શોધખોળ કરો

અમરેલીઃ ભારે વરસાદથી કઈ કઈ નદીમાં આવ્યું પુર, જાણો વિગતે

ખાંભાની રાયડી અને ડેડાણની અશોકા નદીમાં પુર આવતાં લોકો નદી કાંઠે ઉમટી પડ્યા હતા. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

અમરેલીઃ ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા છેલ્લા ત્રણ દિવસથી મહેરબાન થયા છે. જેના કારણે આજે બે નદીમાં પુર આવ્યું હતું. ખાંભાની રાયડી અને ડેડાણની અશોકા નદીમાં પુર આવતાં લોકો નદી કાંઠે ઉમટી પડ્યા હતા. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ખાંભાના જંગલમાં પણ ધોધમાર વરસાદથી નદી, નેરાઓમાં પાણી વહેતા થયા હતા. પીપળવા, ગીર, શનિરનેસ, ભાણીયા સહિત ગીરના નેસડાઓ વરસાદથી પાણી પાણી થઈ ગયા છે. જેના કારણે માલધારીઓ પણ ગેલમાં આવી ગયા છે. ગઈકાલે અમરેલીના સરંભડા, તરવડા, બાબાપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. રાજુલા શહેર અને ડુંગર વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે કાતર ગામ નજીક આવેલો ચેકડેમ ઓવરફ્લો થયો હતો. અમરેલીના ખાંભા અને રાજુલામાં ભારે વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા હતા. ખાંભાથી ઉના જતો સ્ટેટ હાઈવે 30 મિનિટ સુધી બંધ રહ્યો હતો. સ્ટેટ હાઈવે 30 મિનિટ બંધ રહેતા વાહનચાલકો પરેશાન થયા હતા. હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે વરસાદી માહોલ યથાવત રહેશે. માછીમારોને છ અને સાત સપ્ટેંબરના દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે

IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

Embed widget