શોધખોળ કરો

સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદને પગલે વધુ એક સ્ટેટ હાઈ-વે થયો બંધ, બંને તરફ વાહનોનો ખડકલો

માણાવદર વંથલી સ્ટેટ હાઈ વે બંધ થયો છે. સવારે 7 વાગ્યાથી રસ્તો બંધ છે. બન્ને બાજુ વાહનોના ખડકલા થઈ ગયા છે.

જૂનાગઢઃ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ત્યારે વધુ એક સ્ટેટ હાઈવે ભારે વરાસદને પગલે બંધ થઈ ગયો છે. માણાવદર વંથલી સ્ટેટ હાઈ વે બંધ થયો છે. સવારે 7 વાગ્યાથી રસ્તો બંધ છે. બન્ને બાજુ વાહનોના ખડકલા થઈ ગયા છે. વંથલી પોલીસે બન્ને બાજુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. નગર પાલિકાએ સતત સાયરન વગાડી લોકોને જાગૃત કર્યા હતા. અમરેલીમાં ભારે વરસાદને પગલે બગસરાની સાતલડી નદીમાં પૂર આવ્યું છે. સાતલડી નદીનો પટ તોડી હવે નદી સ્ટેટ હાઇવે પર દોડતી થઈ છે. સાવરકુંડલા -જૂનાગઢ વાયા માણેકવાડા જતા રસ્તા પર નદી ફરી વળી છે. આ ઉપરાંત ગાગડીયા નદીનાં પાણી સ્ટેટ હાઇવે પર ફરી વળ્યાં છે. લીલીયા-ગારીયાધાર સ્ટેટ હાઇવે પર નદીના પાણી ફરી વળ્યા છે. લીલીયાના ક્રાંકચ નજીકની ઘટના છે. આ હાઇ-વે પર નદીના પાણી આવી જતા હાઇવે પાણી-પાણી થયો છે. અહીંથી વાહનો પસાર કરવા મુશ્કેલ બન્યું છે. કેટલાક વાહનો જીવન જોખમે હાઇવે પરથી પસાર થઈ રહ્યા છે. તો બસો,કાર ચાલકો સહિતના રાહદારીઓ પાણી ઓસરવાની રાહમાં છે. વાહનોની કતારો હાઇવે પર જોવા મળી હતી. બોટાદના મોટા ભડલા ગામ પાસે આવેલ સુખભાદર ડેમ ઓવરફલો થયો છે. જેને કારણે ધંધુકાથી અમદાવાદ તરફ એક કિ.મીના અંતરે પાણી વહેતું હોવાથી ધંધુકા-ફેદરા/અમદાવાદ અને ધંધુકા-લીમડી હાઇવે બંધ કરેલ છે. પાણી છોડવામાં આવતા રાણપુર પંથકમાં નીચાણવાળા વિસ્તારોના ગામોને એલર્ટ કરાયા છે. દેરડી, દેવળીયા, સાંગણપર, ગઢીયા, આસલપર, કિનારા, પાટણા, રાણપુર, નાના ભડલા, લિંબોડા સહિતના ગામોને એલર્ટ કરાયા છે. સતત પડી રહેલા ઉપરવાસના વરસાદના કારણે ડેમ ઓવરફલો થયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget