શોધખોળ કરો

Cyclone Tauktae: રાજ્યમાં વાવાઝોડાથી કેરી, પપૈયા સહિતના પાકને મોટું નુકસાન, ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો

વાવાઝોડાના કારણે કેસર કેરીના બગીચાઓને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. કેસર કેરીનો પાક બરબાદ થયો હતો.

અમદાવાદઃ તૌકતે વાવાઝોડાએ ગુજરાતને ઘમરોળવાનું શરૂ કરી દીધું છે.  વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના અનેક જગ્યાએ તારાજીના દ્રશ્યો સર્જાયા છે, તો બીજી તરફ ધરતીપુત્રોને પડ્યા પર પાટું જેવો ઘાટ થયો છે. હાલ કેરીની સીઝન ચાલી રહી છે ત્યારે ગીર સોમનાથમાં અનેક વૃક્ષો ધરાશાયી થઇ હતા. વાવાઝોડાના કારણે કેસર કેરીના બગીચાઓને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. કેસર કેરીનો પાક બરબાદ થયો હતો.

વલસાડ પંથકમાં કેરીની ખેતી મુખ્ય છે અને ખેડૂતો કેરી થકી થતી આવક પરજ નિર્ભર છે ત્યારે વાવાઝોડાને લઈને કેરીના પાક ને ખૂબજ નુકસાન થયું છે. અલગ અલગ જગ્યા એ ભારે પવન ને લઈને કેરી ઝાડ પરથી ખરી  પડી હતી. હાફૂસ અને કેસરનો જે પાછલો ફાલ છે એને ભારે નુકસાન થયું છે.

 આ ઉપરાંત ભરૂચમાં કેળ સહિત અનેક પાકને નુકસાન થયું છે. વાલિયા તાલુકાના કેટલાક ગામોમાં  કેળ અને પપૈયાના ઉભા પાક જમીનદોસ્ત થયા છે. જ્યારે વલસાડમાં કેરી સહિતના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે.

Cyclone Tauktae: રાજ્યમાં વાવાઝોડાથી કેરી, પપૈયા સહિતના પાકને મોટું નુકસાન, ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો

હવામાન વિભાગે આજે અમદાવાદ તેમજ ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. શહેરમાં 50 થી 60 કિમી ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આવતીકાલે વાવાઝોડાનું સંકટ ઘટી જશે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ રહેશે.

ગુજરાતના કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે?

૧૮ મે: ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ, સુરેન્દ્રનગર, બોટાદ, જુનાગઢ, રાજકોટ, અમદાવાદ, આણંદ,ખેડા, વલસાડ, નવસારી, સુરત, ભરૃચ, દમણ, દાદરા નગર હવેલી, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર,

૧૯ મે: અમદાવાદ, ગાંધીનગર આણંદ, ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ગીર સોમનાથ, દીવ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, મહીસાગર, ખેડા, સુરત, ભરૃચ, વડોદરા.

Bhavnagar: એક મહિનામાં બ્રાહ્મણ પરિવારના 4-4 લોકોનાં મોત, બે યુવાન વિધવા પૂત્રવધુ પર હવે 3 માસૂમ બાળકોની જવાબદારી

વધુ જુઓ

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget