શોધખોળ કરો

Gujarat Election 2022 : 'એક બેઠક નથી મળવાની તેઓ સીએમ પદના ચહેરાની ઘોષણા કરે તે હાસ્યાસ્પદ'

આજે આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરશે.

Gujarat Assembly Election 2022: આજે આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરશે. કેજરીવાલ શુક્રવારે રાજ્યના લોકોના અભિપ્રાયના આધારે તેમની પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામની જાહેરાત કરશે. ત્યારે ભાજપની આપના મુખ્યમંત્રી પદના ચહેરાની જાહેરાતને લઈને પ્રતિક્રિયા સામે આવી છે.

ગુજરાતીમાં બોલીને ગુજરાતીઓના મત મેળવવાનો પ્રયત્ન કરો છો ત્યારે તમારી કેબીનમાં કેમ ગાંધીજી અને સરદારજીની પ્રતિમા ના હતી? તેઓ સવાલ ભાજપ નેતા ભરત ડાંગરે ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, 8મી ડિસેમ્બરે કમળ ખીલશે. જ્યારે ભાજપના નેતા ઋત્વિજ પટેલે કહ્યું કે, સમાજ બધા જ ચહેરાને જોઈ રહ્યો છે. એક બેઠક નથી મળવાની તેઓ સીએમ પદના ચહેરાની ઘોષણા કરે તે હાસ્યાસ્પદ.

પાર્ટીના અધિકારીઓએ ગુરુવારે આ જાણકારી આપી છે. 29 ઓક્ટોબરે કેજરીવાલે લોકોને SMS, વોટ્સએપ, વોઈસ મેઈલ અને ઈ-મેલ દ્વારા પાર્ટીનો સંપર્ક કરવા અને રાજ્યમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ હોવા જોઈએ તે જણાવવા માટે લોકોને અપીલ કરી હતી.

મુખ્યમંત્રી પદ માટે આ નામ છે રેસમાંઃ

અરવિંદ કેજરીવાલે લોકોને 3 નવેમ્બર સુધીમાં પોતાનો અભિપ્રાય આપવા કહ્યું હતું. તેના આધારે 4 નવેમ્બરે પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે મુખ્યમંત્રી પદની રેસમાં AAP નેતાઓમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, રાષ્ટ્રીય મહાસચિવ ઇસુદાન ગઢવી અને મહાસચિવ મનોજ સોરઠિયાનો સમાવેશ થાય છે. કેજરીવાલ શુક્રવારે અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરશે. 182 સભ્યોની ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે યોજાશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.

Gujarat Election 2022 : ભાજપની ઉમેદવારી યાદીને લઈને સામે આવ્યા સૌથી મોટા સમાચાર, ક્યારે જાહેર થશે ઉમેદવારો?
Gujarat Election 2022 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે હવે ભાજપના ઉમેદવારોની જાહેરાત લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપની ઉમેદવાર પસંદગીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. 9 અને 10 તારીખે દિલ્લીમાં કેન્દ્રીય પર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. રાજ્ય પર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં તૈયાર થયેલી પેનલ અંગે દિલ્હીમાં ચર્ચા થશે. 10 તારીખ સુધીમાં ભાજપના તમામ 182 ઉમેદવારોને આખરી મંજૂરી મળશે.

Gujarat Election 2022 : આજે ભાજપ કઈ કઈ બેઠકોના ઉમેદવારોની પેનલ થશે તૈયાર? જાણો સંપૂર્ણ વિગત
Gujarat Election 2022 : ભાજપની પ્રદેશ પર્લામેંટ્રી બોર્ડની બેઠકનો આજે બીજો દિવસ છે. આજે 15 જિલ્લાની 58 બેઠકોના ઉમેદવારો આંગે બેઠકમાં ચર્ચા  થશે. ચર્ચાના અંતે 58 બેઠકો અંગેના ઉમેદવારોની પેનલ તૈયાર થશે. ગાંધીનગર જિલ્લા અને શહેરની 5 બેઠક માટે ચર્ચા થશે. મહેસાણાની 7, અમરેલીની 5 અને બોટાદની 2 બેઠકની ચર્ચા થશે.

અમદાવાદ જિલ્લાની 5, ભાવનગર જિલ્લાની 5 અને ભાવનગર શહેરની 2 બેઠક માટે ચર્ચા થશે. ખેડાની 6, પંચમહાલની 5, નવસારીની 4 અને ભરૂચની 5 જિલ્લાની બેઠકો અંગે ચર્ચા થશે. જામનગર શહેરની 2, જામનગર જિલ્લાની 3 અને દેવભૂમિ દ્વારકાની 2 બેઠક અંગે ચર્ચા થશે. ગુરુવારે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં 47 બેઠકોના ઉમેદવારો અંગે ચર્ચા પૂર્ણ કરાઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
Embed widget