શોધખોળ કરો

Paresh Goswami Forecast: મતદાનના દિવસે ગુજરાતમાં ભીષણ ગરમીની શક્યતા, પરેશ ગોસ્વામીની આગાહી

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, હજુ પણ ભીષણ ગરમી જોવા મળશે. 2024 વર્ષ દરમિયાન સામાન્ય કરતા 2 ડિગ્રી વધુ ગરમ જોવા મળ્યો છે.

Paresh Goswami Weather Forecast: ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં જ ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. દેશના વિભિન્ન ભાગોમાં રવિવારનો દિવસ સૌથી ગરમ રહ્યો હતો. 2024ના એપ્રિલ મહિનાની ગરમીએ 80 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. એપ્રિલ મહિનામાં જ લોકોને જૂન મહિનો ચાલી રહ્યો હોય તેવી ગરમીનો અનુભવ થયો હતો.

પરેશ ગોસ્વામીએ શું કહ્યું

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, હજુ પણ ભીષણ ગરમી જોવા મળશે. 2024 વર્ષ દરમિયાન સામાન્ય કરતા 2 ડિગ્રી વધુ ગરમ જોવા મળ્યો છે. એપ્રિલ મહિનો સંપૂર્ણ ગરમ જોવા મળ્યો. 29 એપ્રિલના દિવસે એકદોકલ વિસ્તારમાં તાપામાન 45 ડિગ્રી કરતા વધુ જોવા મળ્યું હતું. 2, 3 અને 4 મે ના રોજ તાપમાન 41 થી 44 ડિગ્રી સુધીનુ રહેવાની શક્યતા છે. રાજકોટ , અમરેલી ,અમદાવાદ , નડિયાદ , કપડવંજ , ઈડર , ખેડબ્રહ્મા ,હિમતનગર અને કચ્છના અમુક વિસ્તારમાં 44 ડિગ્રીથી વધુ ગરમીની શક્યતા છે. મે મહિનામાં પણ વર્ષોના રેકોર્ડ તૂટે  તેવી ગરમી પડવાની શક્યતા છે. મતદાનના દિવસે પણ ગુજરાતમાં ભીષણ ગરમીના શક્યતા છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા અંતર્ગત 7 મેના રોજ મતદાન યોજાશે.

Paresh Goswami Forecast: મતદાનના દિવસે ગુજરાતમાં ભીષણ ગરમીની શક્યતા, પરેશ ગોસ્વામીની આગાહી

આગામી 5 દિવસ ગંભીર હીટવેવની સંભાવના

આ વખતની ગરમી એટલા માટે ચોંકાવનારી છે કારણકે તેણે કેરળ, ઉટી, માથેરાન અને બેંગાલુરુના કેટલાક ભાગોમાં પણ તેની અસર જોવા મળી છે, જ્યાં સામાન્ય રીતે આ દિવસોમાં  ખુશનુમા વાતાવરણ હોય છે. દેશના અનેક વિસ્તારોમાં પારો 43 સુધી પહોંચી ગયો છે. ભીષણ ગરમીની અસર લોકસભા ચૂંટણીના મતદાન ઉપર પણ થઇ રહી છે. પ્રથમ બે તબક્કામાં મતદાન 60 થી 62 ટકાની આસપાસ રહ્યું છે. ત્રીજા તબક્કાના મતદાન અગાઉ હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે કે આગામી પાંચ દિવસ આનાથી પણ વધારે ગરમી પડવાની છે. ચેતવણી મુજબ ભીષણ ગરમીની અસર એ સ્થળો પર સૌથી વધારે જોવા મળશે જ્યાં આગામી બે તબક્કામાં મતદાન છે. આઇએમડીની આગાહી મુજબ આગામી બે તબક્કામાં જે 191 બેઠકો પર મતદાન થવાનું છે તેમાંથી 186 બેઠકો પર ભીષણ ગરમી પડવાની છે. આ સ્થળોએ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસથી વધારે રહેશે. પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર અને ઝારખંડના કેટલાક ભાગોમાં આગામી 5 દિવસ ગંભીર હીટવેવની સંભાવના છે. આ ઉપરાંત રાયલસીમા, કર્ણાટક, આંધ્ર અને તેલંગણાના પણ કેટલાક ભાગોમાં ભીષણ ગરમી પડી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈને મહત્વના સમાચાર, 69 પાલિકાની ચૂંટણીની તારીખ આજે થશે જાહેર

