શોધખોળ કરો
Advertisement
કચ્છઃ માનકુવાના ખત્રી તળાવ નજીક ખાનગી ફાયરિંગમાં બે ભાઇઓ ઇજાગ્રસ્ત
કચ્છઃ માનકુવાના ખત્રી તળાવ ભૂજની એક્રોડ હૉસ્પિટલ પાસે બે ભાઇઓ પર ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગ પૈસાની લેતી દેતી બાબતે જૂની અદાવતમાં થયું હોવાનું પ્રથમિક તપાસમાં સામે આવ્યુ છે. ફાયરિંગમાં બે ભાઇઓને ગોળી વાગતા એક ભાઇને પેટમાં અને બીજાને હાથમાં ગોળી વાગી હતી. ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે પહોચી ગઇ હતી. ફાયરિંગની ઘટનામાં ઘાયલ થયેલાને હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion