નંબર ટ્રેસ કરી તેને ઝડપી લીધો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 

Embed widget