શોધખોળ કરો

Weather :કાળઝાળ ગરમી વચ્ચે 4 રાજ્યોમાં વરસાદની આગાહી, ગુજરાતમાં ક્યારે થશે મેઘરાજાનું આગમન?

એક બાજુ કાળઝાળ ગરમીનો પ્રકોપ છે તો બીજી તરફ દેશના 4 રાજ્યોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

Weather :કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં બે દિવસ ભારે પવન સાથે આંધી વંટોળની હવામાન વિભાગે  આગાહી કરી છે. કચ્છ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને પાટણમાં ભારે પવન ફુંકાઈ શકે છે.દિવસભર પવન ફુંકાતા રાજ્યમાં  ગરમીનો પારો ગગડ્યો છે. મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો ઘટીને 41 ડિગ્રીની આસપાસ નોંધાયો છે.  અમદાવાદમાં તાપમાનનો પારો ઘટીને 42.6 ડિગ્રીની નીચે પહોંચ્યો છે.

હવામાન વિભાગે ગુજરાતમાં વહેલા ચોમાસાની દસ્તકનો અનુમાન વ્યક્ત કર્યો છે.   11 જૂના બાદ અમદાવાદમાં વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.  જૂનના અંતમાં ચોમાસુ પ્રભુત્વ જમાવશે, મે મહિનો અમદાવાદ માટે કાળઝાળ સાબિત થયો છે.  મે મહિનાના 31 દિવસમાંથી 27 દિવસ સુધી 42 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું.  8 જૂન બાદ ગરમીનું પ્રમાણ એકંદરે ઘટવાની શક્યતા છે.

જો કે હાલ દેશભરમાં ભીષણ ગરમીએ  હાહાકાર મચાવ્યો છે. દિલ્લી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, બિહાર, પંજાબમાં ગરમીથી નાગરિકો તોબા પોકારી ઉઠ્યા છે. હજુ પણ ગરમીમાંથી રાહત મળવાના કોઈ સંકેત નહીંતાપના ટોર્ચરમાં  મહારાષ્ટ્રનું નાગપુર શેકાયું અહીં તામાનનો પારો રેકોર્ડ બ્રેક 56 ડિગ્રીએ પહોંચ્તા લોકો ગરમીથી ત્રસ્ત થઇ ગયા. .. સોનગાવના હવામાન કેન્દ્ર સ્થિત AWS પર 54 ડિગ્રી તાપમાન નોંધાયું.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ દેશના કેટલાક રાજ્યોમાં  આકાશમાંથી અગનવર્ષાની સ્થિતિ.અનુભવાશે.  પંજાબ, હરિયાણા, ચંદીગઢ,દિલ્લી,બિહાર, ઝારખંડમાં હિટવેવને લઇને એલર્ટ અપાયું છે.

બે દિવસમાં દેશના સાત રાજ્યોમાં ગરમીથી 270 લોકોના મોત

છેલ્લા બે દિવસમાં દેશના સાત રાજ્યોમાં ગરમીથી 270 લોકોના મોત થયાં છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 166 બિહારમાં 44, ઝારખંડમાં 15 અને ઓડિશામાં ગરમી સંબંધિત બિમારીથી 10 લોકોના મોત નિપજ્યાં છે.

ઉત્તર ભારતમાં ભીષણ ગરમીના પ્રકોપે હિટસ્ટ્રોકના કેસ વધાર્યાં છે. બિહારમાં લોકસભાની ચૂંટણી માટે તૈનાત 25 કર્મચારી સહિત 40 લોકોના મોત નિપજ્યા છે. 1300થી વધુ લોકોને લૂ લાગતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

દિલ્લીમાં પણ હિટવેવ કાળો કેર વર્તાવી રહી છે. આગામી પાંચ દિવસ રાજધાની દિલ્લીમાં આગ વરસાવતી ગરમી પડવાથી  હવામાન વિભાગે આગાહી કરી છે. સામાન્ય કરતા છ ડિગ્રી વધુ તાપમાન સાથે દિલ્લીમાં તાપમાનનો પારો પહોંચ્યો 45.8 ડિગ્રી પહોંચ્યા હતો.

આ રાજ્યોમાં વરસાદની આગાહી

હવામાન વિભાગે દેશના ચાર રાજ્યોમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. પશ્ચિમ બંગાળ, આસામ, અરૂણાચલ, મેઘાલયમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયોDelhi Rain | ભારે વરસાદ બાદ આખાય શહેરમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના,  છત ધરાશાયી થતાં એકનું મોત, 5  લોકો ઇજાગ્રસ્ત
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના, છત ધરાશાયી થતાં એકનું મોત, 5 લોકો ઇજાગ્રસ્ત
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
Embed widget