શોધખોળ કરો

સૌરાષ્ટ્રમાં ક્યાં વીજળી પડતાં બે યુવકોનાં થયાં મોત ? વરસાદના કારણે ક્યાં પલળી ગઈ કરોડોની મગફળી?

સૌરાષ્ટ્રમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે મેઘ વરસતાં વીજળી પડતાં બે યુવાનના મોત થયા છે.

સૌરાષ્ટ્રમાં ગઇ કાલ ગાજ વીજ સાથે વરસાદ પડતાં મગફળીના મોટા જથ્થાને નુકસાન થયું છે તો બીજી તરફ અને શિવરાજપુરમાં બે પશુનાં મોત થયાં છે.ચુડામાં વીજળી પડતાં બે વ્યક્તિએ જીવ ગૂમાવ્યાં છે. તલાલા પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં 2 ઇંચ  મૂળધાર વરસાદ પડયો. ગડુ અને આસપાસના વિસ્તારમાં બપોર બાદ ધોધમાર વરસાદ થયો હતો. કોડીનાર તાલુકામાં 19 મીમી, પ્રભાસ પાટણમાં અડધો ઇંચ વરસાદ થયો હતો. જેના પગલે મગફળીના મોટો જથ્થો પણ પલળી ગયો હતો.સૌરાષ્ટ્રમાં આસોમાં મેઘરાજા મનમૂકીને રહ્યાં અહીં ઉનામાં 3 ઇંચ, તો જૂનાગઢમાં એક ઇંચ,કેશોદમાં અડધો ઇંચ વરસાદ પડ્યો.

ગીર સોમનાથમાં વરસાદથી નુકસાન

ગીર સોમનાથમાં વરસાદના કારણે મગફળીને ભારે નુકસાન થયું છે. ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં  મગફળીના તૈયાર પાક પર પાણી ભરી વળ્યું છે. અહીં ભારે વરસાદના કારણે ખેતરમાં પાણી ભરાઇ ગયું હતું. જેના પગલે મગફળીના પાથરા પલળી જતાં મગફળીના મોટો જથ્થો બગડી ગયો છે.  માળીયા તાલુકાના પીપળવા,ચુલડી, બરૂલા, ખોરાસા, જાનુડા, શાંતિપરા, સીમાર, સુખપૂર, સહિતના ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. ત્યારે સમગ્ર પંથકમાં 1 કલાકમાં ગાજવીજ સાથે અડધોથી એક ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદના કારણે મગફળીના તૈયાર થઇ ગયેલા પાકને નુકસાન થયું છે. હાલ ખેતરમાં મગફળીનો પાક તૈયાર થઇ ગયો છે. પાછળના વરસાદે આ તૈયાર પાકને ભારે નુકસાન પહોંચાડતા પાક સુંપૂર્ણ નિષ્ફળ જાય તેવી ચિંતા ધરતીપુત્રોને સતાવી રહી છે.

આ પણ વાંચો

CSKvsDc : દિલ્હીને હરાવી ચેન્નઈ સુપર કિંગ્સ IPL 2021 ફાઈનલમાં, ગાયકવાડ અને ઉથપ્પા બન્યા જીતના હીરો

Covid Vaccination: દેશમાં કોરોના રસીકરણનો આંક 95 કરોડને પાર, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આપી જાણકારી

T-20 વર્લ્ડ કપમાં પહેલી વાર અમલી બનશે આ મહત્વનો નિયમ, જાણો ભારતને ફાયદો થશે કે નુકસાન ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Embed widget