શોધખોળ કરો

ગોધરામાંથી દેશનો ગદ્દાર પાકિસ્તાની જાસૂસ પકડાયો એ ભારતીય નેવીનો જાસૂસી કાંડ શું છે ?

ગોધરાના પાલન બજારમાં રહેતો ઈમરાન ગિતેલીને પકડવા એનઆઈએની ટીમે વોચ ગોઠવી હતી.

ગોધરાઃ મંગળવારે NIA એ ગોધરામાંથી પાકિસ્તાનના જાસૂસને પકડી પાડ્યો હતો. 37 વર્ષીય પાકિસ્તાની જાસૂસ ગોધરામાં પાલન બજાર વિસ્તારમાં રિક્ષાચાલક તરીકે કામ કરતો હતો અને તેનું નામ ઈમરાન ગિતેલી છે. એનઆઈએની તપાસમાં થયેલા ખુલાસા પ્રમાણે, પાકિસ્તાનના જાસૂસો ભારતીય નૌકાદળની ગુપ્ત માહિતી આઈએસઆઈને પહોંચાડતો હતો અને આ કામગીરી બદલ ગોધરાનો ઈમરાન ગિતેલી નાણા ચૂકવતો હતો. તે ઘણી વખત પાકિસ્તાનની મુલાકાત પણ લઈ આવ્યો હતો. ડિસેમ્બર 2019માં એનઆઈએ નૌસેના 7 કર્મચારીની ધરપકડ કરી હતી. જેમાંથી 3 વિશાખાપટ્ટનમ સ્થિત પૂર્વી નેવી કમાન, 3 મુંબઈ સ્થિત પશ્ચિમ નવલ કમાન અને એક કર્ણાટકના સામેલ હતા. આ મામલે મે મહિનામાં એનઆઈએ મુંબઈથી મોહમ્દ હારુન હાઝી અબ્દુલ રહમાન લાકડાવાલની પણ ધરપકડ કરી હતી. તે પણ બિઝનેસના બહાને પાકિસ્તાનની ટ્રીપ કરતો હતો. તે ભારતીય નૌકાદળના મુંબઈ, કર્ણાટક, વિશાખાપટ્ટનમ જેવા બેઝ કેમ્પની સંવેદનશીલ માહિતી આઈએસઆઈને મોકલતો હતો. કેસમાં થયેલા ખુલાસા મુજબ, ભારતીય નેવીના 11થી વધુ જવાનો મહત્વની અને સંવેદનશીલ માહિતી આઈએસઆઈને મોકલતા હતા. ફેસબુક, વોટ્સએપથી આ માહિતી આઈએસઆઈ સુધી પહોંચતી હતી. ગોધરાના પાલન બજારમાં રહેતો ઈમરાન ગિતેલીને પકડવા એનઆઈએની ટીમે વોચ ગોઠવી હતી. એનઆઈએના અધિકારીઓના કહેવા પ્રમાણે તે આઈએસઆઈનો એજન્ટ હતો અને આઈએસઆઈ વતી તમામ આર્થિક લેવડદેવડ કરતો હતો. જાસૂસી કાંડમાં આરોપીને નાણાકીય મદદ તે પૂરી પાડતો હતો. આરોપીઓના બેંક એકાઉન્ટને આધારે તપાસની દિશા ગોધરા સુધી લંબાઈ હતી. તેના બેંક ખાતામાંથી ઘણા ટ્રાન્ઝેક્શન વિશાખાપટ્ટનમના આરોપીઓના બેંક એકાઉન્ટમાં થયા હતા. તેણે મોટી રકમ જાસૂસીકાંડના આરોપીઓના ખાતામાં જમા કરી રહતી. Corona Update: દેશમાં સંક્રમિતોની સંખ્યા 50 લાખને પાર, 11 દિવસમાં જ નોંધાયા નવા 10 લાખ કેસ Corona Vaccine Update: સીરમ ઈન્સ્ટિટ્યૂટને ફરીથી રસીનું પરીક્ષણ શરૂ કરવા મળી મંજૂરી, જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

Embed widget