શોધખોળ કરો

Gujarat weather:નવરાત્રીના પહેલા નોરતે જ વરસાદની આગાહી, 26 અને 27 સપ્ટેમ્બરે આ જિલ્લામાં થશે વરસાદ

Gujrat weather: નવરાત્રીની આતુરતાથી રાહ જોતા ખેલૈયા માટે માઠા સમાચાર છે હવામાન વિભાગે 26 અને 27 સપ્ટેમ્બરે વરસાદની આગાહી કરી છે. રાજ્યના આ જિલ્લામાં ફરી મેઘરાજાની થઇ શકે પધરામણી

Gujrat weather: નવરાત્રીની આતુરતાથી રાહ જોતા ખેલૈયા માટે માઠા સમાચાર છે હવામાન વિભાગે 26 અને 27 સપ્ટેમ્બરે વરસાદની આગાહી કરી છે. રાજ્યના આ જિલ્લામાં ફરી મેઘરાજાની થઇ શકે પધરામણી

નવરાત્રીની આતુરતાથી રાહ જોતા ખેલૈયા માટે માઠા સમાચાર છે હવામાન વિભાગે 26 અને 27 સપ્ટેમ્બરે વરસાદની આગાહી કરી છે. રાજ્યના આ જિલ્લામાં ફરી મેઘરાજાની થઇ શકે પધરામણી. હવામાન વિભાગે 26 અને 27 સપ્ટેમ્બરે વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનિય છે કે 26 સપ્ટેમ્બરથી નવરાત્રી શરૂ થઇ રહી છે.

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.  વલસાડ, નવસારી, સુરત, સંઘપ્રદેશ, દાદરરાનગર હવેલી, દમણમાં વરસી શકે છે વરસાદ. ઉપરાંત અમદાવાદ, આણંદમાં સમાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. બીજા નોરતે વરસાદ સૌરાષ્ટ્રને ઘમરોળી શકે છે. ખાસ કરીને 27 સપ્ટેમ્બરે ભાગનગર, અમરેલી અને ગીર સોમનાથમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

Navratri 2022: નવરાત્રીના અવસરે અંબાજી મંદિરમાં દર્શન અને આરતીનો સમયમાં થયો ફેરફાર, જાણો શું છે નવું ટાઇમ ટેબલ

Navratri 2022: નવલી નવરાત્રીને હવે ગણતરીમા દિવસો બાકી છે ત્યારે શક્તિ આરાધનાને લઈને માઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે, આ  દરમિયાન બનાસકાંઠામાં આવેલા માં અંબાજીના મંદિરમાં આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આસો નવરાત્રીને લઈ અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કર્યો છે. તમને જણાવી દઈએ કે નવરાત્રીના દિવસો દરમિયાન માં અંબાના ધામમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો આવતા હોય છે. તેથી માઈ ભક્તોની સગવડાતાને ધ્યાનમાં રાખીને મંદિર તંત્રએ મોટો નિર્ણય લીધો છે.

  • આસો સુદ એકમથી સવારે 30 થી 8 અને સાંજે 6.30 થી 7 વાગ્યે થશે આરતી
  • સવારે 8 થી 30 બપોરે 12.30 થી 4.15 સાંજે 7 થી 9 વાગ્યા સુધી થશે દર્શન
  • માતાજીને બપોરે 12 વાગ્યે રાજભોગ ધરાવાશે
  • આસો સુદ એકમને સવારે 9 થી 30  સુધી ઘટ સ્થાપન વિધિ થશે
  • આસો સુદ આઠમને સવારે 6 વાગ્યે આરતી થશે
  • આસો સુદ આઠમને સવારે 46 વાગ્યે ઉત્થાપન વિધિ થશે
  • આસો સુદ દશમ ને સાંજે 5 વાગ્યે વિજયા દશમી પૂજન થશે
  • આસો સુદ પૂનમ ને સવારે 6 વાગ્યે થશે આરતી

શારદીય નવરાત્રી  શા માટે ઉજવવામાં આવે છે?

હિંદુ ધાર્મિક ગ્રંથોમાં વર્ણવેલ કથાઓ અનુસાર, શક્તિના પ્રમુખ દેવતા દેવી દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો અને આસુરી શક્તિઓનો નાશ કર્યો. જ્યારે દેવી દુર્ગાએ મહિષાસુર પર આક્રમણ કર્યું ત્યારે તેની સાથે નવ દિવસ સુધી યુદ્ધ કર્યું અને દસમા દિવસે તેને મારી નાખ્યો. તે સમય આસો માસનો હતો. તેથી, આસો મહિનાના આ નવ દિવસો શક્તિની ઉપાસના માટે સમર્પિત હતા. પંચાંગ અનુસાર, શરદ ઋતુ પણ આસો મહિનામાં શરૂ થાય છે, તેથી તેને શારદીય નવરાત્રી કહેવામાં આવે છે. શારદીય નવરાત્રીનો 10મો દિવસ વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Analog Paneer: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજ્યભરમાં તંત્ર થયું દોડતું, એક જ દિવસમાં 156 એકમો પર દરોડા
Analog Paneer: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજ્યભરમાં તંત્ર થયું દોડતું, એક જ દિવસમાં 156 એકમો પર દરોડા
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

Embed widget