શોધખોળ કરો
છોટાઉદેપુર : ત્રણ દિવસથી ગુમ યુવતીની મળી આવી લાશ, કોણે કરી હત્યા?
પાવીજેતપુરના નાનીબેજ ગામની સીમમાંથી યુવતીની લાશ મળી આવી છે. ત્રણ દિવસથી ગુમ યુવતીનો મૃતદેહ ગઈકાલે સાંજે મળી આવ્યો હતો.

મૃતક યુવતીની ફાઇલ તસવીર.
પાવીજેતપુરઃ છોટાઉદેપુરમાં યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પાવીજેતપુરના નાનીબેજ ગામની સીમમાંથી યુવતીની લાશ મળી આવી છે. ત્રણ દિવસથી ગુમ યુવતીનો મૃતદેહ ગઈકાલે સાંજે મળી આવ્યો હતો. પી.એમ. બાદ યુવતીની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે. ત્યારે આ યુવતીની લાશ અહીં કેવી રીતે પહોંચી અને કોણે હત્યા કરી તેને લઈને અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. પાવીજેતપુર પોલીસે હત્યાનો ગુનો નોંધાવાની તજવીજ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
ગુજરાત
ટેકનોલોજી
Advertisement
