શોધખોળ કરો

Mahakumbh 2025: CM ભૂપેન્દ્ર પટેલ પણ લગાવશે મહાકુંભમાં આસ્થાની ડુબકી, 3 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં આપશે હાજરી

Mahakumbh 2025: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 3જી ફેબ્રુઆરીએ યુપીના પ્રયાગરાજ પહોંચશે, જ્યાં તેઓ ગંગા ત્રિવેણી સંગમમાં મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવશે

Mahakumbh 2025: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં અત્યારે હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર મહાકુંભ ચાલી રહ્યો છે. આ મહાકુંભનું પર્વ 144 વર્ષ બાદ આવ્યુ હોવાથી કરોડની સંખ્યામાં હિન્દુ શ્રદ્ધાળુઓ, બાબા, સાધુ, સંતો અને મહંતો ગંગાના ત્રિવેણી સંગમમાં પહોંચ્યા છે. હવે આ મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચવાના છે. 

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં હવે ગુજરાતના મુખ્યમંત્રી પણ હાજરી આપવાના છે. માહિતી પ્રમાણે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 3જી ફેબ્રુઆરીએ યુપીના પ્રયાગરાજ પહોંચશે, જ્યાં તેઓ ગંગા ત્રિવેણી સંગમમાં મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવશે. ઉલ્લેખનીય છે કે, ભાજપ અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નેતાઓ મહાકુંભમાં એક પછી એક હાજરી આપી રહ્યાં છે.

કુંભ મેળામાં સ્નાન કરવાથી પાપોથી મુક્તિ મળે છે
મહત્વનું છે કે, મહાકુંભ મેળાનો પ્રારંભ 13 જાન્યુઆરી, 2025 થી થયો છે, અને જેની સમાપ્તિ 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે થશે. ભારતમાં મહા કુંભમેળો દર 12 વર્ષે એકવાર યોજવામાં આવે છે. જે ભારતના ચાર પ્રાચીન શહેરો, હરિદ્વાર, નાસિક, પ્રયાગરાજ અને ઉજ્જૈનમાં આયોજિત થાય છે. આ સંગમના પવિત્ર પાણીમાં ડૂબકી લગાવવાનો અને પૂજા કરવાનો સૌથી મોટો અવસર છે. એવું માનવામાં આવે છે કે કુંભ મેળામાં સ્નાન કરવાથી પાપોથી મુક્તિ મળે છે.

જેમાં એક માન્યતા મુજબ સમુદ્ર મંથનમાંથી મળેલા અમૃતને મેળવવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે 12 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. આ યુદ્ધ દરમિયાન જ્યાં ઘડામાંથી અમૃતના ટીપા પડ્યા હતા ત્યાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. 12 વર્ષ સુધી ચાલેલા યુદ્ધને કારણે કુંભ દર 12 વર્ષે એક વાર આવે છે. મહાકુંભના સ્નાનને શાહી સ્નાન તરીકે ઓળખવામાં આવે છે.

આ પણ વાંચો

Mahakumbh 2025: કેવી રીતે કરવામાં આવ્યું 13 અખાડાઓનું નિર્માણ ? જાણો ઉદેશ્યથી લઇને ઇતિહાસ

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

છત્તીસગઢમાં મોટું નક્સલી એન્કાઉન્ટ, 10 નક્સલી ઠાર, 1 કરોડનું ઈનામ હતું તે મનોજ પણ સામેલ
છત્તીસગઢમાં મોટું નક્સલી એન્કાઉન્ટ, 10 નક્સલી ઠાર, 1 કરોડનું ઈનામ હતું તે મનોજ પણ સામેલ
ભારતીય નૌસેનાને મળ્યું મેડ-ઇન-ઇન્ડિયા 3D સર્વેલાન્સ રડાર, દુશ્મનનો હવામાં જ ખાત્મો કરશે
ભારતીય નૌસેનાને મળ્યું મેડ-ઇન-ઇન્ડિયા 3D સર્વેલાન્સ રડાર, દુશ્મનનો હવામાં જ ખાત્મો કરશે
Gujarat Rain: નવી વરસાદી સિસ્ટમ એક્ટિવ, બે દિવસ બાદ આ જિલ્લાઓમાં ભૂક્કા બોલાવશે વરસાદ, લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: નવી વરસાદી સિસ્ટમ એક્ટિવ, બે દિવસ બાદ આ જિલ્લાઓમાં ભૂક્કા બોલાવશે વરસાદ, લેટેસ્ટ અપડેટ
GST ઘટાડા બાદ હવે માત્ર આટલી કિંમત પર મળશે Mahindra XUV 3XO, જાણો તમામ ડિટેલ્સ
GST ઘટાડા બાદ હવે માત્ર આટલી કિંમત પર મળશે Mahindra XUV 3XO, જાણો તમામ ડિટેલ્સ
Advertisement

વિડિઓઝ

Banaskantha Flood Effect : મુખ્યમંત્રી પૂરગ્રસ્ત વિસ્તારની લેશે મુલાકાત, ચુકવાશે નુકસાની વળતર
Arjun Modhwadia : આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર અર્જુન મોઢવાડિયાએ શું કર્યો કટાક્ષ? જુઓ અહેવાલ
Umesh Makwana : બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કારખાના સુધારા બિલ ફાડીને નોંધાવ્યો વિરોધ
Hun To Bolish : હું તો બોલીશ : 'ડીજે'એ કરાવ્યું ધીંગાણું !
Hun To Bolish : હું તો બોલીશ : દે ધનાધન !
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
છત્તીસગઢમાં મોટું નક્સલી એન્કાઉન્ટ, 10 નક્સલી ઠાર, 1 કરોડનું ઈનામ હતું તે મનોજ પણ સામેલ
છત્તીસગઢમાં મોટું નક્સલી એન્કાઉન્ટ, 10 નક્સલી ઠાર, 1 કરોડનું ઈનામ હતું તે મનોજ પણ સામેલ
ભારતીય નૌસેનાને મળ્યું મેડ-ઇન-ઇન્ડિયા 3D સર્વેલાન્સ રડાર, દુશ્મનનો હવામાં જ ખાત્મો કરશે
ભારતીય નૌસેનાને મળ્યું મેડ-ઇન-ઇન્ડિયા 3D સર્વેલાન્સ રડાર, દુશ્મનનો હવામાં જ ખાત્મો કરશે
Gujarat Rain: નવી વરસાદી સિસ્ટમ એક્ટિવ, બે દિવસ બાદ આ જિલ્લાઓમાં ભૂક્કા બોલાવશે વરસાદ, લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: નવી વરસાદી સિસ્ટમ એક્ટિવ, બે દિવસ બાદ આ જિલ્લાઓમાં ભૂક્કા બોલાવશે વરસાદ, લેટેસ્ટ અપડેટ
GST ઘટાડા બાદ હવે માત્ર આટલી કિંમત પર મળશે Mahindra XUV 3XO, જાણો તમામ ડિટેલ્સ
GST ઘટાડા બાદ હવે માત્ર આટલી કિંમત પર મળશે Mahindra XUV 3XO, જાણો તમામ ડિટેલ્સ
શું સચિન તેંડુલકર બનશે BCCI અધ્યક્ષ? 28 સપ્ટેમ્બરે ચૂંટણી પહેલા પોતે જ કર્યો ખુલાસો
શું સચિન તેંડુલકર બનશે BCCI અધ્યક્ષ? 28 સપ્ટેમ્બરે ચૂંટણી પહેલા પોતે જ કર્યો ખુલાસો
Operation Sindoor વખતે WhatsApp નહીં, આ મોબાઇલ સિસ્ટમનો ઉપયોગ કરી રહી હતી સેના,આર્મી ચીફે કર્યો ખુલાસો
Operation Sindoor વખતે WhatsApp નહીં, આ મોબાઇલ સિસ્ટમનો ઉપયોગ કરી રહી હતી સેના,આર્મી ચીફે કર્યો ખુલાસો
Heavy Rain Alert: 15 અને 16 સપ્ટેમ્બરે દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ,જાણો શું છે લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 15 અને 16 સપ્ટેમ્બરે દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ,જાણો શું છે લેટેસ્ટ આગાહી
ટ્રેનમાં મુસાફરી દરમિયાન સામાન ભૂલી જાવ તો આ રીતે મેળવી શકો પરત, જાણો કામની વાત
ટ્રેનમાં મુસાફરી દરમિયાન સામાન ભૂલી જાવ તો આ રીતે મેળવી શકો પરત, જાણો કામની વાત
Embed widget