શોધખોળ કરો

Congress: ગુજરાત કૉંગ્રેસના આ નેતાઓને મધ્યપ્રદેશમાં મોટી જવાબદારી સોંપાઈ, જુઓ યાદી 

મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીને લઈ કૉંગ્રેસે તૈયારીઓ શરુ કરી દીધી છે. કૉંગ્રેસે ગુજરાતના નેતાઓને મધ્યપ્રદેશમાં જવાબદારી સોંપી છે.

અમદાવાદ: મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીને લઈ કૉંગ્રેસે તૈયારીઓ શરુ કરી દીધી છે. કૉંગ્રેસે ગુજરાતના નેતાઓને મધ્યપ્રદેશમાં જવાબદારી સોંપી છે. ગુજરાત કૉંગ્રેસના  દિગ્ગજ નેતાઓને મધ્યપ્રદેશમાં જવાબદારી સોંપવામાં આવી છે. 

મધ્યપ્રદેશની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના આ નેતાઓને સોંપાઈ જવાબદારી 

કિરીટ પટેલ
તુષાર ચૌધરી
દિનેશ ઠાકોર 
બિમલ શાહ 
પરેશ ધાનાણી 
વિરજીભાઈ ઠુમ્મર
પુંજાભાઈ વંશ 
આનંદ ચૌધરી 
નારણ રાઠવા 
અલકા ક્ષત્રિય 
ગુલાબસિંહ રાજપૂત 
પ્રભાબેન તાવિયાડ 
લલિત કગથરા
પુના ગામીત 
રાજેન્દ્રસિંહ પરમાર 

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત કૉંગ્રેસના નેતાઓને જવાબદારી મળી છે.

  ભાજપ બાદ કોંગ્રેસે પણ રાજસ્થાનમાં ગુજરાતીને જવાબદારી સોંપી છે.  રાજસ્થાનની ચૂંટણીમાં ભાજપે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને સહપ્રભારી બનાવ્યા છે. જ્યારે કોંગ્રેસે રાજસ્થાન ચૂંટણીના મુખ્ય નિરીક્ષક તરીકે પૂર્વ સાંસદ મધુસૂદન મિસ્ત્રીને જવાબદારી સોંપી છે. 

રાજસ્થાન ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના આ નેતાઓને સોંપાઈ જવાબદારી 

અમિત ચાવડા
હિંમતસિંહ પટેલ
અનંત પટેલ
બળદેવ ઠાકોર
શૈલેષ પરમાર
પ્રતાપ દૂધાત
કિશન પટેલ
નૌશાદ સોલંકી
રધુ દેસાઈ
જેની બેન ઠુમ્મર
અમૃતજી ઠાકોર
અંબરીષ ડેર
કાંતિ ખરાડી  

ભાજપ પણ ચૂંટણીની તૈયારી શરુ કરી દીધી

આ વર્ષના અંત સુધીમાં દેશના ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.  2024ની લોકસભાની ચૂંટણી પહેલા ચાર રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને બીજેપીએ તૈયારી શરુ કરી દીધી છે. બીજેપીએ અત્યારથી જ સંગઠનમાં ફેરફાર કરવાનું શરુ કરી દીધુ અને દિગ્ગજ નેતાઓને જવાબદારી સોંપી દેવામાં આવી છે.  પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ભાજપે રાજસ્થાન ચૂંટણીની જવાબદારી સોંપી છે. નીતિન પટેલને ભાજપે રાજસ્થાનના સહ પ્રભારી બનાવ્યા છે. તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને છત્તીસગઢની જવાબદારી સોંપવામાં આવી છે. મનસુખ માંડવીયાને ભાજપે છત્તીસગઢના સહ પ્રભારી બનાવ્યા છે. જ્યારે ગુજરાત ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવને મધ્યપ્રદેશના પ્રભારી બનાવાયા છે.           

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget