શોધખોળ કરો

Gujarat Election 2021 Results: 81 નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની 75 પર કબ્જો, જાણો કૉંગ્રેસનો કેટલી નગરપાલિકામાં થઈ જીત

નગરપાલિકાની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMને ગોધરા અને મોડાસામાં શાનદાર પ્રદર્શન કર્યું છે.

અમદાવાદ: ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી રવિવારે યોજાઇ હતી. જેમાં ભાજપે શાનદાર જીત મેળવી હતી. 81 નગરપાલિકા ચૂંટણીમાં ભાજપે 75 નગરપાલિકામાં પર ભાજપ જીત્યું હતું. જો કે, 81માંથી 4 નગરપાલિકામાં જ કૉંગ્રેસે કર્યો કબજો.. જ્યારે 2 નગરપાલિકા અન્ય પક્ષના ફાળે આવી. રાજકોટની ગોંડલ નગરપાલિકાની તમામ 44 બેઠક પર ભાજપની જીત થઈ હતી. જ્યારે ગોંડલ પાલિકામાં કૉંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નહોતી. મોરબી નગરપાલિકામાં પણ કૉંગ્રેસનો રકાસ થયો હતો. નગરપાલિકાની તમામ 52 બેઠક પર ભગવો લહેરાયો હતો. મોરબીમાં કૉંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. જો કે, મોરબી જિલ્લાની જ માળિયા મિયાણા નગરપાલિકાની તમામે તમામ 24 બેઠક કૉંગ્રેસે જીતી સાટો વાળ્યો. અહીં ભાજપનો એક પણ ઉમેદવાર જીતી ન શક્યો. નગરપાલિકાની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMને ગોધરા અને મોડાસામાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ગોધરા નગરપાલિકાની 44 બેઠકોમાંથી 8 બેઠકો પર AIMIM એ ઉભા રાખ્યા હતા પોતાના ઉમેદવાર..જેમાના 7 ઉમેદવારોની જીત થઈ છે. જ્યારે મોડાસા નગરપાલિકામાં તો AIMIM 9 બેઠકો જીતી મુખ્ય વિપક્ષી દળ બન્યું છે. મોડાસા પાલિકાની કુલ 36 બેઠકોમાંથી 19 બેઠકો પર ભાજપે જીત મેળવી છે. જ્યારે કૉંગ્રેસના ખાતામાં આવી છે 8 બેઠક..એટલે કે, કૉંગ્રેસ કરતાં AIMIMને એક બેઠક વધુ મળી છે. આ ઉપરાંત ભરૂચમાં પણ એક સીટ પર AIMIMની થઈ છે જીત.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
Embed widget