શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

મોદી સરકારના કયા દિગ્ગજ મંત્રીએ કહ્યું- ‘કૃષિ કાયદાને ખેડૂતો સુધી અમે સરખી રીતે ન પહોંચાડી શક્યા’

રૂપાલાએ કહ્યું, ખેડુતોનું આંદોલન અને તેમની માંગ અસ્થાને છે. ખેડુતોનાં આંદોલનનાં મંચનો ઉપયોગ વિરોધીઓ કરી રહ્યાં છે.

ગાંધીનગરઃ દિલ્હી બોર્ડર પર ખેડૂત આંદોલનનો આજે 18મો દિવસ છે. આ દરમિયાન આજે કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરષોતમ રૂપાલાએ એબીપી અસ્મિતા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે ખેડૂત આંદોલનને લઈ મોટી વાત કરી હતી. રૂપાલાએ કહ્યું, “ખેડુતોનું આંદોલન અને તેમની માંગ અસ્થાને છે. ખેડુતોનાં આંદોલનનાં મંચનો ઉપયોગ વિરોધીઓ કરી રહ્યાં છે. મેઘા પાટકર જેવા લોકો અને કૉંગ્રેસ આ આંદૌલન મા સામેલ થયાં છે. અમે સ્વીકારીએ છીએ કે કૃષિ કાયદાને ખેડુતો સુધી અમે સરખી રીતે ન પહોંચાડી શક્યા. ખેડુતોને બિલનાં હકારાત્મક મુદ્દાઓ અમે ન સમજાવી શક્યા. એમએસપી, ખેતી જમીન અને એપીએમસી ની વ્યવસ્થા મા કોઈ બદલાવ થવાનો નથી.” શનિવારે એક સંસ્થાના કાર્યક્રમમાં બોલતાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, આજે ભારતનું કૃષિક્ષેત્ર પહેલાં કરતાં વધુ ગતિશીલ છે. આજે ખેડૂતો પાસે પણ મંડીઓની બહાર વેચવાનો વિકલ્પ છે. તેઓ ડિજિટલ માધ્યમ પર પણ ખરીદી અને વેચાણ કરી શકે છે. ખેડૂત સમૃદ્ધ થાય તો દેશનો વિકાસ થાય. કૃષિક્ષેત્રમાં થયેલા સુધારાનો સૌથી વધુ લાભ ખેડૂતોને થશે. કૃષિ અને એની સાથે જોડાયેલાં ક્ષેત્રો, જેમ કે ફૂડ પ્રોસેસિંગ, કોલ્ડ ચેઈન સહિતનાં ક્ષેત્ર વચ્ચે દીવાલો હતી. હવે એ અંતરાયો દૂર થઈ રહ્યા છે. હવે ખેડૂતોને નવાં બજારો અને નવા વિકલ્પો મળશે. ખેતીમાં વધુ રોકાણ થશે. તેમણે એમ પણ કહ્યું કે, આપણા દેશમાં કૃષિક્ષેત્રે રોકાણ કરવું હતું એટલું થયું નથી. આપણે અહીં કોલ્ડસ્ટોરેજની સમસ્યા છે. ખાતરની સમસ્યા છે, એ આયાત કરવામાં આવે છે. આ માટે સાહસિકોએ આગળ આવવું જોઈએ. ખેડૂતોને જેટલો વધુ ટેકો મળશે અને જેટલું આપણે વધુ રોકાણ કરીશું તેટલો ખેડૂત અને દેશ વધુ મજબૂત બનશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia Ukraine war: રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધનો આવશે અંત! ઝેલેન્સકીએ યુદ્ધવિરામ માટે રાખી આ શરત

Lawrence Bishnoi Gang: લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ નેતાને આપી જાનથી મારી નાખવાની ધમકી, કહ્યું- તારી પાસે માત્ર 24 કલાક છે

Fengal Cyclone: વાવાઝોડુ ફેંગલને લઇને IMDનું એલર્ટ, આ  વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

Crime News: માત્ર 200 રૂપિયા માટે દેશ સાથે દગો! પાકિસ્તાની એજન્ટોને ગુપ્ત માહિતી આપતા યુવકની ગુજરાત ATSએ કરી ધરપકડ

ABP Premium

વિડિઓઝ

Surat Murder Case : સુરતમાં દત્તક પુત્રે જ કરી નાંખી પિતાની હત્યા, કારણ જાણીને ચોંકી જશોCyclone Fengal : દ. ભારત પર વાવાઝોડાનો ખતરો, 80 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, ક્યાં ક્યાં અપાયું એલર્ટ?Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકે ખિસ્સુ ખાલીHun To Bolish : હું તો બોલીશ : જૂનાગઢમાં ઝઘડા કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia Ukraine war: રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધનો આવશે અંત! ઝેલેન્સકીએ યુદ્ધવિરામ માટે રાખી આ શરત
Russia Ukraine war: રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધનો આવશે અંત! ઝેલેન્સકીએ યુદ્ધવિરામ માટે રાખી આ શરત
Lawrence Bishnoi Gang: લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ નેતાને આપી જાનથી મારી નાખવાની ધમકી, કહ્યું- તારી પાસે માત્ર 24 કલાક છે
Lawrence Bishnoi Gang: લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ નેતાને આપી જાનથી મારી નાખવાની ધમકી, કહ્યું- તારી પાસે માત્ર 24 કલાક છે
Fengal Cyclone: વાવાઝોડુ ફેંગલને લઇને IMDનું એલર્ટ, આ  વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
Fengal Cyclone: વાવાઝોડુ ફેંગલને લઇને IMDનું એલર્ટ, આ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
Crime News: માત્ર 200 રૂપિયા માટે દેશ સાથે દગો! પાકિસ્તાની એજન્ટોને ગુપ્ત માહિતી આપતા યુવકની ગુજરાત ATSએ કરી ધરપકડ
Crime News: માત્ર 200 રૂપિયા માટે દેશ સાથે દગો! પાકિસ્તાની એજન્ટોને ગુપ્ત માહિતી આપતા યુવકની ગુજરાત ATSએ કરી ધરપકડ
Team India New ODI Jersey: ટીમ ઈન્ડિયાને મળી નવી વનડે જર્સી, જાણો તેની ખાસીયત

શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'

Religion: શનિવારે પીપળાના ઝાડની આ રીતે કરો પૂજા, તમારા ઘરે આવશે દેવી લક્ષ્મી, ગ્રહ દોષ પણ થશે દૂર

ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું

Embed widget