શોધખોળ કરો

Gujarat Rain Forecast: 22 ઓક્ટોબર સુધી આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલે આપ્યું એલર્ટ

Gujarat Rain Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક વરસાદની આગાહી કરી છે. અંબાલાલના આંકલન મુજબ 22 ઓક્ટોબર સુધી ગુજરાતને વરસાદની રાહત નહિ મળે

Gujarat Rain Forecast: રાજ્યના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 22 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. અરબી સમુદ્રમાં સર્જાનારા ડિપ્રેશનની અસરના કારણે 22 ઓક્ટોબર સુધી વરસાદી માહોલ રહેશે. 22 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ બંગાળના ઉપસાગરમાં  એક મજબૂત સિસ્ટમ બનશે. આ સિસ્ટમ વાવાઝોડોમાં પરિવર્તિત થઇ શકે છે .જેની અસરથી ભારે પવન સાથે ગુજરાતમાં વરસાદનું અનુમાન છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ  7 નવેમ્બરે ફરી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં 7 નવેમ્બરથી 10 નવેમ્બર સુધી ગુજરાતના અલગ અલગ જિલ્લામાં વરસાદનું અનુમાન છે.

હવામાન વિભાગના આંકલનની વાત કરીઓ તો રાજ્યના  પાંચ જિલ્લામાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું  છે.  સૌરાષ્ટ્રના બે, તો દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે. તો દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના છુટાછવાયા સ્થળે પર ભારે વરસાદ વરસી શકે છે.  તો પ્રવાસન સ્થળ દીવમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં વાતાવરણમાં પલટો આવતા આસોમાં અષાઢી માહોલ જામ્યો છે.  શનિવારે  અમદાવાદમાં બપોરના સમયે વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે  અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. પાલડી, ઉસ્માનપુરામાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો તો વાસણા, બોડકદેવમાં એક ઈંચથી વધુ વરસાદ વરસતા રસ્તાઓ થયા પાણી પાણી થઇ ગયા હતા.                                                                  

22 ઓક્ટોથી બંગાળની ખાડીમાં વધુ એક મજબુત સિસ્ટમ બનવાનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અનુમાન વ્યકત કર્યું છે. સિસ્ટમ ચક્રવાતમાં પરિવર્તિત થઈને ગુજરાતના અલગ અલગ જિલ્લામાં વરસાદની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Embed widget