શોધખોળ કરો

Gujarat Election 2022: સુરેન્દ્રનગરની ચોટીલા બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલે અપક્ષ ચૂંટણી લડવાની કરી જાહેરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હલચલ વધી રહ્યી છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલે અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. સુરેન્દ્રનગરની ચોટીલા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડવાની  જાહેરાત કરી છે.

સુરેન્દ્રનગર:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હલચલ વધી રહ્યી છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલે અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. સુરેન્દ્રનગરની ચોટીલા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડવાની  જાહેરાત કરી છે.  2017માં કોંગ્રેસમાંથી ચૂંટણી જીત્યા બાદ પક્ષપલટો કર્યો છે.  ભાજપમાંથી ટિકિટ ન મળતા સોમાં પટેલ અપક્ષ ચૂંટણી લડશે. ભૂતકાળમાં સોમાં પટેલ સાંસદ તરીકે ચૂંટાયેલા છે. સોમાભાઈ પટેલ કોળી સમાજમાં વર્ચસ્વ ધરાવે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ગુજરાતનો રાજકીય માહોલ ગરમ છે ગુજરાતની ચૂંટણીમાં દરરોજ નવા રાજકીય સમીકરણો તૈયાર થવા લાગ્યા છે. આજે સોમા ગાંડા પટેલે અપક્ષ ફોર્મ ઊપડતાં નવા જૂનીના એંધાણ છે. ખૂબ સોમા પટેલ સુરેન્દ્રનગરની ચોટીલા બેઠક પરથી અપક્ષ મેદાને ઉતરશે. ચોટીલા બેઠક પર વર્તમાનમાં કોંગ્રેસના ઋત્વીક મકવાણા ધારાસભ્ય છે અને ચોટીલા બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ છે.

BJP રીવાબા, હાર્દિક, શંકર ચૌધરી, અલ્પેશ સહિતના આ ચહેરાઓને આપી શકે છે ટિકિટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હલચલ વધી રહ્યી છે. મંગળવારે (8 નવેમ્બર) દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને ગુજરાત ચૂંટણીને લઈને ભાજપના કોર ગ્રૂપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના મોટા નેતાઓ હાજર રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ હિમાચલ પ્રદેશની જેમ ગુજરાતમાં પણ ઘણા વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે.

ભાજપ 20થી 25 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકેઃ

અમિત શાહના નિવાસસ્થાને બેઠક બાદ તમામ નેતાઓ પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં અમિત શાહ, જેપી નડ્ડાએ ગુજરાતના પાર્ટી નેતાઓ સાથે વિધાનસભા ચૂંટણીના ઉમેદવારો અંગે વિચારણા કરવા બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ભાજપ 20થી 25 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે. ઘણા વરિષ્ઠ ધારાસભ્યોની ટિકિટ પણ કાપવામાં આવશે. અગાઉ સોમવારે અમિત શાહના નિવાસસ્થાને મેરેથોન બેઠક યોજાઈ હતી જેમાં ગુજરાત ભાજપના નેતાઓએ ભાગ લીધો હતો.

ટિકિટ કોને મળી શકે?

સૂત્રોના જણાવ્યા અનુસાર, હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજાને ભાજપ તરફથી ટિકિટ મળી શકે છે. આ ઉપરાંત સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, કુબેર ડીંડોર, જીતુ ચૌધરી, દિલીપ ઠાકોર, જયેશ રાદડિયા, ઈશ્વર પટેલ, સંગીતા પાટીલ, શંકર ચૌધરી, નરેશ પટેલ, જગદીશ પંચાલને ટિકિટ મળી શકે છે. 

હાલ સૂત્રો દ્વારા આ સંભવિત નામોને ટિકિટ મળવાની પુરી શક્યતા હોવાનું જણાવાયું છે. મહત્વનું છે કે, આવતીકાલે 9 નવેમ્બરની મોડી સાંજ સુધી અથવા 10 નવેમ્બરે બપોર સુધીમાં ભાજપ પોતાની પ્રથમ યાદી જાહેર કરી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે
ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે
ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
Yogini Ekadashi Upay 2024: યોગિની એકાદશી પર કરો આ ખાસ ઉપાય, વરસશે ભગવાન વિષ્ણુ-મા લક્ષ્મીની કૃપા
Yogini Ekadashi Upay 2024: યોગિની એકાદશી પર કરો આ ખાસ ઉપાય, વરસશે ભગવાન વિષ્ણુ-મા લક્ષ્મીની કૃપા
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Embed widget