Gautam Adani in Maha Kumbh: મહાકુંભ પહોંચ્યા ગૌતમ અદાણી, ભક્તોને વહેંચ્યો પ્રસાદ, સંગમમાં કરી પૂજા

Kolkata Murder Case: મમતા સરકારને આજીવન કેદની સજા નથી મંજૂર, ફાંસી માટે હાઇકોર્ટ પહોંચી

US President on BRICS : શપથ લીધા બાદ ભારત સહિત 11  દેશ માટે  ડોનાલ્ડ ટ્રમ્પે  લીધો આ મહત્વનો નિર્ણય

ABP Premium

વિડિઓઝ

Navsari Crime : મારી પત્નીને જોઇ હોર્ન કેમ વગાડ્યો , પાડોશીએ દંપતી પર કરી દીધો હુમલોGujarat Local Body Election 2025 : આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ થશે જાહેર, સૌથી મોટા સમાચારGujarat Assembly Winter Session 2025 : 19 ફેબ્રુઆરીથી વિધાનસભાનું શિયાળું સત્ર, 20મીએ રજૂ થશે બજેટMahisagar News : મહિસાગરમાં મસ્જિદ પરથી લાઉડ સ્પીકર કરાયા દૂર, જુઓ શું છે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈને મહત્વના સમાચાર, 69 પાલિકાની ચૂંટણીની તારીખ આજે થશે જાહેર
સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈને મહત્વના સમાચાર, 69 પાલિકાની ચૂંટણીની તારીખ આજે થશે જાહેર
Gautam Adani in Maha Kumbh: મહાકુંભ પહોંચ્યા ગૌતમ અદાણી, ભક્તોને વહેંચ્યો પ્રસાદ, સંગમમાં કરી પૂજા
Gautam Adani in Maha Kumbh: મહાકુંભ પહોંચ્યા ગૌતમ અદાણી, ભક્તોને વહેંચ્યો પ્રસાદ, સંગમમાં કરી પૂજા
Kolkata Murder Case: મમતા સરકારને આજીવન કેદની સજા નથી મંજૂર, ફાંસી માટે હાઇકોર્ટ પહોંચી
Kolkata Murder Case: મમતા સરકારને આજીવન કેદની સજા નથી મંજૂર, ફાંસી માટે હાઇકોર્ટ પહોંચી
US President on BRICS : શપથ લીધા બાદ ભારત સહિત 11  દેશ માટે  ડોનાલ્ડ ટ્રમ્પે  લીધો આ મહત્વનો નિર્ણય
US President on BRICS : શપથ લીધા બાદ ભારત સહિત 11 દેશ માટે ડોનાલ્ડ ટ્રમ્પે લીધો આ મહત્વનો નિર્ણય
ભારત માટે સારા સમાચાર, CIIના સર્વેમાં રોજગાર અને સેલેરી પર થયો મોટો ખુલાસો

GPSCએ પરીક્ષાર્થીઓ માટે લીધા ત્રણ મોટા નિર્ણય, ચેરમેન હસમુખ પટેલે આપી જાણકારી

Mahakumbh 2025: CM ભૂપેન્દ્ર પટેલ પણ લગાવશે મહાકુંભમાં આસ્થાની ડુબકી, 3 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં આપશે હાજરી

શું બ્લેક ટી પીવાથી સ્વાસ્થ્યને થાય છે ફાયદો? તમે જાતે જાણી લો હકીકત

Embed widget