શોધખોળ કરો
Advertisement
સાબરકાંઠા જિલ્લામાં વધુ પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, જાણો વિગત
ઇડરમાં 30 વર્ષીય મહિલા અને 34 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે.
હિંમતનગર: રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં આજે વધુ પાંચ કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. હિંમતનગરના ગઢા ગામના 28 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઇડરમાં 30 વર્ષીય મહિલા અને 34 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે.
ઇડર તાલુકાના મોટા કોટડા ગામમાં પણ એક કેસ કોરોના પોઝિટિવ નોંધાયો છે. પ્રાંતિજ તાલુકાના બાલિસણા ગામમાં એક પોઝીટીવ કેસ નોંધાયો છે.
સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી કુલ 24 પોઝિટીવ કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટીવ કુલ 3 દર્દીઓના મોત થયા છે. જિલ્લામાં અત્યારે હાલમાં 19 પોઝિટીવ દર્દીઓ આઇશોલેશનમાં સારવાર હેઠળ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement