શોધખોળ કરો

Gujarat: સૌથી મોટા સમાચાર, મેડિકલ કૉલેજોમાં કરવામાં આવેલો  તોતિંગ ફી વધારો પાછો ખેંચાયો

મેડિકલના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.  ગુજરાત સરકારે GMERS કૉલેજોમાં સરકારી તેમજ મેનેજમેન્ટ ક્વોટામાં   ફીમાં વધારો કર્યો હતો.

અમદાવાદ: મેડિકલના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.  ગુજરાત સરકારે GMERS કૉલેજોમાં સરકારી તેમજ મેનેજમેન્ટ ક્વોટામાં   ફીમાં વધારો કર્યો હતો.  જે મામલે સરકારે વિચારણા કર્યા બાદ GMERS કૉલેજોમાં ફી વધારાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે.  GMERS કૉલેજોમાં  ફી વધારો કરવાના નિર્ણય અંગે વાલીઓ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી.  સરકારી ક્વોટાની ફી 5.50 લાખથી ફરી 3.30 લાખ કરી દેવામાં આવી છે. જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની ફી 17 લાખથી ફરી 9.7 લાખ કરવામાં આવી છે. સરકારે  ફી વધારો પરત ખેંચતા વાલીઓને મોટી રાહત થઈ છે.  

વાલી તેમજ વિદ્યાર્થીઓ આર્થિક ચિંતામાં મુકાઈ ગયા હતા

મેડિકલ ફીમાં 67 ટકાથી 88 ટકા સુધી ફીના વધારાના કારણે વાલી તેમજ વિદ્યાર્થીઓ આર્થિક ચિંતામાં મુકાઈ ગયા હતા. કૉલેજોમાં જે રીતે રાજ્ય સરકારે ફીનો તોતિંગ વધારો કર્યો હતો તેના લીધા નીટના ઉંચા સ્કોરના આધારે જે વિદ્યાર્થી તથા વિદ્યાર્થિનીઓને GMERS કોલેજની શક્યતા હતી તે તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ માટે કેવી રીતે નાણાકીય આયોજન કરવું તે ગંભીર પ્રશ્ન બની ગયો  હતો. 

Gujarat: સૌથી મોટા સમાચાર, મેડિકલ કૉલેજોમાં કરવામાં આવેલો  તોતિંગ ફી વધારો પાછો ખેંચાયો

વાલીઓએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્રો આપ્યા હતા

GMERS મેડિકલ કૉલેજની ફીમાં વાલીઓની કમર તોડી નાખે તેવો વધારો કરવામાં આવ્યા બાદ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વાલીઓ તથા વિદ્યાર્થીઓએ જિલ્લા કલેક્ટર કચેરીએ જઈને કલેક્ટરને આવેદનપત્ર આપીને જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજની ફી માં જે વધારો ચાલુ વર્ષથી કરવામાં આવેલ છે તેને પાછો ખેચવામાં આવે તેવી માંગ કરી હતી. ફી વધારાને લઈને વાલીઓએ આક્રોશ  વ્યક્ત કર્યો હતો.  

88 ટકા સુધીનો તોતિંગ ફી વધારો પાછો ખેંચવામાં આવ્યો 

રાજ્યની GMERS કોલેજમાં કરાવવામાં આવેલ 88 ટકા સુધીનો તોતિંગ ફી વધારો પાછો ખેંચવામાં આવ્યો છે.  મેડિકલ ફીમાં 67%થી 88% સુધીના ફીના વધારાના કારણે વાલી તેમજ વિદ્યાર્થીઓ આર્થિક ચિંતામાં મુકાયા હતા. સોસાયટીની કોલેજોમાં જે રીતે રાજ્ય સરકારે ફીનો તોતિંગ વધારો કર્યો હતો તેના લીધા નીટના ઉંચા સ્કોરના આધારે જે વિદ્યાર્થી તથા વિદ્યાર્થિનીઓને GMERS કોલેજની શક્યતા હતી તે તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ માટે કેવી રીતે નાણાકીય આયોજન કરવું તે ગંભીર પ્રશ્ન બની ગયો હતો. અંતે સરકારે આ તોતિંગ ફી વધારો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.  

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, વડોદરામાં 9માં માળેથી 2 વર્ષનું બાળક પટકાતા મૃત્યુ
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, વડોદરામાં 9માં માળેથી 2 વર્ષનું બાળક પટકાતા મૃત્યુ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Embed widget