શોધખોળ કરો

Aravalli Election Results:  પૂર્વ IPS અને ભાજપ ઉમેદવાર મનોજ નીનામાની હાર, જાણો કેટલા મતે હાર્યા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામોમાં અરવલ્લી જિલ્લાના શામળાજીની ઓડ બેઠક પર ભાજપના ઉમેદવાર અને પૂર્વ IPS મનોજ નીનામાનો પરાજય થયો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • શામળાજીની ઓડ બેઠક પર પૂર્વ IPS મનોજ નીનામા હારી ગયા.
  • મનોજ નીનામા 2700 મતોથી ચૂંટણી હારી ગયા છે.
  • ભાજપની ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓમાં શાનદાર જીત.

Gujarat Election Results 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામોમાં અરવલ્લી જિલ્લાના શામળાજીની ઓડ બેઠક પર ભાજપના ઉમેદવાર અને પૂર્વ IPS મનોજ નીનામાનો પરાજય થયો છે.  શામળાજીની ઓડ બેઠક પર પૂર્વ આઈપીએસ મનોજ નીનામાની હાર થઈ છે. તેઓ 2700 મતોથી ચૂંટણી હારી ગયા છે. ​ચૂંટણીના પરિણામોમાં પૂર્વ આઈપીએસ અધિકારી મનોજ નીનામાને મોટો ફટકો પડ્યો છે અને શામળાજીની ઓડ બેઠક પર તેમની હાર થઈ છે.

કોણ છે મનોજ નિનામા

1 જૂન 1966ના રોજ જન્મેલા મનોજ નિનામા આદિવાસી સમુદાયથી આવે છે. તેમણે બીકોમ પછી એલએલબી કર્યું છે. 2006ની બેચના આઈપીએસ મનોજ નિનામા ગુજરાત પોલીસમાં લાંબા સમયથી સેવા આપી હતી. તેઓ સ્ટેટ ટ્રાફિક વિંગમાં આઈજીપી હતા.  આ પહેલા વડોદરા સિટીમાં પણ ફરજ બજાવી ચુક્યા હતા. તેઓ 31 મે, 2026ના રોજ નિવૃત્ત થવાના હતા પરંતુ આ પહેલા જ રાજીનામું આપી દીધું હતું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ભાજપે તેમને અરવલ્લીમાં શામળાજીની ઓડ બેઠક પરથી ટિકિટ આપી હતી.  

આ પણ વાંચો... Gujarat Local Elections Results: રાજકોટ મનપામાં કૉંગ્રેસનું ખાતું ખુલ્યુ, જંગલેશ્વરમાં ડીમોલેશન નડ્યું, કૉંગ્રેસની જીત 

અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ ભાજપની જીત

બપોર સુધીના ટ્રેન્‍ડ અનુસાર રાજ્યમાં સ્થાનિક સ્વાજ્યની ચૂંટણીમાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત થતી હોય તેવું જોવા મળી રહ્યું છે. ચારેય તરફ ભાજપનો ભગવો લહેરાયો છે.  કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી અમુક બેઠકો પર આગળ છે પરંતુ સમગ્ર પરિસ્‍થિતી જોતા સર્વત્ર કેસરિયો લહેરાયો છે. મતદારોએ ફરીથી ભાજપ ઉપર ભરોસો મૂકયો છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત, નગરપાલિકાઓ ભાજપ કબ્જે કરવામાં ફરી સફળ થયું છે. રાજયમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

અત્યાર સુધીના પરિણામોમાં 15 પૈકી 9 મનપામાં ભાજપનું શાસન આવ્યું છે. જેમાં વાપી, મોરબી, નવસારી, નડિયાદ, કરમસદ-આણંદ, મહેસાણા, ભાવનગર, રાજકોટ, પોરબંદર મહાનગરપાલિકામાં ભાજપનું શાસન નક્કી છે. 

આ નગરપાલિકાઓમાં ભાજપનું શાસન 

કેશોદ, તાલાલા, વિસનગર, ગોંડલ, ઈડર,સિદ્ધપુર, હિંમતનગર બાબરા નગરપાલિકાઓમાં ભાજપનું શાસન નિશ્વિત થઈ ગયું છે. 

ગુજરાતમાં તાજેતરમાં 15 મહાપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34  જીલ્લા પંચાયતો અને 260  તાલુકા પંચાયતોની યોજાયેલી ચુંટણી બાદ આજે સવારથી શરૂ થયેલ મતગણતરીમાં બપોરે 2  વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં કેસરીયો જોવા મળી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Embed widget