શોધખોળ કરો
Advertisement
C.R. પાટીલનો સપાટોઃ ભાજપના ક્યા 38 નેતાને એકસાથે કરી દીધા સસ્પેન્ડ ? જાણો શું છે કારણ ?
તાજેતરમાં યોજાયેલી નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં પક્ષના મેન્ડેટનો અનાદર કરનારા લોકોને સસ્પેન્ડ કરી દીધા છે.
અમદાવાદઃ સી.આર. પાટીલે ગુજરાત પ્રદેશ પ્રમુખનો તાજ સંભાળતા જ કડક પગલા ભરવાનું શરૂ કરી દીધું છે. મંત્રીઓને કાર્યકર્તાઓની વાત કમલમમાં બેસીને સાંભળવાનો આદેશ કર્યા બાદ હવે તેમણે તાજેતરમાં યોજાયેલી નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં પક્ષના મેન્ડેટનો અનાદર કરનારા લોકોને સસ્પેન્ડ કરી દીધા છે.
સીઆર પાટીલ દ્વારા વિવિધ જિલ્લામાંથી કુલ 38 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
ગુજરાત
અમદાવાદ
Advertisement