Gujarat ByPolls: વિધાનસભા માટે પણ ઝડપી મતદાન, તમામ 5 બેઠકો પર પ્રથમ બે કલાકમાં 11 ટકાથી વધુ મતદાન નોંધાયુ
ગુજરાતમાં પોરબંદર વિધાનસભા બેઠક પર 12.00 ટકા સરેરાશ મતદાન થયુ છે, વિજાપુર વિધાનસભા બેઠક પર 11.00 ટકા સરેરાશ મતદાન થયુ છે

Gujarat ByPolls: ગુજરાતમાં આજે લોકસભાની સાથે સાથે વિધાનસભાની પાંચ બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ રહી છે. તમામ 26 બેઠકો પર 5 વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ પ્રથમ બે કલાકનું મતદાન પૂર્ણ થયુ છે અને ઝડપી મતદાનના આંકડા સામે આવી રહ્યાં છે. સવાર સવારમાં ગુજરાતમાં ઝડપી અને ઉત્સાહપૂર્વક મતદાન થઇ રહ્યું છે. જાણો અહીં વિધાનસભાની પાંચ બેઠકો પર શું છે પ્રથમ બે કલાકનો સિનારિયો...
વિધાનસભાની પાંચ બેઠકો પર પણ ઝડપી મતદાન -
ગુજરાતમાં પોરબંદર વિધાનસભા બેઠક પર 12.00 ટકા સરેરાશ મતદાન થયુ છે, વિજાપુર વિધાનસભા બેઠક પર 11.00 ટકા સરેરાશ મતદાન થયુ છે. માણાવદર વિધાનસભા બેઠક પર 12.00 મતદાન થયુ છે. ખંભાત વિધાનસભા બેઠક પર 11.00 મતદાન થયુ છે. વાઘોડીયા વિધાનસભા બેઠક પર 12.00 ટકા મતદાન થયુ છે.
બેઠક ટકાવારી
પોરબંદર વિધાનસભા 12.00
વિજાપુર વિધાનસભા 11.00
માણાવદર વિધાનસભા 12.00
ખંભાત વિધાનસભા 11.00
વાઘોડીયા વિધાનસભા 12.00
ગુજરાત લોકસભા ચૂંટણી, તમામ 26 બેઠકો પર પ્રથમ દોઢ કલાકમાં ક્યાં કેટલું થયું મતદાન -
અમદાવાદ પૂર્વ બેઠક પર પર સરેરાશ 11 ટકા મતદાન નોંધાયુ
અમદાવાદ પશ્ચિમ બેઠક પર સરેરાશ 10 ટકા મતદાન નોંધાયુ
અમરેલી બેઠક પર સરેરાશ 11 ટકા મતદાન નોંધાયુ
આણંદ બેઠક પર સરેરાશ 10 ટકા મતદાન નોંધાયુ
બારડોલી બેઠક પર સરેરાશ 10 ટકા મતદાન નોંધાયુ
ભરૂચ બેઠક પર સરેરાશ 12 ટકા મતદાન નોંધાયુ
બનાસકાંઠા બેઠક પર સરેરાશ 11 ટકા મતદાન નોંધાયુ
ભાવનગર બેઠક પર સરેરાશ 10 ટકા મતદાન નોંધાયુ
છોટા ઉદેપુર બેઠક પર સરેરાશ 12 ટકા મતદાન નોંધાયુ
દાહોદ બેઠક પર સરેરાશ 11 ટકા મતદાન નોંધાયુ
ગાંધીનગર બેઠક પર સરેરાશ 13 ટકા મતદાન નોંધાયુ
જામનગર બેઠક પર સરેરાશ 12 ટકા મતદાન નોંધાયુ
જૂનાગઢ બેઠક પર સરેરાશ 11 ટકા મતદાન નોંધાયુ
ખેડા બેઠક પર સરેરાશ 10 ટકા મતદાન નોંધાયુ
કચ્છ બેઠક પર સરેરાશ 12 ટકા મતદાન નોંધાયુ
મહેસાણા બેઠક પર સરેરાશ 11 ટકા મતદાન નોંધાયુ
નવસારી બેઠક પર સરેરાશ 12 ટકા મતદાન નોંધાયુ
પોરબંદર બેઠક પર સરેરાશ 10 ટકા મતદાન નોંધાયુ
પંચમહાલ બેઠક પર સરેરાશ 11 ટકા મતદાન નોંધાયુ
પાટણ બેઠક પર સરેરાશ 12 ટકા મતદાન નોંધાયુ
રાજકોટ બેઠક પર સરેરાશ 11 ટકા મતદાન નોંધાયુ
સાબરકાંઠા બેઠક પર સરેરાશ 10 ટકા મતદાન નોંધાયુ
સુરેન્દ્રનગર બેઠક પર સરેરાશ 12 ટકા મતદાન નોંધાયુ
વડોદરા બેઠક પર સરેરાશ 10 ટકા મતદાન નોંધાયુ
વલસાડ બેઠક પર સરેરાશ 11 ટકા મતદાન નોંધાયુ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
