શોધખોળ કરો

ગુજરાતના આ ગામમાં ધોધમાર વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, સામે આવી તસવીરો

છેલ્લા ચાર દિવસથી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે જેને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

દ્વારકા: છેલ્લા ચાર દિવસથી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે જેને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. ભારે વરસાદને કારણે ગામના લોકો ચિંતામાં મુકાઈ ગયા છે કારણે કે દરેક જગ્યાએ પાણી જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રના દેવ ભૂમિ દ્વારકા અને જામનગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ગુજરાતના આ ગામમાં ધોધમાર વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, સામે આવી તસવીરો દ્વારકા જિલ્લાના રાવલ ગામમાં ભારે વરસાદના કારણે પાણી જોવા મળી રહ્યું છે. રાવલ ગામના તળાવમાં વર્તુ ડેમ અને વરસાદી પાણી બંને ભેગા થવાથી તળાવ છલોછલ ભરાઈ ગયું છે જેને લઈને તળાવની પાછળના વિસ્તારમાં આ પાણી ફરી વળ્યાં છે. ગુજરાતના આ ગામમાં ધોધમાર વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, સામે આવી તસવીરો તળાવ પાછળના રહેણાંક વિસ્તારના કેટલાંક ઘરોમાં પણ આ વરસાદી પાણી ઘુસી ગયેલા છે. પાણી ભરાઈ ગયા હોવાથી લોકો પોતાની છત પર રહેવા માટે મજબૂર બન્યા છે. રાવળ ગામમાં સિઝનનો કુલ વરસાદ 21 ઈંચ નોંધાયો છે. ગુજરાતના આ ગામમાં ધોધમાર વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, સામે આવી તસવીરો સ્થાનિકો નું કહેવું છે કે, છેલ્લા 48 કલાકથી આ લોકો પોતાના ઘરે જીવ બચાવવા માટે ઉપર ચડી ગયા છે. સ્થાનિક લોકો વરસાદની મોસમમાં અનાજ અને અન્ય જરૂરી વસ્તુઓ સંગ્રહ કરીને રાખતા હોવાથી તેમણે ચાર-પાંચ દિવસ સુધી વાંધો આવતો નથી પરંતુ હવે વધુ સમય સુધી જો આ પાણી રહે તો લોકો મુશ્કેલીમાં મુકાય એવી પરિસ્થિતિ થઈ શકે માત્રાવડ નહીં. ગુજરાતના આ ગામમાં ધોધમાર વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, સામે આવી તસવીરો પરંતુ છેલ્લા પાંચ વર્ષથી રાવલ ગામમાં પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે જેને લઇને લોકોએ પરેશાન થવાનો વારો આવે છે તે પણ સ્થાનિક લોકો કહી રહ્યા છે. ગુજરાતના આ ગામમાં ધોધમાર વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, સામે આવી તસવીરો ગુજરાતના આ ગામમાં ધોધમાર વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, સામે આવી તસવીરો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget