શોધખોળ કરો
Advertisement
ડેમુ, મેમુ, પેસેન્જર ટ્રેનો ફરી કરાશે શરૂ, રિઝર્વેશન વિના નહીં કરી શકાય મુસાફરી, જાણો ક્યા શહેરમાં મળશે સુવિધા
કોરોના મહામારીના કારણે ટ્રેનો બંધ કરાઇ હતી. રેલવેએ ફરી બંધ કરાયેલી ટ્રેનને શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જો કે આ શરૂ થનાર ટ્રેનમાં રિઝર્વેશન કરનાર પ્રવાસી જ મુસાફરી કરી શકશે.
કોરોના મહામારીના કારણે ટ્રેનો બંધ કરાઇ હતી. રેલવેએ ફરી બંધ કરાયેલી ટ્રેનને શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જો કે આ શરૂ થનાર ટ્રેનમાં રિઝર્વેશન કરનાર પ્રવાસી જ મુસાફરી કરી શકશે.
રેલવેએ કોરોના કાળમાં ટ્રેનનું સંચાલન બંધ કર્યું હતું, જો કે હવે લોકોની સુવિધા માટે ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. રેલેવે દ્વારા લોકલ રિઝર્વ ડેમુ, મેમુ, ફરી કરવાનો નિર્ણય લેવાયો છે. જો કે આ ટ્રેનમાં રિઝર્વેશન વિના મુસાફરી નહીં કરી શકાય.
આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે પેસેન્જરે 10થી 30 રૂપિયા વધુ રિઝર્વેશન ચાર્જ પણ ચૂકવવો પડશે. સીટ રિઝર્વ કરેલા પ્રવાસીઓ જ મુસાફરી કરી શકશે.આ તમામ પેસેન્જર, મેમુ અને ડેમુ ટ્રેનો ક્યાં સુધી રિઝર્વ ટ્રેન તરીકે ચાલશે. આ ટ્રેનને અનરિઝર્વ કરવાનો નિર્ણય સ્થાનિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.
ગુજરાતમાં મહેસાણા-આબુરોડ-મહેસાણા, ઉધના-નંદુરબાર- ઉધના, વલસાડ-મુંબઈ -વલસાડ, સુરત-ભુસાવલ-સુરત, સુરત-વલસાડ-સુરત, પ્રતાપનગર-કેવડિયા-પ્રતાપનગર, અસારવા-હિંમતનગર-અસારવા, વડોદરા-સુરત-વડોદરા, વલસાડ-ઉમરગામ –વલસાડ, ભાવનગર-સુરેન્દ્રનગર-ભાવનગર, દાહોદ-રતલામ- દાહોદ, વડોદરા-દાહોદ-વડોદરા, અમદાવાદ-વડોદરા- અમદાવાદ, વાંકાનેર-મોરબી- વાંકાનેર, સાબરમતી- મહેસાણા-સાબરમતી, ટ્રેન શરૂ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement