શોધખોળ કરો

ગુજરાત પંચાયત સેવામાં મોટો ગંજીપો ચીપાયો: 150 TDOની બદલી-બઢતી, જુઓ આખી યાદી

વિકાસ કમિશનર સંદીપ કુમારે વહીવટી તંત્રને દોડતું કરવા 118 TDO ની આંતરિક બદલી કરી અને 32 વિસ્તરણ અધિકારીઓને પ્રમોશન આપી નવી જગ્યાએ મૂક્યા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 150 અધિકારીઓની મોટી સંખ્યામાં બદલી અને બઢતી કરાઈ.
  • 118 તાલુકા વિકાસ અધિકારીઓની એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલી.
  • 32 વિસ્તરણ અધિકારીઓને TDO તરીકે પ્રમોશન આપવામાં આવ્યું.
  • બદલી અને બઢતીના આદેશ તાત્કાલિક અસરથી લાગુ કરાયા.

ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં અત્યાર સુધીનો સૌથી મોટો વહીવટી ફેરફાર જોવા મળ્યો છે. રાજ્યના વિકાસ કમિશનર સંદીપ કુમારે પંચાયત સેવાના માળખાને વધુ મજબૂત અને ઝડપી બનાવવા માટે એકસાથે 150 જેટલા અધિકારીઓના બદલી અને બઢતીના આદેશ જારી કર્યા છે. આ આદેશ અંતર્ગત 118 તાલુકા વિકાસ અધિકારીઓ (TDO - વર્ગ 2) ને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, જ્યારે 32 જેટલા વિસ્તરણ અધિકારીઓને વર્ગ-2 માં પ્રમોશન આપીને નવી જગ્યાએ TDO તરીકે બેસાડવામાં આવ્યા છે. આ મોટા પાયે થયેલા ફેરફારથી રાજ્યના પંચાયતી વહીવટમાં નવી ઊર્જા આવવાની અને અટકેલા વિકાસ કાર્યોને વેગ મળવાની પૂરી શક્યતા છે.

118 TDO ની આંતરિક બદલીઓનું લિસ્ટ

વહીવટી કારણોસર રાજ્યના અલગ-અલગ તાલુકાઓમાં ફરજ બજાવતા 118 TDO ની આંતરિક બદલી કરવામાં આવી છે. આ યાદીમાં કેટલાક મહત્વના નામો પર નજર કરીએ તો:

જી. બી. બારડ: તળાજા (ભાવનગર) થી અમરેલી

પી. એસ. ચૌધરી: વડનગર (મહેસાણા) થી સિદ્ધપુર (પાટણ)

એસ. જી. પાટીલ: ખેરગામ (નવસારી) થી પારડી (વલસાડ)

ડી. ડી. પટેલ: જોટાણા (મહેસાણા) થી ચાણસ્મા (પાટણ)

શ્રીમતી ડી. એચ. જોષી: ઉના (ગીર સોમનાથ) થી ખંભાળિયા (દેવભૂમિ દ્વારકા)

આર. એસ. ડામોર: ખેડબ્રહ્મા (સાબરકાંઠા) થી દાંતીવાડા (બનાસકાંઠા)

પી. બી. બુલાત: પલસાણા (સુરત) થી જેતપુર (રાજકોટ)

બી. જે. જોષી: ધાનેરા (બનાસકાંઠા) થી મોડાસા (અરવલ્લી)

આ ઉપરાંત એસ. આર. ડામોર (અબડાસાથી ખેરગામ), વી. એ. ગોહિલ (ગઢડાથી કલ્યાણપુર), એમ. જે. ચાવડા (ગારિયાધારથી ગઢડા), એન. બી. મોઢ (ભીલોડાથી વિજયનગર), એમ. એન. પટેલ (મહેસાણાથી પાટણ), શ્રીમતી એમ. એમ. ગાંગાણી (જેતપુરથી ગોંડલ), ડી. જી. ગઢીયા (કોટડા સાંગાણીથી લોધિકા) અને એમ. એચ. કટારા (ભરૂચથી કપડવંજ) ની પણ બદલી કરવામાં આવી છે. સાથે જ સી. પી. ચૌહાણ (લીમખેડા), કે. એન. ગાધે (તળાજા), આર. એચ. હડીયલ (ધ્રાંગધ્રા), કે. બી. ખીમાણી (ચોટીલા), એન. આર. સોલંકી (માંડવી-સુરત) અને પી. એમ. સાંગાણી (પલસાણા) સહિત કુલ 118 અધિકારીઓને નવા તાલુકાઓનો ચાર્જ સોંપાયો છે.

32 વિસ્તરણ અધિકારીઓને મળ્યું પ્રમોશન

બદલીઓની સાથે સાથે સરકારે 32 વરિષ્ઠ વિસ્તરણ અધિકારીઓને વર્ગ-2 ના તાલુકા વિકાસ અધિકારી (TDO) તરીકે બઢતી પણ આપી છે. પ્રમોશન મેળવનાર અધિકારીઓમાં કે. એમ. રાવલને લખપત, કે. એમ. પનારાને વડનગર, જે. આર. સંઘાણીને કાલાવડ, વી. એસ. ડામોરને શહેરા, એમ. એમ. મોઢને શંખેશ્વર અને શ્રીમતી ડી. જે. પરમારને સંતરામપુર ખાતે નવી જવાબદારી સોંપવામાં આવી છે.

તાત્કાલિક અસરથી હાજર થવાનો આદેશ

આ બદલી અને બઢતીના આદેશમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, જે અધિકારીઓની બદલી થઈ છે અથવા જેમને પ્રમોશન મળ્યું છે, જો તેઓ કોઈ ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાયેલા ન હોય કે તેમના પર અન્ય કોઈ વહીવટી રોક ન હોય, તો તેમણે તાત્કાલિક અસરથી પોતાની જૂની જગ્યાએથી છૂટા થઈને નવી જગ્યાએ ચાર્જ સંભાળી લેવાનો રહેશે.

Frequently Asked Questions

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં કેટલા અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે?

રાજ્યના વિકાસ કમિશનર સંદીપ કુમારે 150 જેટલા અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ જારી કર્યા છે. આમાં 118 TDO ની બદલી અને 32 વિસ્તરણ અધિકારીઓને TDO તરીકે પ્રમોશન મળ્યું છે.

કેટલા તાલુકા વિકાસ અધિકારીઓની (TDO) આંતરિક બદલી કરવામાં આવી છે?

વહીવટી કારણોસર કુલ 118 તાલુકા વિકાસ અધિકારીઓની (TDO) એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં આંતરિક બદલી કરવામાં આવી છે.

કેટલા વિસ્તરણ અધિકારીઓને તાલુકા વિકાસ અધિકારી (TDO) તરીકે પ્રમોશન મળ્યું છે?

32 જેટલા વિસ્તરણ અધિકારીઓને વર્ગ-2 માં પ્રમોશન આપીને નવી જગ્યાએ તાલુકા વિકાસ અધિકારી (TDO) તરીકે નિમણૂક કરવામાં આવી છે.

બદલી અને બઢતી મેળવનાર અધિકારીઓએ ક્યારે નવી જવાબદારી સંભાળવાની રહેશે?

જો અધિકારીઓ ચૂંટણીલક્ષી કામગીરીમાં ન હોય અથવા કોઈ વહીવટી રોક ન હોય, તો તેમણે તાત્કાલિક અસરથી જૂની જગ્યા છોડી નવી જગ્યાએ ચાર્જ સંભાળવાનો રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
Embed widget