શોધખોળ કરો

હાર્દિક પટેલે ભાજપમાં જોડાતાં પહેલાં પત્નિ સાથે બેસીને કોની પૂજા કરી ? કમલમ જતાં પહેલાં ક્યાં જઈને ફરી કરશે પૂજા ?

કોંગ્રેસ છોડીને ભાજપમાં આવતાં પહેલાં હાર્દિક પટેલે પોતાના નિવાસસ્થાને દુર્ગાપાઠ કરીને પૂજન કર્યું હતું. હાર્દિક પોતાની પત્નિ સાથે પૂજામાં બેઠો હતો. હાર્દિક એસપીજી ગુરુકુળ ખાતે જવાનો છે.

અમદાવાદઃ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવતાં પહેલાં પાટીદાર આગેવાન  હાર્દિક પટેલે પોતાના નિવાસસ્થાને દુર્ગાપાઠ કરીને પૂજન કર્યું હતું. હાર્દિક પોતાની પત્નિ સાથે પૂજામાં બેઠો હતો. આ પૂજા પછી હાર્દિક એસપીજી ગુરુકુળ ખાતે જવાનો છે. એસપીજી ગુરૂકુળ ખાતે હાર્દિક પટેલ રામ, શ્યામ અને ઘનશ્યામનાં દર્શન કરીને સાધુ-સંતોની હાજરીમાં ગૌપૂજા કરશે અને  ત્યાર બાદ કમલમ જવા રવાના થશે.

હાર્દિક પટેલે 17 મેના રોજ કોંગ્રેસના  કાર્યકારી પ્રમુખપદ સહિત તમામ સ્તરેથી રાજીનામું આપી દીધું હતું. હાર્દિક પટેલે ટ્વિટર પર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં હાર્દિક પટેલે પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું.

હાર્દિક પટેલ 12 માર્ચ, 2019ના રોજ કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. ત્યારથી અત્યારસુધી, એટલે કે 3 વર્ષ, 2 મહિના અને 6 દિવસ સુધી તેઓ કોંગ્રેસમાં રહ્યા, જે 1161 દિવસ થાય છે. આ બાદ હવે તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું.

હાર્દિક પટેલ ગુજરાતના રાજકારણમાં ઉગતો  સિતારો હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતમાં પાટીદાર આંદોલનમાં જોડાવાથી માંડીને પ્રદેશ પ્રમુખ બન્યા બાદ કોંગ્રેસમાં જોડાવા સુધી, કોંગ્રેસને અલવિદા કહીને, ભાજપમાં જોડાયા ત્યાં સુધી તેઓ સતત હેડલાઈન્સમાં રહ્યા છે. હાલ તો હાર્દિક પટેલ આજે બપોરે 12 વાગ્યે તેના 15 હજાર કાર્યકરો સાથે ભાજપમાં જોડાશે.

હાર્દિક પટેલ અને સ્વેતા બ્રહ્મભટના ભાજપમાં  અલગ અલગ સમયે જોડાશે. શ્વેતા બ્રહ્મભટ્ટ 11 વાગ્યે તો હાર્દિક પટેલ 12 વાગ્યે ભાજપમાં  જોડાશે. આ પહેલા બંને ને એક જ સમયે ભાજપ મા જોડવાનું નક્કી થયું હતું.. ઉલ્લેખનિય છે કે, હાર્દિક ની વેલકમ પાર્ટીમાં સીએમ ભુપેન્દ્ર પટેલ હાજર નહિ રહે. માત્ર સી આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ ની હાજરીમાં જ હાર્દિક ભાજપમાં જોડાશે.

પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ ભાજપમાં જોડાવાનું પોસ્ટર પોસ્ટ કર્યું છે. જે પોસ્ટરમાં  કહેવામાં આવ્યું છે કે, હાર્દિક પટેલ 2 જૂન, ગુરુવારે  કમલમ ખાતે  ગાંધીનગરમાં ભાજપમાં જોડાશે. જો કે  હાર્દિકના ભાજપમાં જોડાવાનો કાર્યક્રમ આજે સવારે 9 વાગ્યાથી શરૂ થઇ જશે.. તેઓ સવારે 9 વાગ્યે ઘરે દુર્ગાનો પાઠ કરશે, ત્યારબાદ તેઓ SGVP ગુરુકુલમાં સવારે 10 વાગ્યે શ્યામ અને ધનશ્યામ આરતી કરશે.

18 મેના રોજ કોંગ્રેસ છોડી દીધું

પોસ્ટર મુજબ ભાજપમાં જોડાતા પહેલા હાર્દિક પટેલ સંતોની સાથે ગાય પૂજામાં ભાગ લેશે. આ પછી તેઓ સવારે 11 વાગે પટેલ કમલમ ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખની હાજરીમાં ભાજપમાં જોડાશે. હાલમાં લાંબા સમયથી કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલે 18 મે 2022ના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.

કોંગ્રેસના નેતૃત્વથી પરેશાન હતા
તમને જણાવી દઈએ કે યમરાજથી લઈને પીએમ મોદી સુધી ખોટા શબ્દોનો ઉપયોગ કરવા માટે જાણીતા હાર્દિક પટેલ હવે ખુદ ભાજપમાં જોડાવા જઈ રહ્યો છે. હાર્દિકે વર્ષ 2019માં કોંગ્રેસનો હાથ  થામ્યો  હતો. 11 જુલાઈ, 2020 ના રોજ, કોંગ્રેસે ગુજરાતમાં પ્રદેશ કાર્યકારી અધ્યક્ષની કમાન હાર્દિકને સોંપી હતી. હાર્દિકનું કહેવું છે કે કોંગ્રેસની લીડરશિપથી તે પરેશાન હતા અને તેને કોઇ કામ કરવાનો મોકો ન હતો મળતો માટે તેમણે કોંગ્રેસ છોડનાનો નિર્ણય લીધો.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

Embed widget