શોધખોળ કરો

Dahod: દાહોદના દેવગઢબારીયામાં ગરબા રમતા રમતા વ્યક્તિને આવ્યો હાર્ટ અટેક, થયું મોત

દાહોદમાં ગરબા રમતા સમયે હૃદય રોગનો હુમલો આવતા એક વ્યક્તિનું મોત થયું હતું

દાહોદમાં ગરબા રમતા સમયે હૃદય રોગનો હુમલો આવતા એક વ્યક્તિનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, દાહોદના દેવગઢબારીયામા ગરબા રમતા વ્યક્તિને હૃદય રોગનો હુમલો આવ્યો હતો.ગરબા રમતા રમતા વ્યક્તિ અચાનક ઢળી પડ્યો હતો. ત્યારબાદ તેની આસપાસ ગરબા રમી રહેલા લોકો ગભરાઇ ગયા હતા અને તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે થોડા સમય બાદ તે મોતને ભેટ્યો હતો. મૃતકનું નામ રમેશ વણઝારા હોવાની જાણકારી મળી રહી છે. મોત થતા પરીવારમા શોકનો માહોલ છે.

રમેશ વણઝારાનું મોત થતાં શુભપ્રસંગ માતમમાં ફેરવાયો હતો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ હતી.

Gujarat Election 2022: ડીસામાં કેજરીવાલની સભા પહેલા પોસ્ટર ફાડવામાં આવ્યા

Banaskantha: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાત પ્રવાસે છે. તેઓ આજે ડીસામાં હવાઇ પિલ્લર ગ્રાઉન્ડ, નવી હાઇકોર્ટની સામે સભાને સંબોધવાના છે. જેને લઈ શહેરમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. કેજરીવાલની સભા પહેલા પોસ્ટો ફાડવામાં આવતાં કાર્યકર્તાઓમાં ભારે આક્રોશ છે. મોડી રાત્રે ભાજપના કાર્યકર્તાઓએ પોસ્ટર ફાડી આગ લગાવી દેતા પોલીસ મથકમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ પહેલા ડીસા માં દિલ્હી ના શિક્ષણ મંત્રી મનીષ સીસોદીયા ના રોડ શો પહેલા ઝંડીઓ ઉખાડી દેતા ફરિયાદ થઈ હતી.

 અમદાવાદ સિવિલમાં મુસ્લિમ યુવકના પરિવારે અંગદાન કરી 3 લોકોને આપ્યું જીવનદાન

Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 93મું અંગદાન કરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત અમદાવાદ શહેરના બ્રેઇનડેડ મુસ્લિમ યુવકનું અંગદાન કરાયું છે. આખરે તો લોહીનો રંગ લાલ જ હોય છે. સિવિલ હોસ્પિટલના આઇ.સી.યુ.માં એક બાજુ ઈશ્વરને પ્રાર્થના અને બીજુ બાજુ પરવરદીગારને કલમા પઢતાં દૃશ્યો સર્જાયાં હતા.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ  ૯૩મું અંગદાન હતું. અમદાવાદ શહેરના મુસ્લિમ પરિવારે બ્રેઇનડેડ પુત્રના અંગદાનનો સંવેદનશીલ નિર્ણય કરીને ત્રણ જરૂરિયાતમંદ પીડિત દર્દીઓને નવજીવન આપ્યું છે. અમદાવાદના શેખ પરિવારે બિનસાંપ્રદાયિકતા અને કોમી એખલાસનું શ્રેષ્ઠ ઉદાહરણ પ્રસ્થાપિત કરતું અંગદાન કર્યું છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget