શોધખોળ કરો

ગુજરાત સરકારનો મોટો નિર્યણ: જાહેરમાં થૂંકવા પર કેટલા રૂપિયાનો ફટકારશે દંડ? જાણો

કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં 31 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. જેને લઈને ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં હાઈ પાવર કમિટીની બેઠક મળી હતી. આ બેઠક મહત્વા નિયમ નક્કી કરવામાં આવ્યા

કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં 31 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. જેને લઈને ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં હાઈ પાવર કમિટીની બેઠક મળી હતી. આ બેઠક મહત્વા નિયમ નક્કી કરવામાં આવ્યા હતા. બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં નવી ગાઈડલાઇનનું પાલન મંગળવારથી કરવામાં આવશે. જોકે છૂટછાટના નિયમો અંગે આજે જાહેરાત કરવામાં આવશે. કન્ટેઈનમેન્ટ ઝોનની બહાર છૂટછાટ આપવામાં આવશે. આજે જિલ્લા કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશ્નર અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. ત્યાર બાદ નવા નિયમો જાહેર કરવામાં આવશે. આ અંગે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, કન્ટેઈન્મેન્ટ ઝોન બહાર છૂટછાટ આપવામાં આવશે. નવા નોટિફિકેશનનો અમલ 19મેથી કરવામાં આવશે. ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધ છે. ગુજરાતમાં જાહેરમા થૂંકવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રુપાણીએ જણાવ્યું છે કે, માસ્ક નહીં પહેર્યો હોય અને જે લોકો જાહેરમાં થૂંકશે તે લોકોને 200 રુપિયા દંડ ફટકારવામાં આવશે. ગુજરાતની જનતાને વિનંતી કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, જો આપણે નીતિ નિયમોનું કડક પાલન કરીશું. માસ્ક પહેરશો, સોશિયલ ડિસ્ટન્સનું યોગ્ય પાલન કરીશું તો આપણે કોરોનાના સંક્રમણને ખાળી શકીશું.’

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal patel: નવી સિસ્ટમ સક્રિય થશે, આ વિસ્તારમાં વરસશે ભારે વરસાદ,  અંબાલાલ પટેલની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી

ગુજરાતમાં એકસાથે 4 વેધર સિસ્ટમ સક્રિય! આગામી 7 દિવસ આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ!

આગામી 3 કલાકમાં ગુજરાતના 22 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: નવી સિસ્ટમ સક્રિય થશે, આ વિસ્તારમાં વરસશે ભારે વરસાદ,  અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: નવી સિસ્ટમ સક્રિય થશે, આ વિસ્તારમાં વરસશે ભારે વરસાદ,  અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં એકસાથે 4 વેધર સિસ્ટમ સક્રિય! આગામી 7 દિવસ આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ!
ગુજરાતમાં એકસાથે 4 વેધર સિસ્ટમ સક્રિય! આગામી 7 દિવસ આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ!
ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી: વડોદરા, સૌરાષ્ટ્ર અને વલસાડ સહિત આ વિસ્તારો ભીંજાયા!

Post Office ની ધમાકેદાર સ્કીમ! મેચ્યોરિટી પર 50 લાખ જોતા હોય તો આ યોજનામાં કરો રોકાણ

Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?

Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 

LPG  સિલિન્ડર ધારકો માટે મોટા સમાચાર,  10 કિલોગ્રામ સિલિન્ડરની હવે ઓનલાઈન ડિલિવરી થશે

Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર

Embed widget